રાજકોટમાં કેનાલ રોડ ઉપર મહાનગરપાલિકા ફાયર બ્રિગેડના વીમા વગરના ક્ધડમ વાનની હડફેટે યુવાનના મૃત્યુના બે વર્ષ પહેલાંના ક્લેઇમ કેસમાં અદાલતે રૂૂ.26 લાખ વળતર ચૂકવવા મહાનગરપાલિકા…
View More ફાયર ફાઈટર અડફેટે મોતને ભેટેલા સ્કૂટર ચાલકને 26 લાખનું વળતર ચૂકવવા મનપાને હુકમrajkot news
ખોરાણા નજીકથી 1.33 લાખનો દારૂ ભરેલી રિક્ષા ઝડપાઇ: ચાલક ફરાર
શહેરની ભાગોળે ખોરાણા ગામ નજીક પોલીસે વોચ ગોઠવી વાંકાનેરથી દારૂ ભરી રાજકોટ આવતી રિક્ષાને ઝડપી પાડી 1.33 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે રિક્ષાચાલક…
View More ખોરાણા નજીકથી 1.33 લાખનો દારૂ ભરેલી રિક્ષા ઝડપાઇ: ચાલક ફરારકુખ્યાત મહિલા પિસ્તોલ સાથે પકડાઇ, હથિયાર સાચવવા આપનાર મિત્ર પણ સકંજામાં
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખનારા તત્વો વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે કાલાવડ રોડ…
View More કુખ્યાત મહિલા પિસ્તોલ સાથે પકડાઇ, હથિયાર સાચવવા આપનાર મિત્ર પણ સકંજામાંપાડોશી યુવતીએ સંસ્કાર વગરની કહેતા ધો.10ની છાત્રાએ ફિનાઇલ પીધું
શહેરમાં દૂધસાગર રોડ પર એજે સ્ટીલ સામે રહેતી અને ધો.10 માં અભ્યાસ કરતી સગીરા પોતાના ઘર બહાર બેઠી હતી ત્યારે પાડોશમાં રહેતી યુવતીએ સંસ્કાર વગરની…
View More પાડોશી યુવતીએ સંસ્કાર વગરની કહેતા ધો.10ની છાત્રાએ ફિનાઇલ પીધુંRMCમાં 69 બેઠક પર ત્રિપાંખિયો જંગ, 3માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફાઇટ
‘ઓપરેશન લોટસ’ વચ્ચે તમામ ઉમેદવારોને ‘સલામત’ રાખવામાં કોંગ્રેસ સફળ, આમ આદમી પાર્ટી 69 ઉમેદવારો ઉભા રાખી પ્રથમ જંગ જીતી ‘આપ’ રાજકોટમાં ખાતુ ખોલાવશે કે ભાજપ-કોંગ્રેસનો…
View More RMCમાં 69 બેઠક પર ત્રિપાંખિયો જંગ, 3માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફાઇટ16 દિવસની બાળકીને તાવ ભરખી ગયો
સૌરાષ્ટ્રભરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને બહાર પહોંચ્યો છે તાવ અને લુ લાગવાના બનાવો વધી રહ્યા છે ત્યારે 16 દિવસની માસુમ બાળકીને તાવ ભરખી જતા પરિવારમાં…
View More 16 દિવસની બાળકીને તાવ ભરખી ગયોઓમનગર પાર્કમાં પુત્રના વિરહમાં જનેતાનો ઝેરી દવા પી આપઘાત
શહેરમાં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા ઓમનગર પાર્કમાં રહેતા પ્રોઢાએ 16 માસ પૂર્વે ન્યુમોનિયાની બીમારીથી મોતને ભેટેલા પુત્રના વિયોગમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું.…
View More ઓમનગર પાર્કમાં પુત્રના વિરહમાં જનેતાનો ઝેરી દવા પી આપઘાતમહિકાના પ્રખ્યાત પુડલાવાળા જયંતિભાઇ ગજેરા સહિત વધુ 3ના હાર્ટએટેકથી મોત
રાજકોટની ભાગોળે મહિકા ગામે મહીકાના પ્રખ્યાત પુડલાવાળા તરીકે ઓળખાતા જયંતીભાઈ ગજેરા સહિત વધુ ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોતની નિપજયા છે. મહીકાના પુડલા વાળા જયંતીભાઈ અમદાવાદથી…
View More મહિકાના પ્રખ્યાત પુડલાવાળા જયંતિભાઇ ગજેરા સહિત વધુ 3ના હાર્ટએટેકથી મોતરાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે EVMની ફાળવણી કરાઈ
રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન. કે. મૂછારના માર્ગદર્શનમાં આજે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈ.વી.એમ.)ની ફાળવણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ચૂંટણી…
View More રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે EVMની ફાળવણી કરાઈસિવિલ હોસ્પિટલમાં તબીબી સેવાનો પગાર ખર્ચ અધધ 100 કરોડ !
નિષ્ણાત તબીબો અને સ્ટાફની મહેનત : રોજના 3000થી વધુ દર્દીઓની ઓપીડી સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટમાં આવેલી પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ માત્ર શહેર જ નહીં, પરંતુ સમગ્ર…
View More સિવિલ હોસ્પિટલમાં તબીબી સેવાનો પગાર ખર્ચ અધધ 100 કરોડ !