શહેરમાં એરપોર્ટ ફાટક પાસે આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા વૃદ્ધે નસ્ત્રહું મારી રીતે આ પગલું ભરું છું, આની માટે કોઈ જવાબદાર નથીસ્ત્રસ્ત્ર તેવી સ્યુસાઇડ નોટ લખી…
View More ‘હું મારી રીતે પગલુ ભરૂ છું, આના માટે કોઇ જવાબદાર નથી’ સ્યૂસાઇડ નોટ લખી વૃધ્ધનો આપઘાતrajkot news
લાખાજીરાજ ઉદ્યોગનગરના યુવાનનું ઝાડા-ઊલટીથી મોત
રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે. દીન પ્રતિદિન શરદી-ઉધરસ, તાવ, ડેન્ગ્યુ અને કમળાના કેસ હોસ્પિટલે નોંધાઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં હાલ ઓપીડીમાં પણ વધારો થયો છે.…
View More લાખાજીરાજ ઉદ્યોગનગરના યુવાનનું ઝાડા-ઊલટીથી મોતનવી ઘાંચીવાડમાં ત્રણ શખ્સોની ઘરમાં ઘુસી ધમાલ, પ્રૌઢને છરીના ઘા ઝીંકયા
બે વર્ષ પહેલાં તારા દીકરાએ મારા પુત્રની હત્યા કરી હતી કહી હુમલો કર્યો શહેરના નવી ઘાંચીવાડમાં ઘરમાં ઘૂસી ત્રણ શખ્સે ધમાલ મચાવી હતી. તારા દીકરાએ…
View More નવી ઘાંચીવાડમાં ત્રણ શખ્સોની ઘરમાં ઘુસી ધમાલ, પ્રૌઢને છરીના ઘા ઝીંકયારોગચાળો અણનમ; તાવના નવા 974 કેસ, તરૂણ-બાળકના ભોગ લીધા
ડેન્ગ્યુ 12, મેલેરિયા 2, ચીકનગુનિયા 2, સામાન્ય તાવના 857, શરદી-ઉધરસના 1038 અને ઝાડા-ઊલટીના 171 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડદામ શિયાળાની શરૂઆત થવા છતાં મચ્છરોનો ઉપદ્રવ…
View More રોગચાળો અણનમ; તાવના નવા 974 કેસ, તરૂણ-બાળકના ભોગ લીધારૈયા રોડ પર પાર્કિંગની સમસ્યા, પોલીસની કનડગતથી વેપારીઓ ત્રાહિમામ્
ટોઈંગ ટેરરથી વેપારીઓને ધંધો કરવામાં પડી રહેલી ભારે મુશ્કેલી, વેપારીઓએ રેલી યોજી પોલીસ કમિશનર-મનપા કમિશનરને આવેદન પાઠવ્યું સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યાએ સૌથી…
View More રૈયા રોડ પર પાર્કિંગની સમસ્યા, પોલીસની કનડગતથી વેપારીઓ ત્રાહિમામ્મનપાનું કાલે જનરલ બોર્ડ, વિપક્ષ લડાયક મૂડમાં
ભાજપ અને કોંગ્રેસના 18 કોર્પોરેટરના 24 પ્રશ્ર્નો પુછાશે, 1100 કરોડનો ટીપરવાન કોન્ટ્ર્રાક્ટ ગાજશે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી તા. 19ના રોજ મળશે. સ્ટેન્ડીંગ કમિટિમાં મંજુર થયેલ…
View More મનપાનું કાલે જનરલ બોર્ડ, વિપક્ષ લડાયક મૂડમાંકાલે નાગરિક બેંકનું પરિણામ, મામા-ભાણેજના મપાશે પાણી
કથિત કૌભાંડોની વાત સ્વીકારીને મતદારો મણિયાર જૂથને સમર્થન આપશે કે, મામા જૂથને ક્લીનચિટ આપશે? કલ્પક જૂથને 4-5 બેઠકો મળે તો મોટી નવા જૂની નક્કી, રાજકોટ…
View More કાલે નાગરિક બેંકનું પરિણામ, મામા-ભાણેજના મપાશે પાણીરાજકોટમાં હૃદય રોગનો હુમલો વધુ 4 માનવ જિંદગી ભરખી ગયો
દુકાનમાં બેઠેલા વેપારી, કારખાનેદાર, યુવાન અને પરિણીતા ઢળી પડયા બાદ ભાનમાં જ ન આવતા પરિવાર શોકમાં ગરકાવ રાજકોટમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકથી મોત થવાના…
View More રાજકોટમાં હૃદય રોગનો હુમલો વધુ 4 માનવ જિંદગી ભરખી ગયોડે.મેયર અને હોટેલ સંચાલકના જૂથો વચ્ચે ધિંગાણું-તોડફોડ
રાજકોટમાં જામનગર રોડ ઉપર મધરાત્રે બઘડાટી બાદ ઘરમેળે સમાધાન જમવાના પૈસા લેવાની તકરાર મારામારી અને તોડફોડ સુધી પહોંચી, પોલીસનું ‘નરો વા-કુંજરો વા’ જેવું વલણ ડે.મેયર…
View More ડે.મેયર અને હોટેલ સંચાલકના જૂથો વચ્ચે ધિંગાણું-તોડફોડભાવનગર રોડ વિઠ્ઠલવાવ પાસે બાઇક સ્લિપ થતાં ઇમિટેશનના ધંધાર્થીનું મોત
ત્રંબાનો યુવાન રાજકોટ ઇમિટેશનનો માલ લેવા આવતો હતો શહેરના ભાવનગર રોડ પર આવેલા વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે બાઇક સ્લીપ થતા ત્રંબાના ઇમિટેશનના ધંધાર્થીને ગંભીર ઇજા થવાથી…
View More ભાવનગર રોડ વિઠ્ઠલવાવ પાસે બાઇક સ્લિપ થતાં ઇમિટેશનના ધંધાર્થીનું મોત