પડધરી પાસે અજાણ્યુ વાહન અકસ્માત સર્જી પલાયન, પોલીસે ઘટનાની આજુબાજુના સીસીટીવી ફુટેજ મેળવવા તજવીજ કરી રાજકોટના ચુનારાવાડ પાસે લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતુ દંપતિ પડધરીમાં રહેતી દીકરીને…
View More દીકરીને હોળીનો હારડો આપવા જતા રાજકોટનું દંપતી ખંડિત, પતિનું મોતrajkot
તુલસી વિવાહમાં ‘શ્રી કૃષ્ણ’નું પાત્ર ભજવવા બ્યુટી પાર્લરમાં ગયેલી યુવતીનું ઉલ્ટીથી મોત
રાજકોટના માયાણીનગરનો કરૂણ બનાવ, યુવતીને તાવ આવતો હતો ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે એટલે કે આગળ શું થવાનું છે તેનું ભવિષ્ય આપણે…
View More તુલસી વિવાહમાં ‘શ્રી કૃષ્ણ’નું પાત્ર ભજવવા બ્યુટી પાર્લરમાં ગયેલી યુવતીનું ઉલ્ટીથી મોતરાજકોટમાં રૂા.15 હજારની લાંચ લેનાર ઇન્કમટેકસ ઓફિસરને ચાર વર્ષની સજા
રાજકોટ ખાતે ઇન્કમટેકસ ઓફીસમાં ફરજ બજારતા મૌલિકભાઇ પ્રવિણભાઇ મહેતાએ આકારણી વર્ષ 2011/12માં કવેરી સોલ્વ કરવા 15 હજારની લાંચ સ્વિકારતા પકડાયા હતા. આ ઘટનામાં તેમને તકસીરવાર…
View More રાજકોટમાં રૂા.15 હજારની લાંચ લેનાર ઇન્કમટેકસ ઓફિસરને ચાર વર્ષની સજારાજકોટમાં ફલેટમાં ભેદી આગ, માતા-પુત્રના ગૂંગળાઇ જતા મોત
ફાયરની ટીમે દરવાજો તોડી માતા-પુત્રને બહાર કાઢી હોસ્પિટલે ખસેડયા પરંતુ જીવ ન બચ્યો શહેરના પેલેસ રોડ પર આશાપુરા માતાજીના મંદિર પાસે આવેલ વર્ધમાનનગરમાં મોડી રાત્રીના…
View More રાજકોટમાં ફલેટમાં ભેદી આગ, માતા-પુત્રના ગૂંગળાઇ જતા મોતરાજકોટ: પેલેસ રોડ પાસે આવેલ મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગી, ગૂંગળામણથી માતા-પુત્રનું મોત
રાજકોટના પેલેસ રોડ પર આવેલા એક મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. આ એપાર્ટમેન્ટમાં ચોથા માળે આગ લાગવાને કારણે માતા અને…
View More રાજકોટ: પેલેસ રોડ પાસે આવેલ મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આગ લાગી, ગૂંગળામણથી માતા-પુત્રનું મોતસાયબર ફ્રોડના 1500 કરોડની હેરાફેરીનું કૌભાંડ, 3ની ધરપકડ
રાજકોટ-ગોંડલના બે વેપારીઓએ અનેક લોકોના બેંક ખાતા ભાડે રાખી ફ્રોડના કરોડો રૂપિયા જમા કરાવી રોકડા ઉપાડી લીધા રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ દ્વારા ઓપરેશન મ્યુલ…
View More સાયબર ફ્રોડના 1500 કરોડની હેરાફેરીનું કૌભાંડ, 3ની ધરપકડબોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે પોલીસ બનશે ‘સારથી’
રસ્તામાં ભૂલા પડેલા કે ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને 112 ઉપર સંપર્ક કરશે તો મદદ મળશે રાજકોટમાં આગામી કાલથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર…
View More બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે પોલીસ બનશે ‘સારથી’રાજકોટમાં ત્રણ બેંકોમાં કેશિયરની નજર ચૂકવી રોકડની ચોરી, આરોપી હાથવેંતમાં
500ના દરની નોટો સામે 200ની નોટોનું બંડલ આપવાનું કહી કેશિયરનું ધ્યાન ભટકાવતો રાજકોટ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં આવેલી બેંકોમાં જઈ કેસીયરને રૂૂા.500ની નોટનાં બદલે રૂૂા. 200ના…
View More રાજકોટમાં ત્રણ બેંકોમાં કેશિયરની નજર ચૂકવી રોકડની ચોરી, આરોપી હાથવેંતમાંકુચિયાદળમાં પુત્રવધૂની પ્રેમી સાથે મળી સાસરે ધમાલ, સસરાને માર મારી સાસુનું માથું અથડાવ્યું
બાળકની કસ્ટડીનો કેસ ચાલે છે છતાં, પુત્રવધૂના પ્રેમીએ કહ્યું, તારા દીકરાની વહુ લઈ ગયો હતો હવે તેના દીકરાને પણ લઈ જાઉ છું કુવાડવા નજીકના કુચીયાદળ…
View More કુચિયાદળમાં પુત્રવધૂની પ્રેમી સાથે મળી સાસરે ધમાલ, સસરાને માર મારી સાસુનું માથું અથડાવ્યુંસદર બજાર નજીક મહિલા કારચાલકે ત્રણથી ચાર વાહનોને ઠોકરે લેતા માથાકૂટ
રાજકોટ શહેરના સદર બજાર વિસ્તારમાં રાત્રીના સમયે એક મહિલા કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી હતી. જેમાં તેમણે રસ્તા પર પડેલા ત્રણથી ચાર વાહનોને ઠોકરે લીધા…
View More સદર બજાર નજીક મહિલા કારચાલકે ત્રણથી ચાર વાહનોને ઠોકરે લેતા માથાકૂટ