ગુજરાતની 17 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓને લાંબા સમયથી સ્પર્શતા વિવિધ પ્રશ્નોના વ્યવહારુ અને સમયસર નિરાકરણની માંગ સાથે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ જિલ્લા…
View More 17 હજારથી વધુ ખાનગી શાળા સંચાલકોની આંદોલનની ચીમકીrajkot news
સાયલા પાસે રાજકોટ રેન્જની ટીમનો દરોડો, મેંદાની આડમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે પરથી રાજકોટ રેન્જની ટીમે કાર્યવાહી કરી છે. પોલીસે ટ્રકની કેબિનમાં બનાવેલા ચોરખાનામાંથી સંતાડેલી 144 બોટલ ઈંગ્લીશ દારૂૂ…
View More સાયલા પાસે રાજકોટ રેન્જની ટીમનો દરોડો, મેંદાની આડમાંથી દારૂનો જથ્થો ઝડપાયોમોબાઇલમાં વાત કરતા છાત્રાની 10માં માળેથી મોતની છલાંગ
રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલી જાણીતી મારવાડી યુનિવર્સિટીમાંથી એક અત્યંત દુ:ખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલના ’એ’ વિંગના…
View More મોબાઇલમાં વાત કરતા છાત્રાની 10માં માળેથી મોતની છલાંગઆજી ડેમ વિસ્તારમાં વૃદ્ધ અને યુવકને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપી લૂંટી લીધા
શહેરના આજીડેમ વિસ્તારમાં વાહનચાલકો અને રાહદારીઓને અટકાવી ઓળખકાર્ડ જોવાના બહાને લૂંટ ચલાવતી એક ચોંકાવનારી વિગત સામે આવી છે. સ્કૂટર પર આવતો અજાણ્યો શખ્સ લોકોને…
View More આજી ડેમ વિસ્તારમાં વૃદ્ધ અને યુવકને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપી લૂંટી લીધાબે લાખનું દેણું ચુકવવા બે ભાઇઓએ બ્યુટીપાર્લર સંચાલિકાનું ગળુ કાપી નાખ્યું!
શહેરના કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ, બાપા સીતારામનગરમાં બ્યુટી પાર્લર ચલાવતાં ગીતાબેન કિશોરભાઈ વાજા નામની મહિલાની ગળું કાપી થયેલી હત્યાનો ભેદ અંતે રાજકોટ ક્રાઈમ…
View More બે લાખનું દેણું ચુકવવા બે ભાઇઓએ બ્યુટીપાર્લર સંચાલિકાનું ગળુ કાપી નાખ્યું!સોની બજારમાં દાગીના પોલીસ કરવા આપેલું ₹68.79 લાખનું સોનું લઈ કારીગર ફરાર
467 ગ્રામ સોનું લઈ બંગાળથી પરત આવી આપી દઈશ,લાલચ આપી મોબાઈલ સ્વીચઓફ કરી નાખ્યો રાજકોટ શહેરના જાણીતા સોની બજાર અને હાથીખાના મેઇન રોડ પર આવેલા…
View More સોની બજારમાં દાગીના પોલીસ કરવા આપેલું ₹68.79 લાખનું સોનું લઈ કારીગર ફરારઅનેક આવાસો અપાયા છતાં ઝુંપડપટ્ટીઓ યથાવત કેમ?: બોર્ડમાં વેધક સવાલ
રાજકોટ મહાનગરપાલિકાની આજે મળેલી જનરલ બોર્ડની બેઠક ભારે હોબાળા અને સવાલોના તીખા મારો વચ્ચે યાદગાર બની રહી હતી. ખાસ કરીને શહેરમાં આવાસ યોજનાઓ, ઝૂંપડપટ્ટી વિસ્થાપન,…
View More અનેક આવાસો અપાયા છતાં ઝુંપડપટ્ટીઓ યથાવત કેમ?: બોર્ડમાં વેધક સવાલડે.મેયરને આવાસ મુદ્દે કોંગ્રેસ-પોલીસ વચ્ચે ઝપાઝપી
રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક પહેલા કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ અને કોર્પોરેટરો હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે મનપા કચેરીએ…
View More ડે.મેયરને આવાસ મુદ્દે કોંગ્રેસ-પોલીસ વચ્ચે ઝપાઝપીલાલ બાગ કા રાજાને રાજકોટના કોઇન મેન દ્વારા ચલણી નોટોનો હાર અર્પણ
રાજકોટના ‘કોઇન મેન’ તરીકે જાણીતા નરેન્દ્રભાઇ સોરઠીયા દ્વારા ચલણી નોટોનો મખમલમાં 25 ફુટનો અદભુત કલાત્મક હાર મુંબઇના લાલબાગના રાજના દરબારમાં અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.શ્રધ્ધા…
View More લાલ બાગ કા રાજાને રાજકોટના કોઇન મેન દ્વારા ચલણી નોટોનો હાર અર્પણધો.9ની છાત્રાને 56 વર્ષના શિક્ષકે પ્રેમજાળમાં ફસાવી
રાજકોટ શહેરના પેડક રોડ વિસ્તારમાં આવેલી મુરલીધર સ્કૂલ સાથે સંકળાયેલા એક કોમ્પ્યુટર શિક્ષક સામે ધોરણ-9માં અભ્યાસ કરતી નાબાલિક વિદ્યાર્થીની સાથે અયોગ્ય રીતે સંપર્ક કેળવી તેને…
View More ધો.9ની છાત્રાને 56 વર્ષના શિક્ષકે પ્રેમજાળમાં ફસાવી