સુરતના સૌથી વધુ અસરગ્રસ્ત એવા અંદાજે 100 કાપડ માર્કેટોમાં અત્યારે ભયાવહ દ્રશ્યો સર્જાયા છે. આ માર્કેટોના બેઝમેન્ટમાં આવેલી સેંકડો દુકાનોમાં અચાનક જ વરસાદી પાણી અને…
View More કાપડ બજાર ધોવાયું, 200 કરોડથી વધુનું નુકસાન, 1 કરોડ સાડી નકામીrain fall
સુરત જળપ્રલયમાં 15નાં મોત, કરોડોનું નુકસાન
ચોતરફ ગંદકી-કાદવનું સામ્રાજ્ય, 3416 લોકોને બચાવાયા, 3862નું સ્થળાંતર, હવે રોગચાળાની ભીતિ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. જેમાં સુરત,…
View More સુરત જળપ્રલયમાં 15નાં મોત, કરોડોનું નુકસાનમરાઠવાડામાં 2 કલાકમાં 4 વખત ભૂકંપ: ભારે વરસાદથી પિંપરી-ચિંચવાડ, દિલ્હીમાં ઇમારત તૂટી, 3નાં મોત, અનેક દટાયા
ભારે વરસાદથી ત્રસ્ત મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ભૂકંપ થતા ગભરાટ ફેલાયો છે. મરાઠવાડા ક્ષેત્રના નાંદેડ, હિંગોલી અને પરભણી જિલ્લામાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંચકા બાદ…
View More મરાઠવાડામાં 2 કલાકમાં 4 વખત ભૂકંપ: ભારે વરસાદથી પિંપરી-ચિંચવાડ, દિલ્હીમાં ઇમારત તૂટી, 3નાં મોત, અનેક દટાયાસુરતના પ્રભારી શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર બોટમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં ફર્યા
સુરતમાં મેઘરાજાના પ્રકોપ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. શહેરના મોટાભાગના રહેણાંક અને વ્યાપારિક વિસ્તારોમાં ઘૂંટણસમા અને અનેક જગ્યાએ કેડસમા પાણી ભરાઈ…
View More સુરતના પ્રભારી શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર બોટમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં ફર્યાદક્ષિણ ગુજરાતને ધમરોળી નાખતા મેઘરાજા, સુરત આખું જળમગ્ન
પલસાણા-કામરેજમાં અંધાધૂંધ 18 ઇંચ પાણી પડયું, નવસારીમાં 15.28, સુરત શહેરમાં 14, કપરાડામાં 13 ઇંચ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોડા મંડાયેલા મેઘરાજા દક્ષિણ…
View More દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખતા મેઘરાજા, સુરત આખું જળમગ્નમુંબઇમાં ભારે વરસાદ; વડોદરાથી પસાર અનેક ટ્રેનો રદ, અમુકના રૂટ ટૂંકાવાયા
મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનની સાથે રેલવે વ્યવસ્થાને પણ ગંભીર અસર પહોંચાડી છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે…
View More મુંબઇમાં ભારે વરસાદ; વડોદરાથી પસાર અનેક ટ્રેનો રદ, અમુકના રૂટ ટૂંકાવાયાલોનાવાલામાં 24 કલાકમાં 670 મીમી વરસાદ સાથે સિઝનનો 900 મીમી વરસાદ: 16 વર્ષનો રેકોર્ડ તોડ્યો
વાસ્તવમાં તાજેતરના વરસાદના ડેટા અનુસાર, પુણે જિલ્લાના લોકપ્રિય હિલ સ્ટેશન લોનાવાલામાં સોમવરે સવાર સુધીમાં માત્ર 24 કલાકના ગાળામાં સૌથી વધુ 670 મીમી વરસાદ નોંધાયો. રેલવેના…
View More લોનાવાલામાં 24 કલાકમાં 670 મીમી વરસાદ સાથે સિઝનનો 900 મીમી વરસાદ: 16 વર્ષનો રેકોર્ડ તોડ્યોરાજ્યના 225 તાલુકામાં 8.50 ઇંચ સુધી વરસાદ, કચ્છમાં મેઘરાજાની પધરામણી
24 કલાકમાં 34 જિલ્લા ભિંજાયા, વાપીમાં 8.58, પારડીમાં 6.34, ઉમરગામમાં 6.26 ઇંચ, હજુ ત્રણ દિવસની આગાહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જુન કોરો ધાડોક ગયા બાદ જુલાઇ માસના પ્રારંભથી…
View More રાજ્યના 225 તાલુકામાં 8.50 ઇંચ સુધી વરસાદ, કચ્છમાં મેઘરાજાની પધરામણીજુલાઈના પ્રથમ 6 દી’માં સરેરાશ કરતાં 11% વધુ વરસાદ છતાં 52% વિસ્તારોમાં ઘટ
સરેરાશ ખાધ ઘટીને 20 ટકા થઈ, ગત વર્ષની તુલનામાં વાવણી 92 લાખ હેકટર ઓછી ભારત હવામાન વિભાગ (IMD) ના તાજેતરના ડેટા અનુસાર, 1 જુલાઈથી 6…
View More જુલાઈના પ્રથમ 6 દી’માં સરેરાશ કરતાં 11% વધુ વરસાદ છતાં 52% વિસ્તારોમાં ઘટમુંબઇમાં મેઘકહેર: વિમાન-ટ્રેન અને વાહન સેવા વેરવિખેર
146 ટ્રેન રદ અથવા ડાયવર્ટ, 826 વૃક્ષો ધરાશાયી, આજે પણ ઓરેન્જ એલર્ટના કારણે શાળા-કોલેજો બંધ, નાસિકમાં વાદળ ફાટવાનું એલર્ટ મુંબઇ, પૂણે અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં…
View More મુંબઇમાં મેઘકહેર: વિમાન-ટ્રેન અને વાહન સેવા વેરવિખેર