શહેરના જુના જાગનાથ પ્લોટમાં એપાર્ટમેન્ટના પાંચમા માળે આવેલા ફલેટમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે તાત્કાલીક દોડી જઈ આગ ઉપર કાબુ…
View More જાગનાથ પ્લોટમાં એપાર્ટમેન્ટના પાંચમા માળે ફ્લેટમાં આગ ભભૂકીrajkot news
પારેવડી ચોક પાસેથી આઈ.ડી. ઉપર ક્રિકેટ સટ્ટો રમતો વેપારી પકડાયો
શહેરના સામાકાંઠે પારેવડી ચોક નજીક મોબાઈલમાં આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતા વેપારીને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં આઈ.ડી.આપનારનું નામ ખુલતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.…
View More પારેવડી ચોક પાસેથી આઈ.ડી. ઉપર ક્રિકેટ સટ્ટો રમતો વેપારી પકડાયોભાગીદારીના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી સેન્ટ્રિંગ કામના ધંધાર્થી પર ચાર શખ્સનો હુમલો
શહેરમાં લાલપરી વિસ્તારમાં રહેતા યુવાને સેન્ટીંગ કામની ભાગીદારી છૂટી થયા બાદ ભાગીદારને રૂૂ.40,000 ચૂકવી દીધા હોવા છતાં ભાગીદારે રૂૂ.20,000 ની પઠાણી ઉઘરાણી કરી સગા બે…
View More ભાગીદારીના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી સેન્ટ્રિંગ કામના ધંધાર્થી પર ચાર શખ્સનો હુમલોભાવિ ભરથાર સાથે વાત કરવા બાબતે યુવતીને ધમકી આપી પુરુષમિત્રએ કારમાં તોડફોડ કરી
રાજકોટ શહેરના સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે ટીટેનિયમ બિલ્ડીંગમાં રહેતા રોશનીબેન દીલીપભાઈ ચુડાસમા (ઉંમર વર્ષ 22), જેઓ પોતાના ભાભીના ભાઈ આકાશ જેસીંગભાઈ મકવાણાને ધરમનગર આવાસ યોજના પાસે…
View More ભાવિ ભરથાર સાથે વાત કરવા બાબતે યુવતીને ધમકી આપી પુરુષમિત્રએ કારમાં તોડફોડ કરીતને કોની હવા છે કહી ચુનારાવાડ ચોક પાસે બાઇક ચાલકને છરી બતાવી 5 હજારની લૂંટ
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે, જેમાં યુવકને છરી બતાવી ડરાવી-ધમકાવીને લૂંટ ચલાવવામાં આવી છે.રંગોલી પાર્કમાં…
View More તને કોની હવા છે કહી ચુનારાવાડ ચોક પાસે બાઇક ચાલકને છરી બતાવી 5 હજારની લૂંટગોઝારા TRP ગેમઝોન અગ્નિકાંડને બે વર્ષ પૂરા
ગેરકાયદેસર ધમધમતા માચડામાં 27 જિંદગી ભડથું થઈ ગઈ છતાં હજુ ન્યાય અધુરો સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારી ઘટનામાં પીડિત પરિવારોના જીવન કાયમ બદલાઈ ગયા રાજકોટમાં 25…
View More ગોઝારા TRP ગેમઝોન અગ્નિકાંડને બે વર્ષ પૂરાહાર્ટએટેક : માંડાડુંગરના પ્રૌઢને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક પ્રૌઢનું મોત નિપજ્યું હતું. શહેરની ભાગોળે આજી ડેમ…
View More હાર્ટએટેક : માંડાડુંગરના પ્રૌઢને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યોઅંગ ડઝાડતી ગરમી વચ્ચે પણ રાજકોટમાં ડેન્ગ્યુના કેસની વાપસી
ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ…
View More અંગ ડઝાડતી ગરમી વચ્ચે પણ રાજકોટમાં ડેન્ગ્યુના કેસની વાપસીવળતર યોજના હેઠળ 48 દિવસમાં મનપા દ્વારા 184.16 કરોડની વસૂલાત
2.80 લાખ મિલકતધારકોએ લાભ લીધો, 5 દિવસ બાદ ડીસ્કાઉન્ટ 5% ઘટી જશે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે 7…
View More વળતર યોજના હેઠળ 48 દિવસમાં મનપા દ્વારા 184.16 કરોડની વસૂલાતરાજકોટ જિલ્લા પંચાયતને મળ્યું પીપળિયા-બાંભવાનું સુકાન
પ્રદેશ ભાજપે કારોબારી ચેરમેન તરીકે નરસિંહ સોજીત્રા, શાસક પક્ષ નેતા પારૂલબેન કણસાગરા તથા દંડક અમરસિંહ ચૌહાણને સોંપી જવાબદારી પ્રદેશ ભાજપ દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ તથા…
View More રાજકોટ જિલ્લા પંચાયતને મળ્યું પીપળિયા-બાંભવાનું સુકાન