હિરાસર એરપોર્ટ પાસે આવેલા જીવાપર ગામે વિન્સર વિલા ફાર્મમાં રહેતાં યુવકને કામ મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર…
View More જીવાપરમાં કામ મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં પતિનો ઝેર પી આપઘાતનો પ્રયાસrajkot news
ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતા યુવાનને છરી ઝીંકી પતાવી દેવાની ધમકી
ગોંડલ ચોકડી ખાતે આવેલા માતૃ કૃપા ટ્રાવેલ્સમા નોકરી કરતા યુવાનને ગાળો આપી છરીનાં ઘા ઝીકી પતાવી દૃેવાની ધમકી આપવામા આવતા આજીડેમ પોલીસ મથકમા આરોપી સામે…
View More ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતા યુવાનને છરી ઝીંકી પતાવી દેવાની ધમકીરાજકોટને ન્યાયિક હબ બનાવવાનો સમરસ પેનલનો કોલ
લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલને સિનિયર-જુનિયર વકીલોનું સમર્થન હોવાથી જીતનો વિજય વિશ્ર્વાસ રાજકોટ બાર એસો. ની ચુંટણીને હવે માત્ર ગણ્યા દિવસો બાકી છે ત્યારે લીગલ…
View More રાજકોટને ન્યાયિક હબ બનાવવાનો સમરસ પેનલનો કોલરેલનગરના નાલા પાસે 16 વર્ષના સગીરનું બાઈક અકસ્માતમાં મોત
શહેરમાં રૂખડીયાપરા ફાટક પાસે ફઈ સાથે રહેતો 16 વર્ષનો સગીર બાઈક લઈને ચક્કર મારવા નીકળ્યો હતો ત્યારે રેલનગરના નાલા પાસે સગીરે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં…
View More રેલનગરના નાલા પાસે 16 વર્ષના સગીરનું બાઈક અકસ્માતમાં મોતરાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત પૂરી થવામાં, નવા નોટિફિકેશનની રાહ
રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અમલમાં રહેલા અશાંતધારાની મુદત જાન્યુઆરી, 2026માં પૂર્ણ થઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને કલેક્ટર દ્વારા રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી દેવામાં આવી…
View More રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત પૂરી થવામાં, નવા નોટિફિકેશનની રાહશાપરમાં નવા ઓવરબ્રિજ બનાવવા સામે ઢોલ-નગારા સાથે કલેક્ટર કચેરીએ મોરચો
5000 કારખાના અને 15000 મકાનો માટે શાપર-વેરાવળ ચોકડીએ જવા દોઢ કિલોમીટરનો ધક્કો થશે રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ નેશનલ હાઈવે નં.27 ઉપર કેપ્ટન ગેઈટ વેરાવળથી શિતળા…
View More શાપરમાં નવા ઓવરબ્રિજ બનાવવા સામે ઢોલ-નગારા સાથે કલેક્ટર કચેરીએ મોરચોરાજકોટમાં માત્ર એક દિવસ તાવ આવતાં મહિલા તબીબનું મૃત્યુ
ખાનગી હોસ્પિટલનાં તબીબને સારવારમાં ખસેડાયા પણ જીવ બચ્યો નહીં રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ રોગચાળાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ…
View More રાજકોટમાં માત્ર એક દિવસ તાવ આવતાં મહિલા તબીબનું મૃત્યુરાજકોટના ખોરાણામાં નણંદ-ભોજાઈએ સજોડે ફિનાઈલ પી લીધું
રાજકોટનાં ખોરાણા ગામે અમદાવાદમાં રહેતી નણંદ-ભોજાઈએે સજોડે ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર નણંદ-ભોજાઈને સારવાર માટે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પુત્રી ફોનમાં હેરાન…
View More રાજકોટના ખોરાણામાં નણંદ-ભોજાઈએ સજોડે ફિનાઈલ પી લીધુંઆજી-1, ન્યારી-1માં 550 MCFT નર્મદા નીર ઠલવાશે
હાલ રાજકોટ શહેરની પાણીની દૈનિક 20 મીનીટ પાણી વિતરણ માટે રો-વોટરની કુલ જરૂૂરીયાત 450 MLD છે. તે પૈકી 135 MLD G.W.I.L. મારફત નર્મદા…
View More આજી-1, ન્યારી-1માં 550 MCFT નર્મદા નીર ઠલવાશેશહેર પોલીસમાં તોળાતા મોટા ફેરફાર
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા 10 દિવસ પૂર્વે શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કુલ 22 પીએસઆઈની આંતરિક બદલી કર્યા બાદ હવે મહત્વની બ્રાંચો સાથે પોલીસ…
View More શહેર પોલીસમાં તોળાતા મોટા ફેરફાર