“તું અમારી સામે કેમ જુએ છે” તેમ કહી પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો યુવાન પર પાઇપ વડે તૂટી પડયા

  રાજકોટના સર ગામે રહેતો યુવાન રાત્રીના સમયે પોતાના ગામમાં પાનના કેબીને ફાકી ખાવા ગયો હતો ત્યારે પાનની દુકાન સામે રહેતા પિતા પુત્ર સહિત ત્રણ…

View More “તું અમારી સામે કેમ જુએ છે” તેમ કહી પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો યુવાન પર પાઇપ વડે તૂટી પડયા

‘વેલેન્ટાઇન ડે’ ઉજવવા પ્રેમી 17 વર્ષની પ્રેમિકાનું અપહરણ કરી અમદાવાદ લઇ ગયો, સ્કૂટર પર અડપલાં કર્યા

  પોલીસમાં પોકસો – અપહરણની કલમ હેઠળ ગુનો નોેંધાયો : આરોપી સકંજામાં બંને પરત ફરતા હતા ત્યારે લીંબડી નજીક અકસ્માત નડયો : યુવક અને સગીરા…

View More ‘વેલેન્ટાઇન ડે’ ઉજવવા પ્રેમી 17 વર્ષની પ્રેમિકાનું અપહરણ કરી અમદાવાદ લઇ ગયો, સ્કૂટર પર અડપલાં કર્યા

ધતિંગ લીલા બંધ કરાવવા ગયેલી વિજ્ઞાન જાથાની હાજરીમાં ભૂઇએ પાડોશીને ધમકી આપી

નાનામવા રોડ પર મેઘમાયાનગરમાં છેલ્લા 20 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી, દોરા-ધાગા, જોવાના ધતિંગ કરતી ભુઈ ચકુમા ઉર્ફે નીતાબેન દિનેશભાઈ ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની…

View More ધતિંગ લીલા બંધ કરાવવા ગયેલી વિજ્ઞાન જાથાની હાજરીમાં ભૂઇએ પાડોશીને ધમકી આપી

રાજકોટમાં પોલીસના લોકદરબાર બંધ થઇ જતાં વ્યાજખોરો બેફામ

પત્નીના ઓપરેશન માટે વ્યાજે લીધેલા ર8 હજારના સવા લાખ ચૂકવ્યા છતાં દાગીના અને બે વાહન પડાવી દીધા રાજકોટ શહેરમા પોલીસના વ્યાજખોરો સામેના લોક દરબાર બંધ…

View More રાજકોટમાં પોલીસના લોકદરબાર બંધ થઇ જતાં વ્યાજખોરો બેફામ

મેટોડા નજીક હિટ એન્ડ રન: જ્યોતિ CNCમાં નોકરીએ જતાં રાજકોટના યુવાનનું મોત

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસી નજીક હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. અજાણાયા વાહનની ઠોકરે ચડી જતા બાઇક ચાલક રાજકોટના યુવાનનુ ગંભીર…

View More મેટોડા નજીક હિટ એન્ડ રન: જ્યોતિ CNCમાં નોકરીએ જતાં રાજકોટના યુવાનનું મોત

રેલનગરની શાળામાં વિદ્યાર્થીએ સહપાઠીને છરી બતાવી ધમકાવ્યો

શાળામા અનેકવાર ટીચર દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે રાજકોટ શહેરમા ગઇકાલે રેલનગરમાં આવેલ સ્કૂલમાં ધો.10નો વિદ્યાર્થી -છરી લઈ સ્કૂલે પહોંચી સહપાઠીને…

View More રેલનગરની શાળામાં વિદ્યાર્થીએ સહપાઠીને છરી બતાવી ધમકાવ્યો

ભગવતીપરામાં દંપતી વચ્ચે ડખો થતા પતિનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ

ભગવતીપરામાં દંપતિ વચ્ચે ડખ્ખો થતા ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…

View More ભગવતીપરામાં દંપતી વચ્ચે ડખો થતા પતિનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ

હિરાસર એરપોર્ટના જીએસટી ઓપરેટરે વાગ્દત્તા અને તેના મામાના ત્રાસથી ઝેર પીધું

  કુવાડવા ગામે રહેતા મૂળ ગઢ સીરવાણિયાના યુવાનની સાયલાની યુવતી સાથે સગાઇ થઇ’તી: યુવતી અને તેના મામા સામે ફરિયાદ શહેરની ભાગોળે કુવાડવા ગામે રહેતા અને…

View More હિરાસર એરપોર્ટના જીએસટી ઓપરેટરે વાગ્દત્તા અને તેના મામાના ત્રાસથી ઝેર પીધું

લોધેશ્ર્વર નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

  રાજકોટ શહેરના ગોંડલ રોડ પર પીડીએમ કોલેજ પાસે આવેલા લોધેશ્ર્વર મેઇન રોડ પર જાહેરમા જુગાર રમતા એક મહીલા સહીત 3 ને 1ર હજારના મુદામાલ…

View More લોધેશ્ર્વર નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

ગાંધીગ્રામમાં પાણીના જગ મામલે દેરાણી-જેઠાણી સહિત ત્રણ પર હુમલો

શહેરના ગાંધીગ્રામ એસ. કે. ચોક પાસે પાણીના કેરબા મામલે બે પક્ષે સામ સામે મારામારી થતા દેરાણી-જેઠાણી સહીત ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા અને ત્રણેયને સારવાર માટે…

View More ગાંધીગ્રામમાં પાણીના જગ મામલે દેરાણી-જેઠાણી સહિત ત્રણ પર હુમલો