શહેરના ઢેબર રોડ ઉપર રાજકોટ મહાનગરપાલિકાના ગેઇટના પાર્કિંગ પાસેથી પીસીબીની ટીમે રૂૂ.4.79 લાખનો દારૂૂ ભરેલી કાર સાથે કુખ્યાત બુટલેગરની ધરપકડ કરી રૂૂ.14.79 લાખનો મુદ્દામાલ કબજે…
View More RMCના પાર્કિંગ પાસેથી રૂા.4.79 લાખની દારૂ ભરેલી કાર સાથે બુટલેગરની ધરપકડrajkot news
બ્રેકફેઇલ થતાં પીકઅપ વાને ત્રણ વાહનને ઉલાળ્યા, બાઇક ચાલકનું મોત
પારેવડી ચોક ખાતે રવિવારે બપોરના આશરે સવા બે વાગ્યાના સુમારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભગવતીપરા ઓવરબ્રીજ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલા એક…
View More બ્રેકફેઇલ થતાં પીકઅપ વાને ત્રણ વાહનને ઉલાળ્યા, બાઇક ચાલકનું મોતફ્લિપકાર્ટના વેરહાઉસમાં ભીષણ આગ: લાખોનું નુકસાન
રાજકોટ નજીક શાપર-વેરાવળ પાસે આવેલા કાંગશીયાળી ગામની સીમમાં ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર સ્થિત જાણીતી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના વિશાળ વેરહાઉસમાં સવારના સમયે અચાનક ભીષણ આગ ફાટી…
View More ફ્લિપકાર્ટના વેરહાઉસમાં ભીષણ આગ: લાખોનું નુકસાનએમ્બ્યુલન્સ ખોટકાતાં 108ની ટીમે બળદ ગાડામાં માતા-બાળકનો જીવ બચાવ્યો
એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં ઘરે જ બાળકનો જન્મ થઈ ગયો હતો આજે વહેલી સવારે મેટોડા 108 એમ્બ્યુલન્સને મોટાવડા ગામના વાડી વિસ્તારમાંથી સગર્ભાની ડીલેવરી અંગેનો કોલ…
View More એમ્બ્યુલન્સ ખોટકાતાં 108ની ટીમે બળદ ગાડામાં માતા-બાળકનો જીવ બચાવ્યોબધાઇ હો બધાઇ: એમ્બ્યુલન્સમાં જ માતાએ 3 બાળકોને જન્મ આપ્યો
શનિવારની રાત્રે મોરબી જિલ્લાના ટંકારા નજીક હોસ્પિટલ જતાં રસ્તે 108 એમ્બ્યુલન્સ જ અસ્થાયી પ્રસૂતિ ખંડ બની ગઈ. રોહિશાળા ગામની એક ગર્ભવતી મહિલાને ત્રણ બાળકોનો જન્મ…
View More બધાઇ હો બધાઇ: એમ્બ્યુલન્સમાં જ માતાએ 3 બાળકોને જન્મ આપ્યોનંબર પ્લેટ વગરના વાહનો સામે ઝુંબેશ, રાજકોટમાં 147 ડિટેઇન
રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોના સુચારૂૂ પાલન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા કડક ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે. એક તરફ રાજકોટ શહેર ટ્રાફિક…
View More નંબર પ્લેટ વગરના વાહનો સામે ઝુંબેશ, રાજકોટમાં 147 ડિટેઇનરાજકોટમાં રોગચાળો અવિરત, ડેન્ગ્યુના કેસ વધ્યા
રાજકોટ શહેરમાં સિજનલ રોગચાળો સતત વધી રહ્યો છે પરંતુ મહાનગર પાલિકાના ચોપડે દર અઠવાડીયાની માફક આ ગત અઠવાડીયે પણ 1800 આસપાસ શરદી-તાવ- ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના…
View More રાજકોટમાં રોગચાળો અવિરત, ડેન્ગ્યુના કેસ વધ્યાઆવાસ યોજનાનો દારૂગોળો માંગતી કોંગ્રેસ
રાજકોટ મહાનગરપાલિકાના આવાસોની ફાળવણીમાં ‘ઘરના ભુવાને ઘરના ડાકલા’ની નીતિ અપનાવાયા બાદ હવે વોર્ડ નં.15નાં કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાવદાણી તેમજ મ્યુનિ.કમિશનરે પત્ર લખી આવાસ યોજના સંબંધી…
View More આવાસ યોજનાનો દારૂગોળો માંગતી કોંગ્રેસRMCના વિજીલન્સ અધિકારીએ રેંકડી ધારકની ગળચી પકડી ધક્કો માર્યો!
રાજકોટમાં સતત ટ્રાફિકથી ધમધમતા હોસ્પિટલ ચોકમાં એક રેંકડીધારક ટ્રાફિકને નડતરરૂૂપ ઉભો હોય RMC વિજિલન્સ વિભાગના અધિકારીએ પીત્તો ગુમાવ્યો હતો. રેંકડીધારકને ચેતવણી આપી દૂર કરવાના બદલે…
View More RMCના વિજીલન્સ અધિકારીએ રેંકડી ધારકની ગળચી પકડી ધક્કો માર્યો!રસ્તા પરથી ફૂલબજાર હટાવાતા વેપારીઓનો ઉગ્ર વિરોધ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી અચાનક કાર્યવાહીને કારણે સ્થાનિક ફૂલ વેચતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રામનાથપરા સ્મશાન પાસે છેલ્લા 15 વર્ષથી ફૂલ…
View More રસ્તા પરથી ફૂલબજાર હટાવાતા વેપારીઓનો ઉગ્ર વિરોધ