રાજકોટમાં કાલે 12 કેન્દ્રો પર યુપીએસસી પ્રિલિમ.ની પરીક્ષા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.)દ્વારા તા.25 મે (રવિવાર)ના રોજ યુ.પી.એસ.સી. સિવીલ સર્વીસીસ (પ્રિલિમીનરી) પરીક્ષા-2025 રાજકોટ જિલ્લાના 12 કેન્દ્રો ખાતે યોજાશે. આ અંગે જિલ્લા પુરવઠા કચેરી,…

View More રાજકોટમાં કાલે 12 કેન્દ્રો પર યુપીએસસી પ્રિલિમ.ની પરીક્ષા

એકલવાયુ જીવન જીવતા વૃધ્ધનું હાર્ટએટેકથી મોત

શહેરની ભાગોળે ગોંડલ હાઈ-વે પર આવેલા આગમન સિટીમાં એકલવાયુ જીવન જીવતાં વૃધ્ધનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું. વૃધ્ધ બે દિવસથી ઘરમાંથી બહાર નીકળ્યા ન હોય પાડોશીએ…

View More એકલવાયુ જીવન જીવતા વૃધ્ધનું હાર્ટએટેકથી મોત

મિત્રો સાથે હરિદ્વાર ફરવા જતાં રાજકોટનાં યુવાનનું ટ્રેનમાંથી ફેંકાઈ જતાં મોત

શહેરના મવડી વિસ્તારમાં આવેલા જીવરાજ પાર્કમાં રહેતો કોલેજીયન યુવાન તેના મિત્રો સાથે હરિદ્વાર ફરવા જતો હતો ત્યારે રાજસ્થાનના અલવર નજીક ચાલુ ટ્રેનમાંથી ફેંકાઈ જતાં યુવાનનું…

View More મિત્રો સાથે હરિદ્વાર ફરવા જતાં રાજકોટનાં યુવાનનું ટ્રેનમાંથી ફેંકાઈ જતાં મોત

બસપોર્ટ પાછળ બાલાજી હોસ્પિટલમાં મહિલા મેડિકલ ઓફિસરનું શંકાસ્પદ મોત

રાજકોટ શહેરનાં બસપોર્ટ પાછળ આવેલી બાલાજી હોસ્પિટલમા આજે મહીલા મેડીકલ ઓફીસરનુ અચાનક ઢળી પડતા મોત નીપજયુ હતુ . મૃતકનાં બે વર્ષ પહેલા લગ્ન થયા હતા.…

View More બસપોર્ટ પાછળ બાલાજી હોસ્પિટલમાં મહિલા મેડિકલ ઓફિસરનું શંકાસ્પદ મોત

ગેમઝોન અગ્નિકાંડની કાલે પ્રથમ વરસી

મૃતકોના વારસોને 31 લાખ વળતર આપવા કોંગ્રેસની માંગ દોષિતોને આકરી સજા અપાવવા માટે કાયદાકીય અને રાજકીય લડાઇ લડવાની જાહેરાત મોરબી અને વડોદરામાં વળતર ચૂકવાયું, રાજકોટના…

View More ગેમઝોન અગ્નિકાંડની કાલે પ્રથમ વરસી

રખડતા પશુઓનો ત્રાસ અવિરત, છ માસમાં 2078 પકડાયા

મહાપાલિકાએ 140 પશુ પાલકોને તેમના પશુઓ પરત આપી ખોરાકી સંચાલન પેટે રૂા 11.65 લાખનો દંડ વસુલ્યો સરકાર દ્વારા પ્રાણી સંજાડ અંકુશ નિયમ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાને…

View More રખડતા પશુઓનો ત્રાસ અવિરત, છ માસમાં 2078 પકડાયા

કોઠારિયા સોલવન્ટમાંથી જુગાર રમતી 3 મહિલા સહિત 6 ઝડપાયા

શહેરના ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોવન્ટમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતી ત્રણ મહિલા સહિત છ શખ્સોને રૂા.6,860ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ…

View More કોઠારિયા સોલવન્ટમાંથી જુગાર રમતી 3 મહિલા સહિત 6 ઝડપાયા

વડવાજડી પાસે બે બાઇક વચ્ચે અકસ્માત: બંને ચાલકને ઇજા

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર-નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં કાલાવડ રોડ ઉપર વડવાજડી…

View More વડવાજડી પાસે બે બાઇક વચ્ચે અકસ્માત: બંને ચાલકને ઇજા

કુંભારવાડામાં સંતાનોના તોફાનથી લાગી આવતા જનેતાએ ઉંઘની વધુ ગોળીઓ પી લીધી

સેન્ટ્રલ જેલમાં કેદીએ ખીલી અને બે પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પીધુ શહેરમાં કુંભારવાડામાં રહેતી પરિણીતાએ સંતાનોના તોફાનથી લાગી આવતા ઉંધની વધુ પડતી ગોળીઓ પી લીધી હતી.…

View More કુંભારવાડામાં સંતાનોના તોફાનથી લાગી આવતા જનેતાએ ઉંઘની વધુ ગોળીઓ પી લીધી

સવારમાં ચા જ પીવાની અને બપોરે બે રોટલી ખાવાની: પરિણીતાને સાસરિયાનો ત્રાસ

લક્ષ્મીનગર મેઈન રોડ પર બરસાના-1માં રહેતાં ખ્યાતીબેન લીંબાસીયા (ઉ.વ.32)એ પતિ પાર્થ, સસરા દેવરાજભાઈ, સાસુ ગીતાબેન અને નણંદ વરાલીબેન ભાવીનભાઈ ઠુંમર (રહે. બધા રાજ રેસીડેન્સી, સેટેલાઈટ…

View More સવારમાં ચા જ પીવાની અને બપોરે બે રોટલી ખાવાની: પરિણીતાને સાસરિયાનો ત્રાસ