રાજકોટ મહાનગરપાલિકાની સેન્સપ્રક્રિયા પૂર્ણ, દાવેદારોના ફોર્મ લઈને નિરીક્ષકો રવાના પુષ્કર પટેલે મેદાન છોડ્યું, વિજય વાંકે પણ ના પાડી, નરેન્દ્ર ડવે ડખ્ખો કર્યો મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત…
View More 72 ક્ધયા માટે ભાજપના 1000 મુરતિયા ઘોડે ચડવા તૈયારrajkot news
રોજગારીની શોધમાં આવેલા શ્રમિકે રાજકોટમાં ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો
રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા હડાળા પાટીયા પાસે આજે બપોરના સમયે એક અત્યંત કરૂૂણ અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. વડોદરાથી પાંચ દિવસ પહેલા રોજગારી મેળવવાની…
View More રોજગારીની શોધમાં આવેલા શ્રમિકે રાજકોટમાં ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કરી લીધોરેન્જ આઈજીની જનસંપર્ક સભામાં પાંચ જિલ્લાના અરજદારો ઉમટ્યા
રાજકોટ રેન્જના પાંચ જીલ્લામાં વ્યાજખોરો અને ભૂ માફિયાને સામે કડક કાર્યવાહી કરવા રાજકોટ આઇ.જી. તરીકે નિર્લિપ્ત રાયે દ્વારા યોજાયેલ બે દિવસીય જનસંપર્ક સભામાં પાંચ જીલ્લાના…
View More રેન્જ આઈજીની જનસંપર્ક સભામાં પાંચ જિલ્લાના અરજદારો ઉમટ્યારાજકોટ રેલવે ડિવિઝનને વર્ષ 2025-26માં 2711 કરોડની રેકોર્ડ આવક
ગુડ્સ ટ્રેન મારફતે માલ સામાનના લોડિગમાં 11 વર્ષનો રેકોર્ડ તૂટયો : કુલ આવકમાં 255 કરોડનો જંગી વધારો પશ્ચિમ રેલવેનું રાજકોટ ડિવિઝન ભારતીય રેલવે માટે કમાણીની…
View More રાજકોટ રેલવે ડિવિઝનને વર્ષ 2025-26માં 2711 કરોડની રેકોર્ડ આવકરાજકોટમાં મહિલા સુરક્ષિત, પીંક સિટી બસનો પ્રારંભ
મહિલા સંચાલિત બસમાં રૂા.1000માં આખુ વર્ષ મુસાફરીનો વિશેષ લાભ રાજકોટ શહેરના નાગરિકોને સુલભ, સુરક્ષિત અને સમયબદ્ધ શહેરી જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા…
View More રાજકોટમાં મહિલા સુરક્ષિત, પીંક સિટી બસનો પ્રારંભશહેરમાં પૂજારી સહિત વધુ ત્રણને હાર્ટએટેક ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં પુજારી સહિત વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત નિપજ્યા હતાં. બેડી ગામે અને લક્ષ્મીનગરમાં રહેતાં…
View More શહેરમાં પૂજારી સહિત વધુ ત્રણને હાર્ટએટેક ભરખી ગયોદરબારગઢ ખાતે રાજકોટ જિલ્લા રાજપૂત સમાજની બેઠક યોજાઇ
રાજકોટ શહેરની ઐતિહાસિક ધરોહર સમા જુના દરબારગઢ ખાતે રાજકોટ જિલ્લા રાજપૂત સમાજના ટ્રસ્ટીઓની પારિવારિક અને ભાવનાત્મક માહોલમાં બેઠક યોજાઈ ગઈ જેમાં વર્તમાન અને ભવિષ્યના મુદ્દાને…
View More દરબારગઢ ખાતે રાજકોટ જિલ્લા રાજપૂત સમાજની બેઠક યોજાઇપૈસાની જરૂરિયાત ઉભી થતા બે ભાઇઓ જ્વેલર્સમાં ત્રાટક્યા
કાર લઇ સોની બજારમાં રેકી કરી હતી, બંનેએ મુંબઇ જેલમાં સાથે રહેલા મિત્રને પણ ચોરીમાં સાથે લીધો તિજોરી ન તૂટતા 10 લાખનું સોનુ બચી ગયું,…
View More પૈસાની જરૂરિયાત ઉભી થતા બે ભાઇઓ જ્વેલર્સમાં ત્રાટક્યાસંતાન પ્રાપ્તિ અને વિધિ વિધાનના નામે રૂપિયા ખંખેરતા ભુવાનો પર્દાફાશ
રૂમમાં પીડિતોને બોલાવી તાંત્રિક વિધિ કરાવાતી: વિજ્ઞાન જાથાનો 1281મો કેસનો ભાંડાફોડ નિકોલ વિસ્તારના અશ્વમેઘ સોસાયટીમાં ઘરમાં માતાજીનો મઢ બનાવી ભુવો રાજુભાઈ પ્રજાપતિ ઉર્ફે રાજુભાઈ છગનભાઈ…
View More સંતાન પ્રાપ્તિ અને વિધિ વિધાનના નામે રૂપિયા ખંખેરતા ભુવાનો પર્દાફાશતારે રૂપિયા આપવાના છે કે નહીં ? નહીંતર તને ઉપાડી લઇશ: સરકારી કોન્ટ્રાક્ટરને વ્યાજખોરની ધમકી
2.80 લાખ સામે 18.50 લાખ ચૂકવી દીધા છતાં વધુ નાણાંની માંગણી કરી ટ્રેક્ટર પડાવી લીધું શહેરના અમીન માર્ગ પર પિરામીડ ટાવર પાસે રહેતા 54 વર્ષીય…
View More તારે રૂપિયા આપવાના છે કે નહીં ? નહીંતર તને ઉપાડી લઇશ: સરકારી કોન્ટ્રાક્ટરને વ્યાજખોરની ધમકી