મોડે સુધી ઘરે નીચે જમવા ન આવતા માતા-પિતા ઉપર જોવા ગયા ત્યારે પુત્રી લટકતી હતી હાલના આધુનિક જમાનામાં યુવાનોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધારે જોબવા મળે…
View More જાન્યુઆરીમાં કોલેજ ફ્રેન્ડ સાથે લવમેરેજ કર્યા, એપ્રિલમાં છૂટાછેડા થતાં ડિપ્રેશનમાં યુવતીનો આપઘાતrajkot news
રાજકુમાર કોલેજમાં સહશિક્ષણના વિરોધમાં પ્રિન્સીપાલને ઘેરાવ
વાલીઓને વિશ્ર્વાસમાં લીધા વગર જ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ: ઈઇજઊના નિયમોની સમીક્ષા કરવા માંગ શિક્ષણની ગુણવત્તા પર સવાલ, વાલીઓને ન્યાય આપવા પ્રિન્સીપાલને આવેદન…
View More રાજકુમાર કોલેજમાં સહશિક્ષણના વિરોધમાં પ્રિન્સીપાલને ઘેરાવશાપરમાં અઢી વર્ષની પુત્રીના તોફાનથી કંટાળેલી જનેતાએ ફિનાઈલ ગટગટાવ્યું
શાપરમાં અઢી વર્ષની પુત્રીના તોફાનથી કંટાળી જનેતાએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે જાણવા મળતી…
View More શાપરમાં અઢી વર્ષની પુત્રીના તોફાનથી કંટાળેલી જનેતાએ ફિનાઈલ ગટગટાવ્યુંકંપનીમાંથી રૂા.7.20 લાખની ચોરી કરનાર પૂર્વ કર્મી સહિત તમામ આરોપીની રિમાન્ડ અરજી રદ
રાજકોટ શહેરની ભાગોળે આવેલ મેટોડા જીઆઈડીસી ખાતે આવેલ સુમો પોલીપ્લાસ્ટમાંથી રૂૂ. 7.42 લાખની કિંમતનું 920 કિલોગ્રામ રો-મટીરીયલ ચોરી કર્યાના ગુનામાં આરોપીઓને રિમાન્ડ પર લેવાની પોલીસની…
View More કંપનીમાંથી રૂા.7.20 લાખની ચોરી કરનાર પૂર્વ કર્મી સહિત તમામ આરોપીની રિમાન્ડ અરજી રદસરધારના પૂર્વ સરપંચનો હત્યારો મધ્યપ્રદેશથી ઝડપાયો
હત્યા કરી ભાગેલા શખસના લોકેશનના આધારે પોલીસે દબોચ્યો, હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાની શકયતા રાજકોટની ભાગોળે સરધાર ગામે વાડીએ સુતેલા પુર્વ સરપંચની હત્યાનાં બનાવમા…
View More સરધારના પૂર્વ સરપંચનો હત્યારો મધ્યપ્રદેશથી ઝડપાયોકોર્પોરેશને ખોદેલા ખાડામાં ટ્રક ફસાઇ
રાજકોટ શહેરમાં ચોમાસાના આગમન સમયે જ મહાનગર પાલિકા દ્વારા ઠેર-ઠેર રસ્તાઓ ખોદી નાખવામાં આવતા કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં કફોડી હાલત સર્જાયેલ છે. ગતરાત્રે શહેરના…
View More કોર્પોરેશને ખોદેલા ખાડામાં ટ્રક ફસાઇરાજકોટમાં ફરી તાપમાન 40 ડિગ્રીને પાર, અસહ્ય બફારાથી લોકો અકળાયા
હવામાં 28 ટકા ભેજથી વગર પાણીએ લોકો નાહ્યા! રાજકોટમાં ઉનાળાની ગરમીએ ફરી એકવાર લોકોને હેરાન કર્યા છે. શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું,…
View More રાજકોટમાં ફરી તાપમાન 40 ડિગ્રીને પાર, અસહ્ય બફારાથી લોકો અકળાયાAG ઓફિસના નિવૃત્ત અધિકારીના મેડિકલેઇમ ચૂકવવામાં બાબુ શાહી, પાંચ માસથી પરિવાર પરેશાન
અમદાવાદ રૂબરૂ ધક્કા, ફાઇલમાં કાગળ હોવા છતા નહીં હોવાના બહાના: મૃતક અધિકારીના પુત્રનો આક્ષેપ રાજકોટમાં એ.જી. ઓફિસમાં 30 વર્ષ સુધી નોકરી કરનાર નિવૃત સિનિયર ઓડિટર…
View More AG ઓફિસના નિવૃત્ત અધિકારીના મેડિકલેઇમ ચૂકવવામાં બાબુ શાહી, પાંચ માસથી પરિવાર પરેશાનરાજકોટ સહિત રાજ્યના 35 એસ.ટી. ડેપો મેનેજર કક્ષાના અધિકારીની ટ્રાન્સફર
રાજયના એસ.ટી. નિગમ દ્વારા લાંબા સમય બાદ ટ્રાન્સફરના ઓર્ડર કરવામાં આવ્યા હતા. જેમાં ડેપો મેનેજર કક્ષાના સૌરાષ્ટ્ર-કચ્છના 18 સહીત રાજયના 35 અધિકારીની બદલી કરવામાં આવી…
View More રાજકોટ સહિત રાજ્યના 35 એસ.ટી. ડેપો મેનેજર કક્ષાના અધિકારીની ટ્રાન્સફરરૂા.4.47 કરોડની લોન નહીં ભરનાર ભવાની એન્ટરપ્રાઇઝનો કબજો લેવાયો
રાજકોટ જિલ્લામાં કરુર વૈશ્ય બેંક દ્વારા ભવાની એન્ટરપ્રાઇઝ, આણંદપર નવાગામની એક મિલકતનો કબ્જો સિક્યોરિટાઇઝેશન એન્ડ રીક્ધસ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ-2002…
View More રૂા.4.47 કરોડની લોન નહીં ભરનાર ભવાની એન્ટરપ્રાઇઝનો કબજો લેવાયો