રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં સરકારી જમીનો પર થયેલા દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પડધરી તાલુકાના રૂૂપાવટી ગામ…
View More રૂપાવટીની 10 કરોડની જમીન પરથી દબાણનો સફાયોrajkot
રાજકોટ-બરૌની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું ટિકિટોનું બુકિંગ આજથી શરૂ
દર ગુરુવારે સાંજે 5 કલાકે પ્લેટફોર્મ પરથી કરશે પ્રસ્થાન પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારોની સિઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ-બરૌની વચ્ચે સાપ્તાહિક…
View More રાજકોટ-બરૌની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું ટિકિટોનું બુકિંગ આજથી શરૂસદર બજારમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા 4 વેપારીની ધરપકડ
પ્ર.નગર પોલીસનું સદર બજારમાં ફટાકડા વેચતા વેપારીને ત્યાં ચેકિંગ દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ફટાકડાના વેચાણ માટે સરકારી નિયમો, લાયસન્સ…
View More સદર બજારમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા 4 વેપારીની ધરપકડરાજકોટમાં ફટાકડાના સ્ટોલની 299 અરજી મંજૂર, નિયમો વિરૂધ્ધની 7 અરજી ફગાવાઇ
રાજકોટ શહેરમાં આગામી દીપોત્સવી તહેવારોને ધ્યાનમાં રાખીને ફટાકડાના વેપાર માટેની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે. ફટાકડાના વેચાણ માટે સ્થળોની મંજૂરી મેળવવાની પ્રક્રિયા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર…
View More રાજકોટમાં ફટાકડાના સ્ટોલની 299 અરજી મંજૂર, નિયમો વિરૂધ્ધની 7 અરજી ફગાવાઇઅભી તો પાર્ટી શુરુ હુઈ હૈ: કેફેમાં ચાલતી ‘હેલોવીન નાઈટ’ પર પોલીસ ત્રાટકી
રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ન્યુ 150 ફુટ રીંગ રોડ પર કોકનટ કાઉન્ટી પાર્ટી લોન્સની સામે ધમધમતા ‘ક્યુરે કેફે બાય મસાલા ડાયરીઝ’માં કાયદાના લીરેલીરા…
View More અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ: કેફેમાં ચાલતી ‘હેલોવીન નાઈટ’ પર પોલીસ ત્રાટકીજામકંડોરણામાં મકાન વેચાણના નામે રૂા.25 લાખની ઠગાઇ
ખેતમજૂર પરિવાર પાસેથી દંપતીએ ચેક અને એટીએમ મારફતે રૂપિયા પડાવી લીધા જામકંડોરણામાં મકાન વેચાણના સોદામાં રૂૂ.25 લાખની છેતરપીંડી આચરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લોન…
View More જામકંડોરણામાં મકાન વેચાણના નામે રૂા.25 લાખની ઠગાઇજ્વેલર્સની દુકાનોને નિશાન બનાવતી મહિલા ટોળકી સક્રિય:₹1.43 લાખના દાગીનાની ઉઠાંતરી
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનાના દાગીનાની ચોરી કરતી અજાણી મહિલાઓની ગેંગ સક્રિય થઈ હોવાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. આ ભામટા મહિલાઓએ…
View More જ્વેલર્સની દુકાનોને નિશાન બનાવતી મહિલા ટોળકી સક્રિય:₹1.43 લાખના દાગીનાની ઉઠાંતરીસમ્પ કનેકશન માટે પોણા ચાર લાખ સુધીની વ્યાજમાફી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા વસૂલાત માટે અમલમાં મુકાયેલી વ્યાજમાફી યોજનામાં ફ્લેટ અને એપાર્ટમેન્ટ ધારકોને થતા અન્યાયનો આખરે સુખદ અંત આવ્યો છે. લાંબા સમયથી મિલકત…
View More સમ્પ કનેકશન માટે પોણા ચાર લાખ સુધીની વ્યાજમાફીશાપરના ઢોલરામાં સાફ-સફાઇ કરતી વખતે વીજશોક લાગતા એમબીએના છાત્રનું મોત
રાજકોટમાં રહી એમબીએના અભ્યાસ સાથે વીડિયો શૂંટીગનું કામ કરતો યુવાન ઢોલરા ગામે પોતાના ઘરે સાફ-સફાઇ કરતો હતો ત્યારે ડ્રોવરમાંથી વીજશોક લાગતા મોત નીપજ્યુ હતું. માતા-પિતાના…
View More શાપરના ઢોલરામાં સાફ-સફાઇ કરતી વખતે વીજશોક લાગતા એમબીએના છાત્રનું મોત‘સરાઝા માલેતુજારની મહેફીલ’ કાંડની તપાસ માલવિયાનગર પોલીસને સોંપાઇ
શહેરના કાલાવાડ રોડ પર આવેલી હોટલ સરાઝામાં યોજાયેલી માલેતુજારોની મેહેફીલ કાંડની તપાસ માલવિયાનગર પોલીસને સોપવામાં આવી છે. દારૂૂની મહેફિલ ઉપર એલસીબીની ટીમે દરોડો પાડ્યા બાદ…
View More ‘સરાઝા માલેતુજારની મહેફીલ’ કાંડની તપાસ માલવિયાનગર પોલીસને સોંપાઇ