રૈયા પાસે ‘કટિંગ’ સમયે ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી: 15.72 લાખનો દારૂ પકડાયો

શહેરના રૈયા ગામ વિસ્તારમાં તળાવ પાસે વહેલી સવારે બાવળની જાળીઓમાં ચાલતા વિદેશી દારૂૂના કટિંગ વખતે ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી રૂૂ.15.72 લાખની વિદેશી દારૂૂની 1,644 બોટલો…

View More રૈયા પાસે ‘કટિંગ’ સમયે ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી: 15.72 લાખનો દારૂ પકડાયો

રાજકોટ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી યાત્રિકના સોનાના ચેઈનની ચીલઝડપ

રાજકોટ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી યાત્રિકના સોનાના ચેઈનની ચીલઝડપનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. નોઈડાના વૃધ્ધા સોમનાથ દર્શનાર્થે જતા હતાં ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન…

View More રાજકોટ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી યાત્રિકના સોનાના ચેઈનની ચીલઝડપ

ડીસીપી બાંગરવાના સમર્થનમાં લોકોનો મોરચો, વિરોધીઓને સીધી ચેતવણી

રાજકોટમાં ગુંડાગીરી નાબુદ કરવામાં મહત્વનો રોલ ભજવતા ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવા સામે મેદાને પડેલી વિપક્ષી લોબી સામે હવે રાજકોટની જનતાએ જ મોરચો ખોલી દીધો…

View More ડીસીપી બાંગરવાના સમર્થનમાં લોકોનો મોરચો, વિરોધીઓને સીધી ચેતવણી

11 તાલુકા, 202 વોર્ડ, 7,56,522 મતદારો, રાજકોટ જિલ્લાની ફાઈનલ મતદાર યાદી જાહેર

જિલ્લા પંચાયતની 36 બેઠકો 1189 પોલિંગ સ્ટેશન રાજકોટ જિલ્લામાં આગામી તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા…

View More 11 તાલુકા, 202 વોર્ડ, 7,56,522 મતદારો, રાજકોટ જિલ્લાની ફાઈનલ મતદાર યાદી જાહેર

શહેરના 7 પ્રાઈમ લોકેશન પર બનશે 3170 આવાસો

1 બેડ અને 2 બેડ હોલ કીચનના આવાસો સરકારે નિયત કરેલ દર મુજબ સંપૂર્ણ સુવિધા સાથે મળશે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેરમાં વધુ 3170 આવાસો…

View More શહેરના 7 પ્રાઈમ લોકેશન પર બનશે 3170 આવાસો

શહેરની જણગણનાનો 3535 બ્લોકમાં ડિઝિટલી પ્રારંભ

પાંચ દિવસ બ્લોક ગણતરી અને 20 એપ્રિલથી ડોર ટુ ડોર યાદી તૈયાર કરાશે શહેરમાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે થનાર જણગણનાનો પ્રારંભ…

View More શહેરની જણગણનાનો 3535 બ્લોકમાં ડિઝિટલી પ્રારંભ

લક્ષ્મણરાવ ઈમાનદાર વકીલ ટાઉનશીપની 7 દુકાનોની તા.4નાં રોજ જાહેર હરરાજી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.12માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે, ટી.પી.15(વાવડી)ના એફ.પી.51/બી હેઠળ તૈયાર થયેલ શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર(વકીલ સાહેબ) ટાઉનશીપના શોપીંગ…

View More લક્ષ્મણરાવ ઈમાનદાર વકીલ ટાઉનશીપની 7 દુકાનોની તા.4નાં રોજ જાહેર હરરાજી

મનપાની તિજોરી છલકાઈ, 4.65 લાખ લોકોએ વેરો ભર્યો

ગત વર્ષ કરતાં આ વર્ષે 44 કરદાતા વધ્યા, તંત્રને 447 કરોડની આવક થઈ: 45967 મિલકત ધારકોએ વ્યાજ માફીનો લાભ લીધો મહાનગરપાલિકાનું નાણાંકીય વર્ષ પુરૂ થતા…

View More મનપાની તિજોરી છલકાઈ, 4.65 લાખ લોકોએ વેરો ભર્યો

કોર્પોરેટર બનવા ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો, વોર્ડવાઈઝ 50 દાવેદાર

ભાજપ કાર્યાલય ખાતે આજે 12 વોર્ડની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, કાલે સાંજે ત્રણ ત્રણ નામોની પેનલો બનશે ભાજપે ગાઈડલાઈન જાહેર ન કરતાં સીટીંગ કોર્પોરેટરો અને…

View More કોર્પોરેટર બનવા ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો, વોર્ડવાઈઝ 50 દાવેદાર

શાપર-વેરાવળમાં પરિણીતાના પુત્રને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ

રાજકોટના શાપર-વેરાવળ ખાતે આઠ-નવ મહિનાથી રિસામણે બેઠેલી પરિણીતાના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી પાડોશમાં જ રહેતા શખ્સે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું, ભોગ બનનારના ફોટો વાઇરલ…

View More શાપર-વેરાવળમાં પરિણીતાના પુત્રને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ