છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે પરંતુ સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ થતી પ્રસૃતાઓના પરિવારજનો કે સગા સંબંધીઓ માટે ઉઠવા-બેસવાની કોઇ વ્યવસ્થા ન હોવાથી રાત્રે લોકોને હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સુઇ રહેવાની ફરજ પડે છે. હોસ્પિટલમાં દાખલ મહીલા દર્દીઓના સગા-સંબંધીઓ માટે ‘ઉપર આભ અને નીચે ધરતી’ જેવી સ્થિતિ જોવા મળી રહે છે ત્યારે કમસેકમ જનાના હોસ્પિટલમાં સઆ લોકો માટે છાપરા બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જનાના હોસ્પિટલમાં ‘ઉપર આભ અને નીચે ધરતી’ જેવી સુવિધા
છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે પરંતુ સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ થતી પ્રસૃતાઓના પરિવારજનો કે સગા સંબંધીઓ માટે ઉઠવા-બેસવાની કોઇ…
