ભારત આર્થિક સંકટના આરે: યુએસમાં રાહુલે મધપૂડો છંછેડ્યો

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેમણે કોલંબિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા ભારતની આર્થિક સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી…

View More ભારત આર્થિક સંકટના આરે: યુએસમાં રાહુલે મધપૂડો છંછેડ્યો

11 વર્ષે ડહાપણ આવ્યું: પાટીદાર આંદોલનથી આનંદીબેનને ગુમાવ્યાનો અફસોસ, હવે માફી માંગવી છે!: દિનેશ બાંભણિયા

સારા મુખ્યમંત્રીને હટાવવા માટે આંદોલન કરી એક બહાનું બન્યા એનો આજે પણ અફસોસ-રંજ છે, સૌ સમજે છે કે સાચુ કારણ શું હતું ગુજરાતમાં ‘ન ભૂતો…

View More 11 વર્ષે ડહાપણ આવ્યું: પાટીદાર આંદોલનથી આનંદીબેનને ગુમાવ્યાનો અફસોસ, હવે માફી માંગવી છે!: દિનેશ બાંભણિયા

SIR મુદ્દે ભાજપ યુવા મોરચો મેદાને, સ્કૂલ-કોલેજોમાં અભિયાન

ગુજરાતમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા વિરોધ અને યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસોનો જવાબ આપવા ભાજપ યુવા મોરચાએ મેદાનમાં ઉતરવાની તૈયારી શરૂૂ…

View More SIR મુદ્દે ભાજપ યુવા મોરચો મેદાને, સ્કૂલ-કોલેજોમાં અભિયાન

કોંગ્રેસ-આપના સંયુક્ત કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા મુખ્ય વકતા !!

આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે ભાજપના સત્તાવાર કાર્યક્રમની સમાંતર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓની સંયુક્ત સભા…

View More કોંગ્રેસ-આપના સંયુક્ત કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા મુખ્ય વકતા !!

સ્વચ્છતા સર્વેક્ષણ વાસ્તવિક કે માત્ર આંકડાની માયાજાળ: કોંગ્રેસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26નાં પરિણામો જાહેર થયાં…

View More સ્વચ્છતા સર્વેક્ષણ વાસ્તવિક કે માત્ર આંકડાની માયાજાળ: કોંગ્રેસ

ગુજરાત રાજપૂત કેરિયર એકેડેમી સામે પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ પોકાર્યુ બંડ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીનું એક નિવેદન કારડીયા રાજપૂત સમાજમાં ચર્ચાનો વિષય બન્યું છે. તેમનું આ નિવેદન કારડીયા રાજપૂત સમાજની શિક્ષણ…

View More ગુજરાત રાજપૂત કેરિયર એકેડેમી સામે પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ પોકાર્યુ બંડ

ભાજપના નગરસેવકનું OBC પ્રમાણપત્ર બોગસ, કોંગ્રેસના નેતાએ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

  રાજકોટ મહાપાલિકાના વોર્ડ નંબર 2ના રાજકારણમાં ભાજપના કોર્પોરેટર ડો.શૈલેષ વસાણી સામે ચૂંટણી પંચમાં સત્તાવાર રીતે ગંભીર ફરિયાદ નોંધાવવામાં આવી છે. વોર્ડ નંબર 2ના કોંગ્રેસના…

View More ભાજપના નગરસેવકનું OBC પ્રમાણપત્ર બોગસ, કોંગ્રેસના નેતાએ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

‘મારો મોબાઈલ ફોન ટેપ થઈ રહ્યો છે..’, રાહુલ ગાંધીએ PM મોદી પર લગાવ્યા ગંભીર આરોપ

  કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. રાહુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર…

View More ‘મારો મોબાઈલ ફોન ટેપ થઈ રહ્યો છે..’, રાહુલ ગાંધીએ PM મોદી પર લગાવ્યા ગંભીર આરોપ

નીતિન કાકા કરમાઇ ગયા, અમે નવરા થઇ ગયા: ધાનાણીના ગોફણિયા

મહેસાણા નજીકના નુગર સ્થિત ચૌરાસી વિદ્યા સંકુલમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ ગ્રુપ (જઙૠ) દ્વારા પાટીદાર મહાસંમેલનનું આયોજન કરાયું હતું. આ…

View More નીતિન કાકા કરમાઇ ગયા, અમે નવરા થઇ ગયા: ધાનાણીના ગોફણિયા

ગુજરાતની મોટી જીત: મધ્યપ્રદેશ નર્મદા પૂનર્વસનના 7669 કરોડ જતા કરશે

સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટને લઈને ગુજરાત અને અન્ય ત્રણ રાજ્યો વચ્ચે ચાલી રહેલા દાયકાઓ જૂના નાણાકીય વિવાદના ઉકેલ તરફ અત્યંત મહત્વપૂર્ણ પ્રગતિ સાધવામાં આવી છે.…

View More ગુજરાતની મોટી જીત: મધ્યપ્રદેશ નર્મદા પૂનર્વસનના 7669 કરોડ જતા કરશે