રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ચુનારાવાડ ચોક થી અમુલ સર્કલ- ભાવનગર રોડ તથા પ્રેમ મંદિર સામે હોકર્સ ઝોન-…
View More ત્રણ બેકરીમાંથી કેકના નમૂના લેતું ફૂડ વિભાગrajkot news
અમદાવાદના ઓથ સેરેમની કાર્યક્રમ માટે રાજકોટના વકીલ થયા એકજૂથ
બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા છેલ્લા 3 વર્ષમા નવી સનદ પ્રાપ્ત કરેલા વકીલો માટે દશ હજારથી વધુ ભાવિ વકીલો માટે તા.30/12/2024 ના સોમવારના રોજ સવારે…
View More અમદાવાદના ઓથ સેરેમની કાર્યક્રમ માટે રાજકોટના વકીલ થયા એકજૂથબાકીદારો પર તૂટી પડતી વેરા શાખા, વધુ ત્રણ મિલકત સીલ, બે ને ટાંચની નોટિસ આપી
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા બાકીદારો પર તવાઇ બોલાવવામા આવી હતી જેમા આજે વધુ અગીયાર મિલકત સીલ મારવામા આવી છે અને બે આસામીને જપ્તીની…
View More બાકીદારો પર તૂટી પડતી વેરા શાખા, વધુ ત્રણ મિલકત સીલ, બે ને ટાંચની નોટિસ આપીમહિલાને નાકમાં દાંત ઉગ્યો, ડો. હિમાંશુ ઠક્કરે વિચિત્ર પીડામાંથી અપાવી મુક્તિ
રાજકોટની 38 વર્ષીય મહિલા મીનાક્ષી બેન નામ બદલાવેલ છે. છેલ્લા 10 વર્ષથી જમણા નાકમાં અવરોધ, દુર્ગંધ મારતું પ્રવાહી, ગંભીર માથાનાં દુખાવા અને વારંવાર થતી શરદી…
View More મહિલાને નાકમાં દાંત ઉગ્યો, ડો. હિમાંશુ ઠક્કરે વિચિત્ર પીડામાંથી અપાવી મુક્તિકણકોટના પાટિયા પાસે અકસ્માત મામલે કારચાલકની જાહેરમાં ધમાલ
રાજકોટ શહેરમા નજીવી બાબતે જાહેરમા મારામારી કરવી તેમજ હથીયાર કાઢી ધમકી આપવાની ઘટનાઓના વીડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થઇ રહયા છે. ત્યારે આજે સવારના સમયે કાલાવડ…
View More કણકોટના પાટિયા પાસે અકસ્માત મામલે કારચાલકની જાહેરમાં ધમાલબોગસ દસ્તાવેજ કૌભાંડ : કિશન જૂની મિલકતો શોધી હર્ષને આપતો, હર્ષ હાર્ડ કોપી શોધવાનું કામ જયદીપને આપતો !
શહેરની સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-1માં કોન્ટ્રાકટ બેઝ કર્મચારી જયદીપ ઝાલા, વકીલ કિશન ચાવડા અને પૂર્વ કર્મચારી હર્ષ સોનીએ કચેરીના 1956થી 1972 સુધીની સાલના જુના દસ્તાવેજોમાં…
View More બોગસ દસ્તાવેજ કૌભાંડ : કિશન જૂની મિલકતો શોધી હર્ષને આપતો, હર્ષ હાર્ડ કોપી શોધવાનું કામ જયદીપને આપતો !રૈયા ગામમાં હાર્ડવેરની દુકાનમાં આગ ભભૂકી, તમામ સામાન બળીને થયો ખાક
રાજકોટ શહેરમા રૈયા ધામે આવેલી હાર્ડવેરની દુકાનમા આજે સવારે દશેક વાગ્યે આગ લાગવાના સમાચાર મળતા ફાયર બ્રિગેડનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને…
View More રૈયા ગામમાં હાર્ડવેરની દુકાનમાં આગ ભભૂકી, તમામ સામાન બળીને થયો ખાકસોની બજારમાં ટાઢોળાની દારૂની મહેફીલ માણતા આંગડિયા પેઢીના સંચાલકો સહિત પાંચ શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરમા સોની બજારમા આવેલા રાધા સખી એપાર્ટમેન્ટની અગાસી પર દારૂની મહેફીલ જામી હોવાની બાતમી મળતા એ ડીવીઝન પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી…
View More સોની બજારમાં ટાઢોળાની દારૂની મહેફીલ માણતા આંગડિયા પેઢીના સંચાલકો સહિત પાંચ શખ્સો ઝડપાયાઇનોવેટિવ સ્કૂલની બસ સ્કૂટરને ઠોકરે ચડાવી થાંભલામાં ઘુસી ગઇ: છાત્રો ઘવાયા
કણકોટ નજીક ધડાકાભેર બસ અથડાતાં વીજ પોલ તૂટી કાચ તોડી બસમાં ધુસી ગયો: નજીકમા ફુલ વેચતી મહિલાનો આબાદ બચાવ શહેરમાં અકસ્માતોનુ પ્રમાણ દિનપ્રતિદીન વધી રહ્યુ…
View More ઇનોવેટિવ સ્કૂલની બસ સ્કૂટરને ઠોકરે ચડાવી થાંભલામાં ઘુસી ગઇ: છાત્રો ઘવાયાપૂર્વ ટીપીઓ સાગઠિયાની 23.15 કરોડની મિલકત ટાંચમાં લેવાશે
રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં મહત્વની ભૂમિકા ભજવનાર રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ અને ભ્રષ્ટાચારી મનસુખ સાગઠિયા વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે. મહાનગરપાલિકાના પૂર્વ લાંચિયા…
View More પૂર્વ ટીપીઓ સાગઠિયાની 23.15 કરોડની મિલકત ટાંચમાં લેવાશે