પોલીસે પાસા વોરંટની બજવણી કરી મવડીના શખ્સને ભુજ જેલહવાલે કર્યો રાજકોટ શહેરના મવડી મેઇન રોડ નવલનગરમા રહેતા નામચીન અને કુખ્યાત ગણાતા શખ્સને પાસા તળે ભુજ…
View More મારામારી, ઘરફોડ ચોરી અને લૂંટ સહિત 31 ગુનામાં સંડોવાયેલ નામચીન શખ્સ પાસામાં ધકેલાયોrajkot
ભોમેશ્ર્વર પ્લોટમાં વોંકળામાં ટ્રેકટર ખાબકયુ
શહેરના જામનગર રોડ પર સાંઢીયા પુલનું કામ ચાલુ હોવાથી ભોમેશ્ર્વર ફાટક તરફ જતા રસ્તેથી વાહન વ્યવહાર પસાર થાય છે ત્યારે આ રસ્તા પર ભોમેશ્ર્વર પ્લોટમાં…
View More ભોમેશ્ર્વર પ્લોટમાં વોંકળામાં ટ્રેકટર ખાબકયુખેરડી આગણવાડીના મહિલાકર્મીના માતા ઉપર સરપંચ પતિ અને તેના પિતાનો હુમલો
નવાગામ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા રમાબેન જુગલભારથી ગોસ્વામી નામના 80 વર્ષના વૃદ્ધા ખેરડી ગામે આગણવાડીમાં હતા ત્યારે મહિલા સરપંચના પતિ નીલેશભાઇ અને સસરા પરસોત્તમભાઇએ ઝઘડો…
View More ખેરડી આગણવાડીના મહિલાકર્મીના માતા ઉપર સરપંચ પતિ અને તેના પિતાનો હુમલોલોહાનગરમાં કંપનીના ગોડાઉનમાંથી અડધા લાખની 6 બેટરીની ચોરી
દીવાલ ટપીને ચોરી કરવા આવેલો શખ્સ સીસીટીવી ફૂટેજમાં કેદ શહેરમા છેલ્લા ઘણા સમયથી તસ્કરી અને તફડંચીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગોંડલ રોડ પર આવેલા…
View More લોહાનગરમાં કંપનીના ગોડાઉનમાંથી અડધા લાખની 6 બેટરીની ચોરીપરિક્રમામાં ઓળખાણ થયા બાદ રાજકોટની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સ ઝડપાયો
રૈયાધાર વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા જે 150 ફૂટ રીંગરોડ પર આવેલ રામપીર ચોકડી પાસેના એક કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી. દરમિયાન સગીરા બે વર્ષ…
View More પરિક્રમામાં ઓળખાણ થયા બાદ રાજકોટની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સ ઝડપાયોપૂર્વ પત્નીની રેંકડીએ દૂધ પીવા જતા ફોટોગ્રાફર યુવાન પર ધોકાથી હુમલો
શહેરમાં રૈયા રોડ પર રહેતો ફોટોગ્રાફર યુવાન પૂર્વ પત્નીની રેકડીએ દુધ પીવા જતા પુર્વ પત્નીના પતિએ ‘મારી પત્નીની રેકડીએ કેમ આવ્યો’ કહી ધોકા વડે હુમલો…
View More પૂર્વ પત્નીની રેંકડીએ દૂધ પીવા જતા ફોટોગ્રાફર યુવાન પર ધોકાથી હુમલોજામનગર પોલીસે મોબાઇલ ઝૂટવી, અપહરણ કરી ધમકી આપ્યાની ભીમ સેનાના અધ્યક્ષની રેન્જ આઇજીને રજૂઆત
જામનગર ખાતે મુસ્લીમ સમાજના ધાર્મીક સ્થળોની તંત્ર દ્વારા ડીમોલીશન કરવામા આવ્યુ હતુ. જે અંગે રાજકોટમા રહેતા યુવા ભીમ સેનાના સ્થાપક અને અધ્યક્ષ ડી. ડી.…
View More જામનગર પોલીસે મોબાઇલ ઝૂટવી, અપહરણ કરી ધમકી આપ્યાની ભીમ સેનાના અધ્યક્ષની રેન્જ આઇજીને રજૂઆતતું મારી સાથે રસ્તામાં કેમ ઝઘડો કરતી હતી, પરિણીતાને પતિએ માથામાં તાળું ઝીંકયું
રાજકોટ શહેરમા કાલાવડ રોડ પર સાંઝાચુલા હોટલની પાછળ સરકારી આવાસના કવાર્ટર નં 202 મા બીજા માળે રહેતા પરીણીતાને તેમના પતિએ ઝઘડો કરી માથામા તાળુ ઝીકી…
View More તું મારી સાથે રસ્તામાં કેમ ઝઘડો કરતી હતી, પરિણીતાને પતિએ માથામાં તાળું ઝીંકયું17 દસ્તાવેજ બોગસ બન્યાનો ઘટસ્ફોટ
રાજકોટ શહેરમાં મિલકત સંબંધી ખુલેલા બોગસ દસ્તાવેજ કૌભાંડમાં 17 જેટલા બોગસ દસ્તાવેજ કર્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે કલેકટર દ્વારા પણ તપાસના આદેશ આપવામાં…
View More 17 દસ્તાવેજ બોગસ બન્યાનો ઘટસ્ફોટશાપર-વેરાવળમાં બ્રહ્માકુમારીના આશ્રમ ઉપર કબજો જમાવવા પ્રયાસ, કલેક્ટરને રજૂઆત
રાજકોટ શહેરની ભાગોળે શાપર-વેરાવળ ખાતે સુર્યોદય સોસાયટીમાં આવેલ બ્રહ્માકુમારીના આશ્રમ ઉપર બે અસામાજીક તત્વો કબજો કરવા પ્રયાસો કરી ધાકધમકી આપતા હોવાની જિલ્લા કલેકટર સમક્ષ ફરીયાદ…
View More શાપર-વેરાવળમાં બ્રહ્માકુમારીના આશ્રમ ઉપર કબજો જમાવવા પ્રયાસ, કલેક્ટરને રજૂઆત