શહેરમાં મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં ટૂંકા વસ્ત્રો પહેરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે મારામારી થઈ હતી જેમાં સામસામે પક્ષે દંપતિ અને મામા ભાણેજને ઇજા પહોંચતા…
View More શ્રીનાથજી સોસાયટીમાં ટૂંકા વસ્ત્રો પહેરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી ; વાહનમાં તોડફોડrajkot
ગણેશ વિસર્જનમાં મચ્છુ નદીમાં ચાર ડૂબ્યા: એકનું મોત, એક લાપતા
મોરબી નજીક સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ગઈકાલે રાત્રે ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવકો ડૂબવાની ગંભીર ઘટના સામે આવી છે. નદીના ઊંડા…
View More ગણેશ વિસર્જનમાં મચ્છુ નદીમાં ચાર ડૂબ્યા: એકનું મોત, એક લાપતામહાકૌભાંડી અલ્પેશ દોંગાની ઓફિસે ક્રાઇમ બ્રાંચના દરોડા
શહેરના નાના મવા રોડ પર સંભવ કોમ્પલેક્ષમાં વર્ષ 2017માં શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળી ખોલી પુર્વયોજીત કાવત્રુ રચી રોકાણ પર વળતરની અલગ અલગ સ્કીમ…
View More મહાકૌભાંડી અલ્પેશ દોંગાની ઓફિસે ક્રાઇમ બ્રાંચના દરોડાકૂટેવે જીવ લીધો : રજપૂતપરામાં ગેરેજ સંચાલકે વધુ પડતો દારૂ પી લેતા મોત
શહેરમા કોઠારીયા રોડ પર હુડકો કબર્ટરમાં રહેતા આધેડ રજપૂતપરામાં પોતાના ગેરેજમાં હતા ત્યારે વધુ પડતો દારૂૂ પી લેતા મોત નીપજયુ હતું. આધેડના મોતથી પરિવારમાં શોકની…
View More કૂટેવે જીવ લીધો : રજપૂતપરામાં ગેરેજ સંચાલકે વધુ પડતો દારૂ પી લેતા મોતગૃહ કલેશનો કરૂણ અંજામ: પરિણીતાએ 9મા માળેથી લગાવી મોતની છલાંગ
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર વર્ધમાનનગરમાં પિતાના ઘરે રહેતી પરણીતાએ ઘર કંકાસથી કંટાળીને વર્ધમાન ગ્રીન એપાર્ટમેન્ટના 9 માં માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા સ્થળ…
View More ગૃહ કલેશનો કરૂણ અંજામ: પરિણીતાએ 9મા માળેથી લગાવી મોતની છલાંગમ્યુનિ. કમિશનર મોડી રાત્રે નીકળ્યા ચેકિંગમાં, શહેરને ગોબરું કરનારાઓ ઉપર તવાઇ
‘મારુ શહેર સ્વચ્છ શહેર, મારુ આંગણુ સ્વચ્છ આંગણુ’ આ ફરજ સૌ શહેરીજનો મનથી નિભાવે તો રાજકોટ દેશનું સર્વશ્રેષ્ઠ શહેર બની શકે તેમા શંકાને કોઇ સ્થાન…
View More મ્યુનિ. કમિશનર મોડી રાત્રે નીકળ્યા ચેકિંગમાં, શહેરને ગોબરું કરનારાઓ ઉપર તવાઇજંગલેશ્ર્વર કાંડમાં SITની રચના માત્ર નાટક હતું!
રાજકોટના વોર્ડ નં 16 નદીકાંઠાના વિસ્તાર મેગા ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચ અને તેમાં સામે આવેલી કથિત ગેરરીતિઓનો મુદ્દો આજનો નથી. આ મુદ્દે અગાઉથી જ ગંભીર…
View More જંગલેશ્ર્વર કાંડમાં SITની રચના માત્ર નાટક હતું!આરએમસીમાં કોન્ટ્રાકટ પર કામ કરતા સફાઇ કામદારોને અપાશે લેખીત નિમણૂક ઓર્ડર
રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝ પર કામ કરતા સફાઇ કામદારોની જોબ સિકયુરીટી અને અન્ય મળવાપાત્ર લાભથી વંચિત ન રહે તેવા આશયથી મનપાએ વધુ એક આવકારદાયક કદમ…
View More આરએમસીમાં કોન્ટ્રાકટ પર કામ કરતા સફાઇ કામદારોને અપાશે લેખીત નિમણૂક ઓર્ડરવિદ્યાર્થીના આપઘાત મામલે વિરોધ કરતા ABVPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી
મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મૂળ આંધ્રપ્રદેશના વિદ્યાર્થી હેમંત ગંધમે યુનિવર્સિટીના બિલ્ડિંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હોય આ બનાવને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ…
View More વિદ્યાર્થીના આપઘાત મામલે વિરોધ કરતા ABVPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપીમારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત: બિલ્ડીંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ફરી એકવાર વિદ્યાર્થીના આપઘાતની ઘટના સામે આવી છે. માત્ર સાત દિવસના ટૂંકા ગાળામાં વિદ્યાર્થીના આપઘાતનો આ બીજો બનાવ છે. આજે 25…
View More મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત: બિલ્ડીંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી