જામકંડોરણામાં સૌથી વધુ 8 ઇંચ ગોંડલમાં 5 ઇંચ, સરેરાશ 3 ઇંચથી વધુ વરસાદથી આનંદની લાગણી રાજકોટ શહેર અને સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને બેટીંગ કરી…
View More રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મંડાયા, વીરપુર પાસે બે લોકો સાથે કાર તણાઇrain
મોરબી જિલ્લામાં મેઘરાજા રિજ્યા, સાર્વત્રિક બેથી અઢી ઇંચ વરસાદ
મોરબી જીલ્લામાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવાર સુધીમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે ગુરુવારે સાંજ સુધી વરસાદી માહોલ બાદ મોડી રાત્રીથી જીલ્લાના પાંચેય તાલુકામાં…
View More મોરબી જિલ્લામાં મેઘરાજા રિજ્યા, સાર્વત્રિક બેથી અઢી ઇંચ વરસાદરાજ્યમાં 3644 લોકોનું સ્થળાંતર, NDRF, SDRFની ટીમો તૈનાત કરાઇ
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વલસાડના ઉમરગામમાં માત્ર 48 કલાકમાં…
View More રાજ્યમાં 3644 લોકોનું સ્થળાંતર, NDRF, SDRFની ટીમો તૈનાત કરાઇસાત ઈંચ વરસાદમાં અમદાવાદ બન્યું તરતું શહેર
મોટાભાગના અંડરબ્રિજ પાણીમાં, જન જીવન થંભી ગયા જેવી સ્થિતિ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક આવતીકાલે પણ ભારે વરસાદની આગાહીના પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ ગુજરાતના આર્થિક…
View More સાત ઈંચ વરસાદમાં અમદાવાદ બન્યું તરતું શહેરએસ.જી.હાઇવે ચક્કાજામ, પેલેડિયમ મોલ પાસે અટકાવાયો સીએમનો કાફલો
અમદાવાદ શહેરમાં તૂટી પડેલા અવિરત વરસાદથી સમગ્ર શહેરની વાહનવ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પશ્ચિમ અમદાવાદના વસ્ત્રાપુર, પ્રહલાદ નગર અને થલતેજ વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે શહેરની…
View More એસ.જી.હાઇવે ચક્કાજામ, પેલેડિયમ મોલ પાસે અટકાવાયો સીએમનો કાફલોદક્ષિણમાં ધોધમાર, મધ્યગુજરાતમાં મધ્યમ, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ નોંધાયો, ઉમરગામમાં 35.67 ઇંચ વરસાદ ખાબકયો દણિણ ગુજરાતમાં સિઝનનો 62 ટકા વરસાદ પડી ગયો, સૌરાષ્ટ્રમાં 32.11 ટકા અને…
View More દક્ષિણમાં ધોધમાર, મધ્યગુજરાતમાં મધ્યમ, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદમોરબીના તખ્તસિંહજી રોડ પર વરસાદી પાણી દુકાનોમાં ઘુસ્યા
મોરબીમાં ગાંધી ચોકથી સામાંકાઠે જવાના એકમાત્ર માર્ગ તખ્તસિંહજી રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને વેપારીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે. માત્ર દોઢ ઇંચ જેટલા સામાન્ય…
View More મોરબીના તખ્તસિંહજી રોડ પર વરસાદી પાણી દુકાનોમાં ઘુસ્યાવલસાડમાં અંધાધૂંધ 40 ઇંચ વરસાદથી પ્રલય જેવી સ્થિતિ
નવસારી-સુરતને પણ ધમરોળી નાખ્યા, અનેક વિસ્તારોમાં છાતીડૂબ પાણી ભરાયા, જનજીવન પાણીમાં બાન ઉમરગાંવમાં બે દિવસમાં 45 ઇંચ, 24 કલાકમાં નાનાપોંઢામાં 25.31, ધરમપુરમાં 19.65, પારડીમાં 17.64,…
View More વલસાડમાં અંધાધૂંધ 40 ઇંચ વરસાદથી પ્રલય જેવી સ્થિતિબીજા રાઉન્ડમાં પણ દ.ગુજરાતનો વારો, કપરાડામાં 16 ઇંચથી જળબંબાકાર
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ધીરેધીરે જમાવટ કરી રહ્યો હોય તેમ આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજયના 173 તાલુકામાં ભારે ઝાપટાથી માંડી…
View More બીજા રાઉન્ડમાં પણ દ.ગુજરાતનો વારો, કપરાડામાં 16 ઇંચથી જળબંબાકારઆફતનો વરસાદ!! આસામમાં પૂરથી 31નાં મોત, હિમાચલમાં વાદળ ફાટ્યું, જમ્મુ-કાશ્મીરમાં ભારે તબાહી
દેશના અનેક રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. આસામમાં પરિસ્થિતિ સૌથી વધુ ખરાબ છે, જ્યાં પૂર અને અવિરત વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.…
View More આફતનો વરસાદ!! આસામમાં પૂરથી 31નાં મોત, હિમાચલમાં વાદળ ફાટ્યું, જમ્મુ-કાશ્મીરમાં ભારે તબાહી