રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લોઠડાના એક ચિકન વેપારી અને તેના સાગરીતોએ એક યુવકને મારવાની ધમકી આપી હતી. આજીડેમ…
View More નોનવેજના ધંધાર્થીએ કામ છોડવા બાબતે પૂર્વ કારીગરને ધમકી આપી મિત્ર પર હુમલો કર્યોrajkot news
ઓહોહો…રાજકોટમાં 72 હજાર વૃક્ષોનું વાવેતર કરાશે
રાજકોટ મહાનગરપાલિકાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી જેમાં માત્ર બે જ દરખાશો આવી હતી. જેમાં રાજકોટ શહેરના હરિયાળુ બનાવવા માટે મહાનગરપાલિકાના અલગ અલગ કચેરીઓ લાઈન…
View More ઓહોહો…રાજકોટમાં 72 હજાર વૃક્ષોનું વાવેતર કરાશેકોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત કરવા રોડમેપ તૈયાર
રાજકોટ ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ દિવસીય સૌરાષ્ટ્ર ઝોન સમીક્ષા બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં…
View More કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત કરવા રોડમેપ તૈયારરાજકોટ પાસે ટ્રક અડફેટે કાર સવાર આરોગ્ય કર્મીનું મોત: મિત્રને ઈજા
કોડીનારમાં રહેતાં અને માળીયાહાટીનામાં આરોગ્યકર્મી તરીકે ફરજ બજાવતાં આધેડ પુત્ર અને મિત્ર સાથે ગાંધીનગરથી પરત ફરી રહ્યા હતાં ત્યારે રાજકોટ પાસે ટ્રક ચાલકે કારને…
View More રાજકોટ પાસે ટ્રક અડફેટે કાર સવાર આરોગ્ય કર્મીનું મોત: મિત્રને ઈજા1 નંબર પ્લેટવાળી 11 બસ અને 1 કાર, ટેકસચોરીનું મહાકૌભાંડ
પાવન ટ્રાવેલ્સની રૂા.1.55 કરોડની બસો અને એક કાર કબજે, ત્રણ માલિકો સામે ગુનો નોંધાયો સ્ક્રેપ થયેલ એન્જિન અને ચેસિસના નંબરના આધારે ટ્રાવેલ્સની બસોમાં બોગસ નંબર…
View More 1 નંબર પ્લેટવાળી 11 બસ અને 1 કાર, ટેકસચોરીનું મહાકૌભાંડસ્ટાર પ્લેયર બનવાની કોચની ભવિષ્યવાણી રાજકોટની દીકરીએ સાચી ઠેરવી
એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થનાર રાજકોટના પ્રથમ મહિલા એથ્લિટ દેવયાનીબા ઝાલાની ખેલ મહાકુંભથી શરૂ થયેલ સફર પહોંચી છે એશિયન ગેમ્સના દ્વારે 2028માં ઓલિમ્પિકમાં ક્વોલિફાઇડ થવાનું…
View More સ્ટાર પ્લેયર બનવાની કોચની ભવિષ્યવાણી રાજકોટની દીકરીએ સાચી ઠેરવીનાનામવામાં 11 વર્ષીય સગીરા પર પાડોશી સગીર દ્વારા દુષ્કર્મ
રાજકોટ શહેરના નાનામવા વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને કાળજું કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ વિસ્તારમાં 11 વર્ષની માસૂમ સગીરા પર તેના જ પાડોશમાં રહેતા…
View More નાનામવામાં 11 વર્ષીય સગીરા પર પાડોશી સગીર દ્વારા દુષ્કર્મપરિવાર અલગ રહેવા ચાલ્યો જતો ન્યારી ડેમના ચોકીદારે મકાનના હપ્તાની ચિંતામાં હાથની નસ કાપી
શહેરમાં કાલાવડ રોડ પર સોનલપાર્કમાં રહેતા અને ન્યારી ડેમ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા આધેડે પરિવાર અલગ રહેવા ચાલ્યો જતા મકાનના હપ્તાની ચિંતામાં કાલાવડ…
View More પરિવાર અલગ રહેવા ચાલ્યો જતો ન્યારી ડેમના ચોકીદારે મકાનના હપ્તાની ચિંતામાં હાથની નસ કાપીહૃદયરોગનો હુમલો: વધુ ત્રણ જિંદગી ધબકારા ચૂકી ગઈ
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ માનવ જીંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં પારસ સોસાયટીના યુવક, કાળીપાટના પ્રૌઢ અને પરસાણાનગરના વૃધ્ધનું હાર્ટએટેકથી…
View More હૃદયરોગનો હુમલો: વધુ ત્રણ જિંદગી ધબકારા ચૂકી ગઈરૈયાધારમાં દારૂડિયાએ ઘર પાસે રમતા પાંચ વર્ષના માસૂમને ઉપાડીને પથ્થરમાં પછાડયો
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા પરિવારનો પાંચ વર્ષનો માસુમ બાળક ઘર પાસે રમતો હતો ત્યારે એક શખ્સે દારૂના નશામાં બાળકને ઉપાડીને પથ્થર સાથે પછાડયો હતો. માસુમ…
View More રૈયાધારમાં દારૂડિયાએ ઘર પાસે રમતા પાંચ વર્ષના માસૂમને ઉપાડીને પથ્થરમાં પછાડયો