રાજકોટની ભાગોળે ખંભાળા ગામની સીમમાં આવેલ ’ઝીબ્રાનો વૂડ્સ વિકેન્ડ વિલામાં ચાલતી જુગારક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા…
View More રાજકોટ નજીક ‘ઝીબ્રાનો વુડ્સ વિલા’માંથી જુગાર ક્લબ ઝડપાઇ, 6 શખ્સોની ધરપકડrajkot
સૌરાષ્ટ્રમાં અનેક લોકોને રોકાણના નામે છેતરનાર ઠગ ચેતન વાછાણી સામે ગુનો નોંધવા રજૂઆત
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો અને રાજકોટ શહેરમાં છેલ્લા 10 વર્ષથી માયાજાળ ફેલાવી ભોળા લોકોને રોકાણના નામે લૂંટનાર કુખ્યાત ઠગ ચેતન વલ્લભભાઈ વાછાણીનો શિકાર બનેલા છેતરાયેલા અનેક…
View More સૌરાષ્ટ્રમાં અનેક લોકોને રોકાણના નામે છેતરનાર ઠગ ચેતન વાછાણી સામે ગુનો નોંધવા રજૂઆતડ્રગ પેડલરોની માહિતી પોલીસને આપો : શહેર પોલીસ કમિશનર
શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ નશીલા પદાર્થોના વેચાણ સામે કડક પગલા ભરવા સૂચના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની…
View More ડ્રગ પેડલરોની માહિતી પોલીસને આપો : શહેર પોલીસ કમિશનરકરણસિંહજી હાઈસ્કૂલ પાસે સસરા જમાઈ વચ્ચે બઘડાટી : બંનેને ઈજા
શહેરમાં કરણસિંહજી હાઈસ્કૂલ પાસે સસરા જમાઈ વચ્ચે નજીવા પ્રશ્ર્ને મારામારી થઈ હતી. જેમાં બન્નેને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયા હતાં. રિસામણે બેઠેલી પત્ની પાસે રહેલા…
View More કરણસિંહજી હાઈસ્કૂલ પાસે સસરા જમાઈ વચ્ચે બઘડાટી : બંનેને ઈજાભચાઉ આયુષ્યમાન કાર્ડ કઢાવવા ગયેલા રાજકોટના યુવકની અનૈતિક સંબંધની શંકાએ હત્યા
મુળ ભચાઉનો વતની અને હાલ રાજકોટમાં રહેતો યુવાન આઠ દિવસ પૂર્વે ભચાઉમાં આયુષ્માન કાર્ડ કઢાવવા માટે ગયો હતો ત્યારે પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધ હોવાની શંકાએ…
View More ભચાઉ આયુષ્યમાન કાર્ડ કઢાવવા ગયેલા રાજકોટના યુવકની અનૈતિક સંબંધની શંકાએ હત્યારૈયા ચોકડી પાસેથી બે બાંગ્લાદેશી મહિલા પકડાઇ, ડિપોર્ટ કરવા કાર્યવાહી
રાજકોટ શહેરમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશના નાગરિકો સામે એસઓજી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે શહેરના રૈયા ચોકડી વિસ્તારમાંથી…
View More રૈયા ચોકડી પાસેથી બે બાંગ્લાદેશી મહિલા પકડાઇ, ડિપોર્ટ કરવા કાર્યવાહીકુવાડવા ચોકડી પાસે બીમારી સબબ યુવાનનું મોત : વાલી વારસની શોધખોળ
શહેરની ભાગોળે કુવાડવા ચોકડી નજીક અજાણ્યા યુવાનનું બિમારી સબબ મોત નિપજ્યું હતું આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વાલીવારસની શોધખોળ હાથ ધરી…
View More કુવાડવા ચોકડી પાસે બીમારી સબબ યુવાનનું મોત : વાલી વારસની શોધખોળજૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં વૃધ્ધાના દાગીના ભરેલા પાકીટની ચોરી
રાજકોટ શહેરના જૂની કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં ગત સોમવારે ચોરીની એક ઘટના પ્રકાશમાં આવી છે. માંડા ડુંગર વિસ્તારમાં રહેતા 55 વર્ષીય શારદાબેન અશોકભાઈ દેરોતરા નામના વૃદ્ધા…
View More જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં વૃધ્ધાના દાગીના ભરેલા પાકીટની ચોરીટ્રાફિક સિગ્નલ પર થયેલી માથાકૂટનો ખાર રાખી મક્કમ ચોકમાં કારચાલક પર હુમલો
રાજકોટ શહેરના મક્કમ ચોક પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક કાર ચાલક યુવાન પર બે અજાણ્યા મોટરસાઈકલ સવારોએ હિંસક હુમલો કર્યો હતો.…
View More ટ્રાફિક સિગ્નલ પર થયેલી માથાકૂટનો ખાર રાખી મક્કમ ચોકમાં કારચાલક પર હુમલોરાજકોટ 41.9 ડિગ્રી સાથે રાજ્યનું ધગધગતું શહેર
ગુજરાત રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ તરફથી રાહતરૂૂપ આગાહી સામે આવી છે. વાસ્તવમાં હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક…
View More રાજકોટ 41.9 ડિગ્રી સાથે રાજ્યનું ધગધગતું શહેર