લોધિકા પોલીસે ગુમ થયેલ 7 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રજાલક્ષી અભિગમ અપનાવીને ગુમ થયેલી કિંમતી ચીજવસ્તુઓ શોધી આપવાના અભિયાન અંતર્ગત લોધીકા પોલીસે તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કરતા, આધુનિક ટેકનોલોજીના…

View More લોધિકા પોલીસે ગુમ થયેલ 7 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા

આમ્રપાલી ફાટક પાસે મર્સિડીસ કારે 5 વાહનોને ઉલાળ્યા

શ્રેયસ સોસાયટીમાં 3 સ્કૂટર અને 2 કારને અડફેટે લીધી, કાર ચાલક પીધેલી હાલતમાં હોવાની ચર્ચા શહેરમાં અવારનવાર નબીરાઓ બેફામ સ્પીડે વાહન ચલાવી નિર્દોષ રાહદારીઓને વાહનોને…

View More આમ્રપાલી ફાટક પાસે મર્સિડીસ કારે 5 વાહનોને ઉલાળ્યા

હુડકો ચોકડી પાસે પ્રૌઢનું ઝાડા-ઉલ્ટી થયા બાદ મોત

શહેરના હુડકો ચોકડી પાસે આવેલ ભૂતનાથ મંદિર નજીક રહેતા એક આધેડનું ઝાડા-ઉલટીના કારણે શરીરમાં પાણી ઘટી જવાથી કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગોવાભાઇ…

View More હુડકો ચોકડી પાસે પ્રૌઢનું ઝાડા-ઉલ્ટી થયા બાદ મોત

પત્ની પ્રેમી સાથે ભાગી જતાં જૂનાગઢના યુવાનનો રાજકોટમાં આપઘાતનો પ્રયાસ

ચાર મહિનાથી પોરબંદરનો શખ્સ પરિણીતાને ભગાડી ગયો છે જૂનાગઢ શહેરના કડિયાવાડ વણકરવાસ વિસ્તારમાં રહેતા અને હોટેલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 22 વર્ષીય વિજયભાઈ…

View More પત્ની પ્રેમી સાથે ભાગી જતાં જૂનાગઢના યુવાનનો રાજકોટમાં આપઘાતનો પ્રયાસ

RPFએ એક વર્ષમાં 38.98 લાખનો સામાન કર્યો પરત; 103 ગુનેગારોની ધરપકડ

  27 બાળકોને પરિવાર સાથે મિલાવ્યા; મુસાફરોની સુરક્ષા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (RPF) એ નાણાકીય વર્ષ 2025-26 (01…

View More RPFએ એક વર્ષમાં 38.98 લાખનો સામાન કર્યો પરત; 103 ગુનેગારોની ધરપકડ

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકનો રૂા.285 કરોડનો રેકોર્ડબ્રેક નફો

બિઝનેસમાં 1717 કરોડ અને થાપણોમાં રૂા.1378 કરોડનો તોતિંગ વધારો દેશભરમાં નમુનેદાર વહીવટ માટે વર્ષોથી જાણીતી રાજકોટ જિલ્લા સહકારી બેંકે ચેરમેન જયેશ રાદડિયા, ડિરેક્ટરો અને કર્મચારીઓની…

View More રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકનો રૂા.285 કરોડનો રેકોર્ડબ્રેક નફો

‘ગુજરાત મિરર’ના અહેવાલનો પડઘો, અશાંતધારામાં અધિકારીઓની ‘કારીગરી’ મહેસૂલ વિભાગે સુધારી

નવા નોટિફીકેશનમાં સિટી સર્વે નંબર અને રેવન્યુ સર્વે નંબરનો વિગતવાર ઉલ્લેખ રાજકોટ શહેરમાં અશાંતધારા ના અમલીકરણના મામલે થયેલી એક મોટી છબરડી સામે ’ગુજરાત મિરર’ દ્રારા…

View More ‘ગુજરાત મિરર’ના અહેવાલનો પડઘો, અશાંતધારામાં અધિકારીઓની ‘કારીગરી’ મહેસૂલ વિભાગે સુધારી

શહેર પોલીસમાં મોટા ફેરફાર, 12 નવા PIને પોસ્ટિંગ,7ની આંતરિક બદલી

સાયબર ક્રાઈમના જે.એમ. કૈલાને માલવિયાનગર, જૂનાગઢથી આવેલા મહિલા પીઆઈ હર્ષાબા ગઢવીને ગાંધીગ્રામમાં પોસ્ટિંગ ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગમાં તાજેતરમાં મોટા પાયે બદલીઓનો દોર જોવા મળ્યો હતો,…

View More શહેર પોલીસમાં મોટા ફેરફાર, 12 નવા PIને પોસ્ટિંગ,7ની આંતરિક બદલી

ધારાસભ્ય ટીલાળાના કાર્યાલય ખાતે શનિવારથી RTEના નિ:શૂલ્ક ફોર્મ ભરવાની વ્યવસ્થા

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE Right to Education)હેઠળ શૈક્ષણિક વર્ષ 2026- 27 માટે ધોરણ-1 માં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી…

View More ધારાસભ્ય ટીલાળાના કાર્યાલય ખાતે શનિવારથી RTEના નિ:શૂલ્ક ફોર્મ ભરવાની વ્યવસ્થા

વેપારમાં મદદના બહાને પાંચ લાખ ઉછીના લઇ જામનગરના શખ્સે ધૂંબો માર્યો

શહેરના પેડક રોડ પર આવેલી આર્યનગર સોસાયટીમાં રહેતા અને સોની-ચાંદીના કામ માટેની મશીનરી બનાવતા વેપારી સાથે તેની જ જ્ઞાતિના જામનગરના શખ્સે વેપારમાં મદદ કરવાના બહાને…

View More વેપારમાં મદદના બહાને પાંચ લાખ ઉછીના લઇ જામનગરના શખ્સે ધૂંબો માર્યો