ન્યારા ચેક પોસ્ટની પાછળ આવેલ પંપીગ સ્ટેશનમાં ફરીવાર તસ્કરો ત્રાટકયા હતાં અને રૂૂ.78 હજારના કેબલ વાયરની ચોરી કરી કરતા પડધરી પોલીસે તસ્કરોની શોધખોળ આદરી હતી.આ…
View More ન્યારા પમ્પિંગ સ્ટેશન પર પાંચ મહિનામાં બીજીવાર તસ્કરો ત્રાટકયા, 78 હજારના કેબલ વાયરની ચોરીrajkot news
વહાલુડીના વિવાહ, 23 નિરાધાર દીકરીઓના લગ્ન રંગેચંગે સંપન્ન
વૈદિક મંત્રોચ્ચાર, આતશબાજી અને પરંપરાગત ગીતોની રમઝટ વચ્ચે વહાલુડીના વિવાહનાના સાતમાં પ્રસંગમાં 23 નિરાધાર દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ અવસરે તમામ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત…
View More વહાલુડીના વિવાહ, 23 નિરાધાર દીકરીઓના લગ્ન રંગેચંગે સંપન્નપારડી ગામે દારૂ પી સૂઇ ગયેલા શ્રમિકને શ્વાનોએ ફાડી ખાધો
સ્થાનિકોએ શ્ર્વાનોના ટોળાંને ભગાડી ઇજાગ્રસ્ત આધેડને સારવારમાં ખસેડતા દમ તોડયો શહેરની ભાગોળે ગોંડલ હાઇવે પર આવેલા પારડી ગામે દારૂ પી સુઇ ગયેલા શ્રમિક આધેડ…
View More પારડી ગામે દારૂ પી સૂઇ ગયેલા શ્રમિકને શ્વાનોએ ફાડી ખાધોશિયાળો જામતા જ રોગચાળાના કેસોમાં ઘટાડો, વર્ષનો આંકડો 90 હજાર નજીક
રાજકોટ શહેરમાં શિયાળાએ જમાવટ કરતા જ વાયરલ રોગચાળામાં ઘટાડો નોંધાયો છે અને છેલ્લા એક અઠવાડીયામાં મહાનગરપાલિકાના ચોપડે 1690 જેટલા વિવિધ રોગચાળાના કેસો નોંધાયા છે.…
View More શિયાળો જામતા જ રોગચાળાના કેસોમાં ઘટાડો, વર્ષનો આંકડો 90 હજાર નજીકરાજકોટના યુવકની હત્યા કરી ગોંડલ પાસે લાશ સળગાવી નાખી
આરોપીનો પરિવાર ગામમા પ્રસંગે આવ્યો અને ખંઢેર મકાને પહોંચતા ઘટનાની જાણ થઇ: બાળ આરોપી સહિત બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં…
View More રાજકોટના યુવકની હત્યા કરી ગોંડલ પાસે લાશ સળગાવી નાખીરાજકોટ મનપાના કર્મીની કારને અકસ્માત, પુત્રીનું મોત
ધ્રોલના મોડપર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રાવેલ્સ ચાલકે ઇકોને ઠોકર મારતાં 12 વર્ષિય બાળકીનું મોત નિપજયું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા…
View More રાજકોટ મનપાના કર્મીની કારને અકસ્માત, પુત્રીનું મોતરાજકોટનો શખ્સ કારના ડેસ્કબોર્ડ પર ‘પોલીસ’ પ્લેટ રાખી રોફ જમાવતા પકડાયો
સુરેન્દ્રનગર પોલીસે વાહન ચેકિંગ કરતી વેળાએ કારચાલકને ઝડપી પાડયો સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસે રાજકોટ ખાતે રહેતા શખ્સ સામે પોલીસ ન હોવા છતાં પોલીસની ખોટી ઓળખ ઉભી…
View More રાજકોટનો શખ્સ કારના ડેસ્કબોર્ડ પર ‘પોલીસ’ પ્લેટ રાખી રોફ જમાવતા પકડાયોઠંડીનો પારો ઉંચકાતા શાકભાજીના ભાવ 200 સુધી ગગડ્યા
પખવાડિયામાં જ લીલુ લસણ રૂા.1250, વટાણા રૂા.300, રીંગણા રૂા.120, ફ્લાવર રૂા.180, મેથી રૂા.150 સસ્તી થઈ: યાર્ડમાં 20 કિલોની કિંમત ઘટતા સ્થાનિક બજારનાં ભાવમાં ગૃહણીઓને…
View More ઠંડીનો પારો ઉંચકાતા શાકભાજીના ભાવ 200 સુધી ગગડ્યાપૂર્વ ભાગીદારે કાર અને 8 લાખ પરત નહીં કરતા યુવકે વખ ઘોળ્યું
શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા ભરવાડ નેશમાં રહેતા યુવાને પૂર્વ ભાગીદાર કાર અને રૂપિયા 8 લાખ આપતો નહીં હોવાના આક્ષેપ સાથે ઝેરી દવા પી આપઘાતનો…
View More પૂર્વ ભાગીદારે કાર અને 8 લાખ પરત નહીં કરતા યુવકે વખ ઘોળ્યુંબોગસ જીએસટી બિલિંગ કૌભાંડમાં વધુ 4ની ધરપકડ
રાજકોટ માંથી પકડાયેલ જીએસટી બિલીંગ કૌભાંડમાં એસઓજીએ વધુ 4 ની ધરપકડ કરી છે.જૂનાગઢ,રાણાવાવ અને ગોંડલના શખ્સની ધરપકડ બાદ આ પ્રકરણમાં કુલ આંક 17 થયો છે.…
View More બોગસ જીએસટી બિલિંગ કૌભાંડમાં વધુ 4ની ધરપકડ