રાજકોટમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી વચ્ચે ગઇકાલે શહેરની ભાગોળે અવધ રોડ ઉપર આવેલ ખાનગી હોટેલમાં સિંગર બીપ્રાકની લાઇવ કોન્સર્ટ યોજાઇ હતી પરંતુ આ કોન્સર્ટમાં રૂા.3500 થી…
View More બીપ્રાકની કોન્સર્ટમાં પ્રેક્ષકો લૂંટાયા, આયોજકો કમાયા !rajkot
બાળકીની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા પોલીસ ઉંધા માથે
સીસીટીવી ફૂટેજ ન મળતા પોલીસની મૂંઝવણ વધી,પાડોશીઓ અને પરિવારજનોના નિવેદનો પર મોટો મદાર: શંકાસ્પદ લોકોની સઘન પૂછપરછ અને પારિવારિક ઝઘડા સહિતના તમામ એન્ગલો પર તપાસ…
View More બાળકીની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા પોલીસ ઉંધા માથેફ્લિપકાર્ટનો ડિલિવરી બોય 12.53 લાખના 94 કિંમતી પાર્સલ લઈને રફુચક્કર
રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મુંજકાગામ ખાતેથી એક ચોંકાવનારો અને મોટી આર્થિક ઉચાપતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ઓનલાઈન શોપિંગ ક્ષેત્રે કાર્યરત જાણીતી કંપની ફ્લિપકાર્ટની…
View More ફ્લિપકાર્ટનો ડિલિવરી બોય 12.53 લાખના 94 કિંમતી પાર્સલ લઈને રફુચક્કરનામચીન લખને લખણ ઝળકાવ્યા: દૂધસાગર રોડ પર યુવકને છરી મારી ₹1.70 લાખની લૂંટ
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના દૂધસાગર મેઈન રોડ પર આવેલી ડાભી હોટલવાળી…
View More નામચીન લખને લખણ ઝળકાવ્યા: દૂધસાગર રોડ પર યુવકને છરી મારી ₹1.70 લાખની લૂંટઆસ્થા ચોકડી પાસે જમીન-મકાનના દલાલની હત્યામાં બાળ આરોપી સહિત ત્રણની ધરપકડ
શહેરના 150 ફીટ રિંગ રોડ પર આવેલી આસ્થા ચોકડી નજીક ડીલક્સ પાન પાસે ગઈકાલે મધરાતે પરેશ ચૌહાણ નામના યુવાનની છરીના ઘા ઝીંકી થયેલી કરપીણ હત્યાના…
View More આસ્થા ચોકડી પાસે જમીન-મકાનના દલાલની હત્યામાં બાળ આરોપી સહિત ત્રણની ધરપકડલાખાજીરાજ માર્કેટના વેપારીઓની દીવાળી સુધરી, હાલ વેપારની છૂટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની રાજવીકાળની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટ જર્જરિત અને જોખમી બન્યા બાદ તેનું રિનોવેશ કરવા માટે શરૂૂ કરેલા પ્રયાસોમાં લાંબા સમયથી દરખાસ્ત થઇ…
View More લાખાજીરાજ માર્કેટના વેપારીઓની દીવાળી સુધરી, હાલ વેપારની છૂટRMCનો શરદોત્સવ : કંકણ ગ્રુપ, અમરેલીની તેમજ રાજકોટ કારડિયા સમાજ રાસમંડળ રમઝટ બોલાવશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ નવરાત્રી પર્વને અનુલક્ષીને શરદ પુર્ણિમા પર્વ તા. 25 ઓક્ટોબરે રેસકોર્સ સ્થિત રમેશભાઇ પારેખ રંગદર્શન ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.…
View More RMCનો શરદોત્સવ : કંકણ ગ્રુપ, અમરેલીની તેમજ રાજકોટ કારડિયા સમાજ રાસમંડળ રમઝટ બોલાવશેરિયલ એસ્ટેટને ગળાટૂંપો આપતા પ્રશ્નો લઇને બિલ્ડર એસો. પહોંચ્યું મ્યુ.કમિશનર પાસે
રાજકોટ શહેરને ભલે રંગીલું શહેર કે ’મિનિ મુંબઈ’ તરીકે ઓળખવામાં આવતું હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. શહેરના રિયલ એસ્ટેટ…
View More રિયલ એસ્ટેટને ગળાટૂંપો આપતા પ્રશ્નો લઇને બિલ્ડર એસો. પહોંચ્યું મ્યુ.કમિશનર પાસેરાજકોટ ગુડ્સ શેડમાં પ્રથમ વખત મીઠાનું લોડિંગ, રેલવેને 27 લાખની આવક
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માલવાહક પરિવહનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજકોટ ગુડ્સ શેડ ખાતે પ્રથમ વખત આયોડાઇઝ્ડ મીઠાનું લોડિંગ કરવામાં આવ્યું. 14…
View More રાજકોટ ગુડ્સ શેડમાં પ્રથમ વખત મીઠાનું લોડિંગ, રેલવેને 27 લાખની આવકલગ્નસરાની સીઝન ચિક્કાર: RMCના કોમ્યુનિટી હોલ 31 માર્ચ સુધી હાઉસફૂલ
દેવ દીવાળીએ કર્મુતા પુરા થતાની સાથે જ રાજકોટમાં લગ્નસરાની સિઝન ચિક્કાર જામવાની છે. ગરીબ અને મધ્યમ વર્ગને પરવડે તે માટે મનપાએ બનાવેલા કોમ્યુનિટી હોલના એડવાન્સ…
View More લગ્નસરાની સીઝન ચિક્કાર: RMCના કોમ્યુનિટી હોલ 31 માર્ચ સુધી હાઉસફૂલ