સુત્રાપાડા તાલુકામા છેલ્લા દીવસ કમોશમી વરસાદ છે ગઇકાલે પાંચ ઇંચ જેટલો વરસાદ પડેલ હતો અને ગઇ રાત થી અત્યાર સુધીમા વધુ બે ઇંચ જેટલો કમોશમી…
View More સુત્રાપાડા તાલુકામાં વધુ બે ઇંચ વરસાદ થતા ખેડૂતોને નુકસાનrain
મોરબી-ટંકારામાં એક ઈંચ વરસાદ, મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલાયો
મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ બાદ બપોરે ધોધમાર વરસાદ શરુ થયો હતો મોરબી અને ટંકારા પંથકમાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી રોડ રસ્તા…
View More મોરબી-ટંકારામાં એક ઈંચ વરસાદ, મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલાયોખંભાળિયા સહિત જિલ્લામાં કમોસમી માવઠું: બે ઈંચ વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાની
– કલ્યાણપુર, ભાણવડ સહિતના વિસ્તારોમાં માવઠાથી હાલાકીની પરિસ્થિતિ – દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણ વચ્ચે ગઈકાલે સોમવારે ખંભાળિયા પંથકમાં ઠેર-ઠેર કમોસમી…
View More ખંભાળિયા સહિત જિલ્લામાં કમોસમી માવઠું: બે ઈંચ વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાનીકાલાવડ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન
ગુજરાતમાથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણ રાજ્યમાં કમોસમી વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર જામનગર જિલ્લાના કાલાવડ…
View More કાલાવડ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનરાજ્યમાં માવઠાનો માર: મહુવા પંથકમાં 11॥ ઇંચ તોફાની વરસાદ
સિહોરમાં 5॥, સોનગઢ- જાફરાબાદ 4, ઉના-ઉમરપાડામાં 3॥ ઇંચ વરસાદથી જળબંબાકાર રાજ્યના 80 તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ, અનેક ડેમોમાં નવા નીરની આવક શેત્રુંજી ફરી ઓવરફલો…
View More રાજ્યમાં માવઠાનો માર: મહુવા પંથકમાં 11॥ ઇંચ તોફાની વરસાદમહિલા વર્લ્ડ કપની બન્ને સેમિ ફાઇનલમાં વરસાદ નડશે?
ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાઈ રહેલા મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં નોકઆઉટ રાઉન્ડની પરાકાષ્ઠા આવી ગઈ છે, પરંતુ મેઘરાજા બાજી બગાડવાની તૈયારીમાં હોય એવું…
View More મહિલા વર્લ્ડ કપની બન્ને સેમિ ફાઇનલમાં વરસાદ નડશે?દિવાળી બગડશે, સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં માવઠાની આગાહી
ગુજરાતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસું લાંબુ ચાલ્યું હતુ અને દશેરા સુધી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. નવરાત્રીમાં પણ પાછળના કેટલાક નોતરામાં વરસાદ…
View More દિવાળી બગડશે, સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં માવઠાની આગાહીઆખરે ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય, દિવાળીમાં નડતરરૂપ નહીં બને
અરબ સાગરમાં સર્જાયેલા પશક્તિથ વાવાઝોડાની અસરના ભાગરૂૂપે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.જેના પરિણામે ખાસ કરીને દરિયા કાંઠાના જિલ્લાઓમાં વરસાદ પણ પડ્યો હતો. જો કે…
View More આખરે ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય, દિવાળીમાં નડતરરૂપ નહીં બનેલોધિકા પંથકના પાછોતરા વરસાદને લઈ કપાસ, સોયાબીન, મગફળી સહિતના પાકોને ભારે નુકસાન
તંત્ર દ્વારા સર્વે કરાવીને નુકસાનનું વહેલી તકે વળતર ચૂકવવા ખેડૂતોની માંગ લોધિકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પાછોતરા વરસાદને પરિણામે ખેડૂતોના પાક લણવાના ટાણે ભારે નુકસાની…
View More લોધિકા પંથકના પાછોતરા વરસાદને લઈ કપાસ, સોયાબીન, મગફળી સહિતના પાકોને ભારે નુકસાનવાંકાનેરમાં જામ્યો અષાઢી માહોલ દોઢ કલાકમાં સવા ઇંચ વરસાદ
વાંકાનેર તથા ગ્રામ્ય વિસ્તારમા છેલ્લા છ દીવસથી દરરોજ સાંજ પડયે વાતાવરણમા પલ્ટો આવે ને મેઘરાજા સાતમા નોરતાથી નીયમીત હાજરી પુરાવા પહોંચી જાય છે. ત્યારે આજરોજ…
View More વાંકાનેરમાં જામ્યો અષાઢી માહોલ દોઢ કલાકમાં સવા ઇંચ વરસાદ