પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં મહિલાઓ માટે રાજ્ય જીવિકા નિધિ ક્રેડિટ કોઓપરેટિવ યુનિયન લિમિટેડનું લોન્ચિંગ કર્યું. પ્રધાનમંત્રીએ આ પહેલનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રારંભ…
View More ‘મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ…’ બિહારમાં અપશબ્દોના ઉપયોગ પર ભાવુક થયા PM મોદીpolitical news
બે માસ બાદ ધારાસભ્ય ચૈતર વસાવા જેલ બહાર આવશે, ત્રણ દિવસના જામીન
ચોમાસુ સત્રમાં હાજર રહેવા વચગાળાના જામીન મંજૂર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.…
View More બે માસ બાદ ધારાસભ્ય ચૈતર વસાવા જેલ બહાર આવશે, ત્રણ દિવસના જામીનપાલિકાઓની ચૂંટણી પહેલા જવાહર ચાવડા મેદાને, સોમનાથ-જૂનાગઢ જિલ્લામાં શરૂ કરશે પ્રવાસ !
રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ફરીથી રાજકીય રીતે સક્રિય થયા છે. તેઓ આગામી 1થી 3 સપ્ટેમ્બર દરમિયાન જુનાગઢ જિલ્લાના વંથલી, મેંદરડા અને માણાવદર તાલુકાઓનો…
View More પાલિકાઓની ચૂંટણી પહેલા જવાહર ચાવડા મેદાને, સોમનાથ-જૂનાગઢ જિલ્લામાં શરૂ કરશે પ્રવાસ !ગોપાલ ઈટાલિયાના વખાણ કરતી ભાજપના નેતા નિલેશ ધુલેશિયાની પોસ્ટ વાયરલ
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે મોરે મોરા અને ચેલેન્જની રાજનીતિએ ભારે ચર્ચા જગાડી હતી. જ્યારે, ગઈકાલે બંને નેતાઓની મુલાકાતની તસવીરો…
View More ગોપાલ ઈટાલિયાના વખાણ કરતી ભાજપના નેતા નિલેશ ધુલેશિયાની પોસ્ટ વાયરલગુજરાતમાં ‘વિસાવદર વાળી’ અટકાવવા મંત્રીમંડળમાં તોળાતી મેજર સર્જરી
મુખ્યમંત્રીની દિલ્હીમાં સુચક મુલાકાત, મોદી-નડ્ડા અને અમિત શાહે લીલીઝંડી આપી દીધાની ચર્ચા બિમાર-વૃદ્ધ અને દાગી પ્રધાનોની છૂટ્ટી કરી યુવા ચહેરાઓને અપાશે તક, રિપોર્ટ કાર્ડ અને…
View More ગુજરાતમાં ‘વિસાવદર વાળી’ અટકાવવા મંત્રીમંડળમાં તોળાતી મેજર સર્જરીઅમિત શાહ પીએમ બનવા આતુર પણ મોદી નહીં થવા દે: રાઉત
ભાજપમાં ટાંટિયા ખેંચની રમત ચાલતી હોવાનો ઉદ્ધવ જૂથના નેતાનો આક્ષેપ ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રવિવારે (જુલાઈ 27) એક સનસનાટીભર્યો દાવો કર્યો છે…
View More અમિત શાહ પીએમ બનવા આતુર પણ મોદી નહીં થવા દે: રાઉતરીબડામાં અનિરૂધ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ
રાત્રે 1 વાગે મોટર સાઇકલ ઉપર આવેલા બે બુકાનીધારી શખ્સો ભડાકા કરી ફરાર થઇ જતા સનસનાટી પોલીસ ફરિયાદમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે શંકા વ્યક્ત…
View More રીબડામાં અનિરૂધ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગરાજીનામા પાછળ જે કાંઇ કારણ હોય, રાજ્યસભાના સભાપતિ તરીકે તેમની કામગીરી પક્ષપાત પૂર્ણ હતી
દેશના ઉપરાષ્ટ્રપતિપદ અને રાજ્યસભાના ચેરમેનપદેથી રાજીનામું આપી દેતાં રાજકીય ગરમીનો માહોલ છે. 74 વર્ષના જગદીપ ધનખડનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027ના દિવસે પૂરો થવાનો હતો પણ…
View More રાજીનામા પાછળ જે કાંઇ કારણ હોય, રાજ્યસભાના સભાપતિ તરીકે તેમની કામગીરી પક્ષપાત પૂર્ણ હતીચૈતર વસાવાનો જેલવાસ વધુ લંબાયો, 5 ઓગસ્ટે સુનાવણી
દેડિયાપાડામાં બેઠક દરમિયાન જે બબાલ થઇ અને તેમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. 5 જુલાઈથી ચૈતર વસાવા જેલમાં બંધ છે. જે બાદ સતત તેમના…
View More ચૈતર વસાવાનો જેલવાસ વધુ લંબાયો, 5 ઓગસ્ટે સુનાવણીકાવડ યાત્રા સમયે જ દિગ્વિજયનો મુસ્લિમ પ્રેમ, કોંગ્રેસ ફરી ભીંસમાં
લાંબા સમયની શાંતિ પછી કોંગ્રેસના ઓરિજિનલ બડફા સરદાર દિગ્વિજયસિંહ પાછા વરતાયા છે. ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો બેસી ગયો છે તેથી શ્રાવણ મહિનાના પહેલા દિવસથી શરૂૂ…
View More કાવડ યાત્રા સમયે જ દિગ્વિજયનો મુસ્લિમ પ્રેમ, કોંગ્રેસ ફરી ભીંસમાં