ત્રણ દિવસના બદલે ચાર દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી છતાં છેલ્લા દિવસે જ ઉમેદવારો ફાઇનલ થઇ શક્યા વહેલી સવાર સુધી યાદીઓ જાહેર કરાઇ અને અંતિમ…
View More ગામડાથી ગાંધીનગર સુધી સત્તાનો વૈભવ છતાં ભાજપનું મિસ-મેનેજમેન્ટPolitics
રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખના ભાજપ પ્રવેશ સાથે જ મળી ટિકિટ
નિશિત ખૂંટ અને તેમની પત્નીને કોંગ્રેસે આપી હતી તાલુકા પંચાયતની ટિકિટ રાજકોટ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ કોંગ્રેસમાં ’એક…
View More રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખના ભાજપ પ્રવેશ સાથે જ મળી ટિકિટસુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની પત્નીને ટિકિટ
ભાજપના ધાર્મિક માલવિયાએ છેલ્લી ઘડીએ દાવેદારી પરત ખેંચી સુરત મહાનગર પાલિકા ચૂંટણીમાં ધાર્મિક માલવિયાએ દાવેદારી પરત ખેંચી, અલ્પેશ કથીરિયાની પત્નીને મળી ટિકિટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને…
View More સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની પત્નીને ટિકિટઅંતિમ દિવસે ફોર્મ ભરવા અભૂતપૂર્વ ધસારો, ભાજપ-કોંગ્રેસમાં ભડકા
પાલિકા-પંચાયતોમાં ભાજપના લિસ્ટ બહાર પડ્યા બાદ ઠેર-ઠેર અસંતોષનો જ્વાળામુખી, અનેક કાર્યકરોએ પાર્ટીને કર્યા રામરામ કોંગ્રેસે ગુપચુપ યાદી બહાર પાડી છતાં બઘડાટી, અનેક બેઠકો ઉપર બળવાના…
View More અંતિમ દિવસે ફોર્મ ભરવા અભૂતપૂર્વ ધસારો, ભાજપ-કોંગ્રેસમાં ભડકાઆમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના અંતે કેસરિયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપનો મોટો દાવ જેલવાસ બાદ કરપડાનું હૃદય પરિવર્તન, ‘આમ આદમી પાર્ટી’ માટે પડકાર આમ આદમી પાર્ટીના એક સમયના આક્રમક નેતા રાજુ…
View More આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના અંતે કેસરિયાપાલિકા-પંચાયતોમાં ભાજપના 50 ટકાથી વધુ સભ્યો કપાશે
માત્ર 30 ટકા ચહેરાઓને જ રીપિટ કરવામાં આવશે, અમુક જુના જોગીઓને ફરી મેદાનમાં ઉતારવા ભાજપનો વ્યૂહ, 20 ટકા સંપુર્ણ નવા ચહેરા ગુજરાતમાં આગામી તા.26 એપ્રિલના…
View More પાલિકા-પંચાયતોમાં ભાજપના 50 ટકાથી વધુ સભ્યો કપાશે‘છાતી ઠોકીને કહુ છું’, મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા!
નડિયાદની પાવન ધરા પર આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન ખેડા જિલ્લાના કદાવર રાજકીય નેતા વિપુલ પટેલે આપેલા વિવાદાસ્પદ નિવેદને રાજકીય ગરમાવો તેજ કરી દીધો છે.…
View More ‘છાતી ઠોકીને કહુ છું’, મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા!દ્વારકા જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને પ્રભારીઓને પ્રદેશનું તેડું
દ્વારકા જિલ્લા પંચાયત માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોને સાથે રાખી 11 જિલ્લા પંચાયત બેઠકો માટે ચૂંટણી લડવા ઈચ્છુક…
View More દ્વારકા જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને પ્રભારીઓને પ્રદેશનું તેડુંગોંડલમાં આંતરિક જૂથવાદ: કિસાન મોરચાના મહામંત્રીએ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે માર માર્યાનો આક્ષેપ
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો, સ્થાનિક રાજકારણમાં ગરમાવો ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. ભાજપ કિસાન મોરચાના મહામંત્રી…
View More ગોંડલમાં આંતરિક જૂથવાદ: કિસાન મોરચાના મહામંત્રીએ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે માર માર્યાનો આક્ષેપખડગેએ ગુજરાતીઓને ‘અભણ’ કહ્યા, ભાજપને દારૂગોળો મળી ગયો
કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન સામે મુખ્યમંત્રી -નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખના ઉગ્ર પ્રતિભાવ, માફી માંગવાની માંગ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સમયે જ કેરળમાં જાહેરસભા સંબોધતા કોંગ્રેસના…
View More ખડગેએ ગુજરાતીઓને ‘અભણ’ કહ્યા, ભાજપને દારૂગોળો મળી ગયો