વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. અભિભાષણ દરમિયાન પીએમએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું.…
View More ‘અમે કૌભાંડોમાંથી બચાવેલા પૈસાથી અમે દેશ બનાવ્યો, કાચનો મહેલ નહીં…’ લોકસભામાં બોલ્યા PM મોદીPolitics
મારી વાત બધા જમીન દલાલોને લાગુ પડતી નથી!
ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગત રવિવારે કડી તાલુકાના ડેરણ ગામે એક કાર્યક્રમમાં રાજકરણમાં દલાલો વધી ગયાનુ અનેભ ભાજપના નામે…
View More મારી વાત બધા જમીન દલાલોને લાગુ પડતી નથી!મહારાષ્ટ્રની સરકારી કચેરીઓમાં મરાઠી બોલવું હવે ફરજિયાત
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને પ્રોત્સાહન આપવા માટે દેવેન્દ્ર ફડણવીસની સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં હવે તમામ સરકારી, અર્ધ-સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીઓમાં મરાઠી બોલવું ફરજિયાત…
View More મહારાષ્ટ્રની સરકારી કચેરીઓમાં મરાઠી બોલવું હવે ફરજિયાતમહારાષ્ટ્રની શાસકયુતિમાં સખળડખળ: ફડણવીસની બેઠકમાં એકનાથ શિંદે ન ગયા
મહારાષ્ટ્રમાં એનડીએ સરકારની અંદર સંઘર્ષના અહેવાલો વધી રહ્યા છે, ખાસ કરીને મહત્વની બેઠકોમાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની ગેરહાજરીને કારણે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બોલાવેલી બેઠકોમાં શિંદેની…
View More મહારાષ્ટ્રની શાસકયુતિમાં સખળડખળ: ફડણવીસની બેઠકમાં એકનાથ શિંદે ન ગયાદિલ્હીમાં આવતીકાલે મતદાન: આપ-ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર, કોંગ્રેસ ચિત્રમાં નથી
દિલ્હીમાં લગભગ એક મહિનાથી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોની રેલીઓ, શેરી સભાઓ અને પદયાત્રાઓ દ્વારા ચાલી રહેલા ચૂંટણી પ્રચારનો ઘોંઘાટ સોમવારે સાંજે 6…
View More દિલ્હીમાં આવતીકાલે મતદાન: આપ-ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર, કોંગ્રેસ ચિત્રમાં નથીદિલ્હીમાં ચૂંટણી પ્રચારના આખરી દિવસે મોદી, પ્રિયંકા અને કેજરીવાલ વચ્ચે જુબાની જંગ
દિલ્હી વિધાનસભાના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગ માટે બુધવારે મતદાન યોજાય એ પહેલા પ્રચારના આખરી દિવસે અને પુર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષી નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ…
View More દિલ્હીમાં ચૂંટણી પ્રચારના આખરી દિવસે મોદી, પ્રિયંકા અને કેજરીવાલ વચ્ચે જુબાની જંગભાજપમાં ભડકો ; અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટતાં મોવડી મંડળ એલર્ટ
રાજીનામાં-પક્ષ પલ્ટા-આક્ષેપોનો મારો શરૂ, નારાજગીની અસર પરિણામો પર ન પડે તે માટે તમામ પક્ષો એક્શનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસમાં અસંતોષનો પડઘો…
View More ભાજપમાં ભડકો ; અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટતાં મોવડી મંડળ એલર્ટ‘કોણ છે દેશનો સૌથી મોટો ગુંડો…’ પ્રચારના છેલ્લા દિવસે BJP-EC પર કેજરીવાલે સાધ્યું નિશાન
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આ દરમિયાન ઉમેદવારો પોતાની સંપૂર્ણ તાકાત મેદાનમાં લગાવી રહ્યા છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના સંયોજક…
View More ‘કોણ છે દેશનો સૌથી મોટો ગુંડો…’ પ્રચારના છેલ્લા દિવસે BJP-EC પર કેજરીવાલે સાધ્યું નિશાનજેતપુરમાં ભાજપની ‘બાજી’ બગડે તે પહેલાં ડેમેજ ક્ધટ્રોલ
રાદડિયાએ ઉમેદવારો સાથે બંધ બારણે બેઠક યોજી મામલો થાળે પાડ્યો જેતપુર નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયા અને મેન્ડેન્ટ ન આપતા પક્ષમાં…
View More જેતપુરમાં ભાજપની ‘બાજી’ બગડે તે પહેલાં ડેમેજ ક્ધટ્રોલદિલ્હીમાં ભગવંત માનના ઘરે દરોડાનો CM આતિશીનો દાવો, ચૂંટણી પંચે આપ્યો જવાબ
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે દિલ્હી પોલીસે દરોડા પાડ્યા છે. કપૂરથલા હાઉસમાં તપાસ…
View More દિલ્હીમાં ભગવંત માનના ઘરે દરોડાનો CM આતિશીનો દાવો, ચૂંટણી પંચે આપ્યો જવાબ