કોઠારીયા સોલવન્ટ ફાટકથી હુશેની ચોક તરફ જતા રસ્તા પાસેથી પીસીબીની ટીમે રૂૂ.60 હજારનો દેશી દારૂૂ ભરેલી ઓટો રીક્ષા સાથે ગોંડલના શખ્સ ની ધરપકડ કરી રૂૂ.2.10…
View More કોઠારિયા સોલવન્ટ પાસે રૂા.60 હજારનો દેશી દારુ ભરેલી રિક્ષા સાથે ચાલક ઝડપાયોrajkot
જંગલેશ્ર્વર મનપાના ગેઝેટમાં સ્લમ એરિયા તરીકે નોટિફાય
અહીના રહેવાસીઓ પાકા-આવાસ અને પુન:વસવાટની કામગીરી માટે હક્કદાર, પુરુષોત્તમ પીપરિયા અને એડવોકેટ રવિ ગોગિયાની કાનૂની રાહે ન્યાય માટે જહેમત રાજકોટના જંગલેશ્વર સોસાયટી, હરીજનવાસ, રાધા…
View More જંગલેશ્ર્વર મનપાના ગેઝેટમાં સ્લમ એરિયા તરીકે નોટિફાયપુત્ર યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી યુવતીના ભાઇએ કાર સળગાવી નાંખી
શહેરના 150 ફૂટ રીંગરોડ પર આવેલા નાણાવટી ચોક પાસે આવેલા આરએમસી કવાર્ટરમાં પુત્ર યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી યુવતીના ભાઇ દ્વારા કાર સળગાવી નાખી હતી.…
View More પુત્ર યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી યુવતીના ભાઇએ કાર સળગાવી નાંખીબામણબોરમાં માલઢોર માટે છાંયડો કરેલ તે ઝાડ કાપી નાખતા ડખ્ખો, પરિણીતા પર હુમલો
બામણબોર ખાતે નવા ગામમાં રહેતા મહિલાને પાડોશી પિતા પુત્રને ઢોરના છાયડા માટેનું ઝાડ કાપવાની ના પાડતા તેઓ ઉશ્કેરાયા હતા અને મહિલાને મારમારતા તેઓ સારવાર…
View More બામણબોરમાં માલઢોર માટે છાંયડો કરેલ તે ઝાડ કાપી નાખતા ડખ્ખો, પરિણીતા પર હુમલોભાડાની કારમાંથી વિધર્મીઓએ ગણપતિની પ્રતિમા-ચુંદડી કાઢી નાખતા માથાકૂટ, ટ્રાવેલ્સ સંચાલક પર હુમલો
રાજકોટ શહેરમાં વાવડી રોડ પર આવેલી દ્વારકાધીશ હોટલ પાસે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા યુવાનની કારમાંથી ગણપતિની મૂર્તિ અને માતાજીની ચૂંદડી કાર ભાડે લઇ ગયેલા…
View More ભાડાની કારમાંથી વિધર્મીઓએ ગણપતિની પ્રતિમા-ચુંદડી કાઢી નાખતા માથાકૂટ, ટ્રાવેલ્સ સંચાલક પર હુમલોનિવૃત્ત એએસઆઈ ઈકબાલભાઈ સુમરાનો માનસિક બિમારીથી કંટાળી આપઘાત
શહેરના જામનગર રોડ પર મોચીનગરમાં રહેતા નિવૃત્ત એએસઆઈ ઈકબાલભાઈ સુમરાએ માનસીક બિમારીથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા…
View More નિવૃત્ત એએસઆઈ ઈકબાલભાઈ સુમરાનો માનસિક બિમારીથી કંટાળી આપઘાતપુત્ર પ્રાપ્તિ માટે પરિણીતા ઉપર સાસરિયાનો ત્રાસ બેંગકોકમાં બળજબરીથી આઈવીએફ કરાવ્યાનો આક્ષેપ
કેનેડામાં પતિને ઢોર માર મારતા કાનનો પડદો ફાટી ગયો, બે વખત ગર્ભપાત કરાવ્યો, મામાની મદદથી ભારત પરત આવી પોલીસમાં રાવ આધુનિક યુગમાં પણ દીકરાની ઘેલછામાં…
View More પુત્ર પ્રાપ્તિ માટે પરિણીતા ઉપર સાસરિયાનો ત્રાસ બેંગકોકમાં બળજબરીથી આઈવીએફ કરાવ્યાનો આક્ષેપપડધરીમાં છેડતીના કેસમાં નિર્દોષ છૂટી જતા યુવાન પર ધોકા-છરીથી હુમલો
પડધરીના આંબેડકરનગરમાં રહેતા યુવાનને તેનાજ ગામના માણસોએ અગાઉની ફરિયાદનો ખાર રાખી છરી અને ધોકા વડે માર મારતા સિવિલમાં ખસેડાયો છે. આ અંગે પડધરી પોલીસે કાર્યવાહી…
View More પડધરીમાં છેડતીના કેસમાં નિર્દોષ છૂટી જતા યુવાન પર ધોકા-છરીથી હુમલોખોખડદળમાં સાસરિયે બાળકને રમાડવા ગયેલા યુવાનને પત્ની, સાસુ-સસરાએ માર માર્યો
આજીડેમ નજીક ખોખડદડ પાસે રહેતો યુવાન શીતળાધાર 25 વારીયા પાસે તેમના સસરાના ઘરે દીકરાને કપડાં આપવા ગયો હતો ત્યારે રિસામણે ગયેલી પત્ની,સાસુ અને સસરાએ ઝઘડો…
View More ખોખડદળમાં સાસરિયે બાળકને રમાડવા ગયેલા યુવાનને પત્ની, સાસુ-સસરાએ માર માર્યોરેલનગરમાં ટાઉનશિપના છઠ્ઠા માળે ફ્લેેટમાં આગ
બ્રાહ્મણ પરિવાર 14 દિવસથી હરિદ્વાર જાત્રાએ ગયો હતો, ગઇકાલે ઘરે પહોંચ્યા ત્યારે દરવાજા નીચેથી ધુમાડા નીકળતા હતા ફાયરબ્રિગેડે હાઇડ્રોલિક મશીનથી 25 મિનિટ સુધી પાણીનો મારો…
View More રેલનગરમાં ટાઉનશિપના છઠ્ઠા માળે ફ્લેેટમાં આગ