કુદરતનો ચૈત્રમાં અષાઢી મૂડ, વેરાવળ-દ્વારકામાં કમોસમી બઘડાટી

અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્કયુલેશનના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં પલટો, તોફાની પવન સાથે કરા-વરસાદ અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનીક સરક્યુલેશનના કારણે આજે હવામાન પલટો થયો હતો અને ગઈકાલે…

View More કુદરતનો ચૈત્રમાં અષાઢી મૂડ, વેરાવળ-દ્વારકામાં કમોસમી બઘડાટી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૈત્ર માસમાં અષાઢી માહોલ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી જાણે અષાઢી માહોલ છવાયો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. ગતસાંજથી ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠેર-ઠેર ભારે…

View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૈત્ર માસમાં અષાઢી માહોલ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાદળા ખડકાયા, સતત બીજા દિવસે માવઠું

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સતત બીજા દિવસે છુટોછવાયો કમોસમી વરસાદ પડયો હતો અને આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે વાદળછાયુ વાતાવરણ સર્જાતા માવઠુ થવાની શકયતા છે. છેલ્લા…

View More રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાદળા ખડકાયા, સતત બીજા દિવસે માવઠું

કાલે રાજકોટ સહિત 11 જિલ્લામાં ગાજવીજ-વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) અમદાવાદે ગુજરાતમાં આગામી દિવસોમાં હળવા વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. આજે જાહેર કરવામાં આવેલા નકશાઓ અનુસાર, 29 માર્ચથી 3 એપ્રિલ…

View More કાલે રાજકોટ સહિત 11 જિલ્લામાં ગાજવીજ-વરસાદની આગાહી

ગુજરાતમાં રવિ-સોમ ફરી માવઠાની મોકાણ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત કમોસમી વરસાદ અને માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં 29,30 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરી…

View More ગુજરાતમાં રવિ-સોમ ફરી માવઠાની મોકાણ

ચૈતરે અષાઢી માહોલ: 121 તાલુકામાં માવઠું ત્રાટકયું, 3ના મોત

તોફાની પવન સાથે કરાનો વરસાદ પડયો, ઠેર-ઠેર છાપરા ઉડયા, વૃક્ષો-વીજપોલ ધરાશાયી ખેડૂતોને કુદરતનો ફટકો, ખેતરો અને માર્કેટ યાર્ડોમાં પડેલો માલ પલળી ગયો, હજુ બે દિવસ…

View More ચૈતરે અષાઢી માહોલ: 121 તાલુકામાં માવઠું ત્રાટકયું, 3ના મોત

જામનગર જિલ્લામાં વાવાઝોડા સાથે કરાનો વરસાદ

કલાકના 60ની ઝડપે પવન ફૂંકાતા હોર્ડિંગ્ઝ ઉડ્યા, 55 વૃક્ષો ધરાશાયી, ફાયરની 10 ટીમો દ્વારા રેસ્ક્યુ કામગીરી જામનગર શહેર અને જિલ્લામાં ગઇકાલે બપોરે 3.40 વાગ્યા બાદ…

View More જામનગર જિલ્લામાં વાવાઝોડા સાથે કરાનો વરસાદ

ચોટીલા પંથકમાં માવઠાએ ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવ્યો!

મિનિ વાવાઝોડા અને ગાજવીજ સાથે ધબધબાટી: કમોસમી વરસાદે ખેતીને પાણી-પાણી કરી હવામાન વિભાગની આગાહીના પગલે ચોટીલા તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત સાંજના સમયે વાતાવરણમાં…

View More ચોટીલા પંથકમાં માવઠાએ ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવ્યો!

સૌરાષ્ટ્ર-કચ્છમાં તોફાની વરસાદે વિનાશ વેર્યો, ખેડૂતોને મોટો ફટકો

ઘઉં, જીરૂ સહિતના પાકને વ્યાપક નુકસાન, યાર્ડમાં ખુલ્લામાં રહેલ જણસી પલળી જતાં ખેડૂતો ચિંતિત 50 થી 60 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનથી સેંકડો વૃક્ષો અને વીજપોલ…

View More સૌરાષ્ટ્ર-કચ્છમાં તોફાની વરસાદે વિનાશ વેર્યો, ખેડૂતોને મોટો ફટકો

મોરબી જિલ્લામાં ભારે પવન સાથે તોફાની વરસાદ

ભારે પવને વૃક્ષોનો સોથ વાળ્યો, ગ્રામ્ય પંથકમાં વરસાદના પગલે ખેતીના પાકને ભારે નુકસાની મોરબીમા આજે સાંજે ચાર વાગ્યા આસપાસ અચાનક વાતાવરણ મા એકાએક પલટો ભારે…

View More મોરબી જિલ્લામાં ભારે પવન સાથે તોફાની વરસાદ