થોરાળા વિસ્તારમાં આવેલી ન્યુ સર્વોદય સોસાયટી શેરી નંબર 14 માં રહેતા અને આઈટીઆઈમાં અભ્યાસ કરતા 22 વર્ષીય પ્રકાશભાઈ ભલાભાઈ પરમાર ગત રાત્રિના આઠ વાગ્યાની આસપાસ…
View More ખીજડિયા ગામે સાળા-સસરાએ જમાઈ અને તેના ભાઈ પર કર્યો હુમલોrajkot news
ઓમનગર સર્કલ પાસે મોબાઈલ મામલે ડખો, મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંક્યા
150 ફૂટ રિંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા 17 વર્ષીય સગીર દીક્ષિતભાઈ જગદીશભાઈ ટિબડિયા ગત રાત્રે 11:00 વાગ્યાના અરસામાં પોતાના ઘર…
View More ઓમનગર સર્કલ પાસે મોબાઈલ મામલે ડખો, મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંક્યાગાયત્રીનગર રોડ પર જાહેરમાં દારૂ ઢીંચી માથાકૂટ કરતાં ત્રણ શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પર ગત મોડી રાત્રે જાહેરમાં નશો કરી બોલાચાલી કરતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. બનાવની વિગત મુજબ, તારીખ 24…
View More ગાયત્રીનગર રોડ પર જાહેરમાં દારૂ ઢીંચી માથાકૂટ કરતાં ત્રણ શખ્સો ઝડપાયાલાખાજીરાજ ઉદ્યોગનગરમાં માતાના ઘરે લાકડા લેવા ગયેલી પરિણીતાને ભાભી-ભત્રીજાએ માર માર્યો
રાજકોટ શહેરના લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં મંગળવારની સાંજે કૌટુંબિક અદાવતમાં લોહીયાળ જંગ ખેલાયો હતો. મનછાનગર શેરી નંબર 08 માં રહેતા 36 વર્ષીય દક્ષાબેન ભરતભાઈ ચાવડાએ પોતાની…
View More લાખાજીરાજ ઉદ્યોગનગરમાં માતાના ઘરે લાકડા લેવા ગયેલી પરિણીતાને ભાભી-ભત્રીજાએ માર માર્યોરાજકોટને વ્યાજખોરોથી મુક્ત કરવાના અભિયાનમાં માત્ર પોલીસની વાહવાહી
વ્યાજખોરો સામેની ફરિયાદમાં પીડિતોને પોલીસ ઉપર ભરોસો નહીં હોવાનું દૃશ્ય જનસંપર્ક સભામાં વ્યાજખોરીનો ભોગ બનેલા 20 પીડિતોએ અરજી કરી જો પોલીસ સમયસર કાર્યવાહી કરેે તો…
View More રાજકોટને વ્યાજખોરોથી મુક્ત કરવાના અભિયાનમાં માત્ર પોલીસની વાહવાહીરૈયાધારે લઘુશંકા કરવા ગયેલા યુવાનને લૂંટના ઈરાદે માર માર્યો
રાજકોટ શહેરના રૈયા ધાર પાસે આવેલ રાણીમા રૂૂડીમા ચોક વિસ્તારમાં રહેતા અને કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 25 વર્ષીય મુકેશભાઈ અબાભાઈ જખાંણીયા નામના યુવાન પર…
View More રૈયાધારે લઘુશંકા કરવા ગયેલા યુવાનને લૂંટના ઈરાદે માર માર્યોકાલે રામ નવમી : ચાર શોભાયાત્રા માટે 700 પોલીસનું સુરક્ષા કવચ
સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ સાથે ડ્રોનથી કરાશે નિરીક્ષણ રાજકોટ રામનવમીની ઉજવણીને લઈને પોલીસ એકશનમાં આવી છે. શહેરમાં આવતીકાલે 26 માર્ચના રોજ અલગ અલગ વિસ્તારોમાંથી…
View More કાલે રામ નવમી : ચાર શોભાયાત્રા માટે 700 પોલીસનું સુરક્ષા કવચરામનવમીના દિવસે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા આદેશ
આવતીકાલે તા.26/03/2026 રોજ “રામનવમી” નિમિતે તથા તા.31/03/2026 ના રોજ મહાવીર જયંતિ નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન. મચ્છી…
View More રામનવમીના દિવસે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા આદેશપ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ 121 વેપારીને 33070નો દંડ
મનપાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં પ્રતિબંધીત પ્લાસ્ટીક અને ગંદકી સબબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં 121 આસામીઓ પાસેથી પ્લાસ્ટીક જપ્ત કરી ગંદકી…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ 121 વેપારીને 33070નો દંડરૂડાના 77 સરવે નંબરનો સમાવેશ કરવા નવી બેડી ટીપી સ્કીમ નં. 39/2 જાહેર
ગવરીદડ તથા મનહરપુર ગામના વિસ્તારોનો ટી.પી.સ્કીમમાં સમાવેશ, વાંધા વચકા માટે જાહેર જનતાએ કચેરીનો સંપર્ક કરવા અપીલ ગુજરાત મિરર, રાજકોટ,તા.25 ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ…
View More રૂડાના 77 સરવે નંબરનો સમાવેશ કરવા નવી બેડી ટીપી સ્કીમ નં. 39/2 જાહેર