ગંદકી અને મચ્છર ઉત્પતી સબબ 162 આસામીઓને ફટકારાઇ નોટિસ આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તમામ…
View More ડેન્ગ્યુના કેસ વધતા 609 ઘરોમાં મનપા દ્વારા ફોગીંગrajkot news
શહેરના તમામ કતલખાના શુક્રવારે બંધ રાખવા આદેશ
મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે મનપા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ મહાનગરપાલિકા દ્વારા આગામી તા.30ને શુક્રવારના રોજ મહાત્મા ગાંધી નિર્વાણદિન નિમિત્તે મનપાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના…
View More શહેરના તમામ કતલખાના શુક્રવારે બંધ રાખવા આદેશબે વર્ષ પહેલાં બિલ્ડિંગ ઉપરથી કૂદકો માર્યો’તો દુખાવો સહન ન થતા યુવતીનો આપઘાત
રૈયાધાર ઇન્દિરાનગરનો બનાવ: ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ શહેરના રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતી યુવતીએ બે વર્ષ પહેલા બિલ્ડિંગ ઉપરથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેનો…
View More બે વર્ષ પહેલાં બિલ્ડિંગ ઉપરથી કૂદકો માર્યો’તો દુખાવો સહન ન થતા યુવતીનો આપઘાતડિજિટલ એરેસ્ટના 1 કરોડ સગેવગે કરનાર હરિયાણાના બેંક કર્મચારી સહિત બેની ધરપકડ
નિવૃત્ત શિક્ષક દંપતીની 20 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂ.1.14 કરોડ પડાવનાર વધુ બે પકડાતા કુલ ધરપકડનો આંક 16 થયો રાજકોટમાં જુના એરપોર્ટ રોડ પર…
View More ડિજિટલ એરેસ્ટના 1 કરોડ સગેવગે કરનાર હરિયાણાના બેંક કર્મચારી સહિત બેની ધરપકડમહાત્મા ગાંધી પ્લોટમાં BSNLના હેલ્પરનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના પારેવડી ચોક નજીક આવેલા મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા બીએસએનએલના હેલ્પરે ગળાાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.પોલીસ તપાસમાં ગૃહકલેશથી કંટાળી આ પગલુ ભરી લીધાનુ ખુલવા…
View More મહાત્મા ગાંધી પ્લોટમાં BSNLના હેલ્પરનો ગળાફાંસો ખાઇ આપઘાતનાનામવા લક્ષ્મણ ટાઉનશીપમાં બીમારીથી કંટાળી આધેડનો જાત જલાવી આપઘાત
શહેરના નાનામવા વિસ્તારમાં આવેલી લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા આધેડે બિમારીથી કંટાળી કેરોસીન છાંટી જાત જલાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી. જાણવા…
View More નાનામવા લક્ષ્મણ ટાઉનશીપમાં બીમારીથી કંટાળી આધેડનો જાત જલાવી આપઘાતમોટામવામાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારને મારી નાખવાની અને બહેનનું અપહરણ કરવાની ધમકી
મોટા મવામાં રહેતાં યુવકને પરીવાર સમેત મારી નાંખી બહેનનું અપહરણ કરવાની ધમકી આપતાં જામનગર રહેતાં સસરા સહિતની ટોળકી સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો હતો.આ બનાવ…
View More મોટામવામાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારને મારી નાખવાની અને બહેનનું અપહરણ કરવાની ધમકીરૈયાધારેથી 8 વર્ષની માસૂમ બાળાનું બદઇરાદે અપહરણ કરનાર 45 વર્ષનો ઢગો ઝડપાયો
પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડ્યો, બાળા મારી દીકરી જેવી લાગતા ફરવા લઇ જતો હોવાનું આરોપીનું રટણ શહેરની ભાગોળે રૈયાધાર વિસ્તારની બાંધકામ સાઇટ પરથી રવિવારે બપોરે…
View More રૈયાધારેથી 8 વર્ષની માસૂમ બાળાનું બદઇરાદે અપહરણ કરનાર 45 વર્ષનો ઢગો ઝડપાયોમારો દીકરો કયાં છે? કહી યુવાનને ભાઇ-ભત્રીજાએ બેફામ માર માર્યો
જામનગર રોડ માધાપર ચોકડી પાસે ઝુંપડામાં રહેતા વીરાભાઈ અરજણભાઈ પરમાર(ઉ.વ.55)ને મારો દિકરો ક્યાં છે એ તને ખબર છે કહી દે તેમ કહી તેમના સગા ભાઈ…
View More મારો દીકરો કયાં છે? કહી યુવાનને ભાઇ-ભત્રીજાએ બેફામ માર માર્યોરાજકોટમાં બે સ્થળે આગ, 25 લોકોની રોજીરોટી અને આશરા ખાખ
ગુજરાત મિરર, રાજકોટ,તા.27: રાજકોટમાં 26મી જાન્યુઆરીના દિવસે બે આગની ઘટના બની હતી. શહેરના હાર્દસમા એસ્ટ્રોન ચોકમાં વિકાસ મેડીકલ સ્ટોરની સામેના ભાગમાં આવેલી ફુડની લારીઓમાં ભીષણ…
View More રાજકોટમાં બે સ્થળે આગ, 25 લોકોની રોજીરોટી અને આશરા ખાખ