છોટાઉદેપુરના એક યુવાન માટે પોલીસ ભરતીની શારીરિક કસોટી ઘાતક સાબિત થઇ છે. ગોધરા ખાતે આવેલા એસ.આર.પી. ગ્રુપ-5ના મેદાનમાં વહેલી સવારે દોડતી વખતે શ્વાસ ચડતા…
View More વધુ એક યુવકનું ખાખી પહેરવાનું સપનું અધૂરું રહ્યું.. ગોધરામાં પોલીસ ભરતીની દોડમાં યુવક પિતાની નજર સામે જ ઢળી પડ્યોpolice
ગોંડલમાં SPના લોકદરબાર બાદ પોલીસનો સપાટો, બ્લેક ફિલ્મ-નોનવેજનાં ધંધાર્થીઓ સામે કાર્યવાહી
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની અધ્યક્ષતામાં ગોંડલ ખાતે યોજાયેલા લોકદરબાર બાદ પોલીસ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આ લોકદરબારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા…
View More ગોંડલમાં SPના લોકદરબાર બાદ પોલીસનો સપાટો, બ્લેક ફિલ્મ-નોનવેજનાં ધંધાર્થીઓ સામે કાર્યવાહીજાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ત્રણ વ્યક્તિ ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા
ACBએ અમરેલી જિલ્લામાં એક મોટી કાર્યવાહી કરીને પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઙજઈં, એક પોલીસ કર્મચારી અને એક ખાનગી…
View More જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ત્રણ વ્યક્તિ ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયારતનપરના પોલીસ કર્મીએ જામીનની શરતોનો ભંગ કરતા જેલ હવાલે કરાયો
ભરૂચમાં ફરજ બજાવતા પોલીસમેને એક ગુનામાં જામીન મળ્યા બાદ ફરી ગુનો આચરતા કાર્યવાહી ચોટીલામાં કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે વહીવટી તંત્ર દ્વારા એક દાખલારૂૂપ કાર્યવાહી…
View More રતનપરના પોલીસ કર્મીએ જામીનની શરતોનો ભંગ કરતા જેલ હવાલે કરાયોGPSC વર્ગ-1 અને 1ની પરીક્ષાઓ ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન યોજાશે
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2026 દરમિયાન યોજાનારી વર્ગ-1 અને વર્ગ-2 સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. લાંબા સમયથી પરીક્ષાની તારીખોની…
View More GPSC વર્ગ-1 અને 1ની પરીક્ષાઓ ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન યોજાશેપ્રેમભગ્ન સગીરાએ પોલીસવાન પર ચડી તમાસો કર્યો!
રાત્રે પ્રેમીના ઘરે પહોંચી પણ પ્રેમી નહીં મળતા રસ્તા વચ્ચે મચાવી ધમાલ, મહિલાએ થપ્પડ મારી જીપ નીચે ઉતારી મારી સાથે આવું 3 વાર થયું છે…
View More પ્રેમભગ્ન સગીરાએ પોલીસવાન પર ચડી તમાસો કર્યો!મોરબીમાં અકસ્માત કરનાર પોલીસ વાનના ડ્રાઈવરને માત્ર નોટીસ અપાઈ
મોરબીના ધરમપુર રોડ પર લાભનગર નજીક પોલીસની 112 જનરક્ષક પોલીસ વાનના ચાલકે રીક્ષા અને ઇકો સપોર્ટ કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં મહિલાઓ…
View More મોરબીમાં અકસ્માત કરનાર પોલીસ વાનના ડ્રાઈવરને માત્ર નોટીસ અપાઈધોરડો બંદોબસ્તમાં આવેલા ભચાઉ એસઆરપી ટુકડીના જવાનનું હાર્ટએટેકથી મોત
મૃતકના પરિવારમાં શોક, પોલીસ સ્ટેશન પાસે અચાનક ઢળી પડ્યા ગઈકાલે ધોરડો ખાતે બંદોબસ્ત અર્થે ભચાઉથી આવેલી એસઆરપીની ટુકડીના ડ્રાઈવર મહોબતસિંહ ખેંગારજી સોઢા (ઉ.વ. 46)નું…
View More ધોરડો બંદોબસ્તમાં આવેલા ભચાઉ એસઆરપી ટુકડીના જવાનનું હાર્ટએટેકથી મોતપુત્ર સાથે પતિએ તરછોડી દેતા દ્વારકાની મહિલાએ પુત્ર સાથે આપઘાત કર્યાનું ખુલ્યું
દ્વારકામાં રવિવારે ઢળતી સાંજે એક મહિલાએ પોતાના પુત્ર સાથે દીવાદાંડી પરથી આપઘાત કર્યાનો ચકચારી બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણમાં મૃતક મહિલાને પોતાના પતિએ તરછોડી…
View More પુત્ર સાથે પતિએ તરછોડી દેતા દ્વારકાની મહિલાએ પુત્ર સાથે આપઘાત કર્યાનું ખુલ્યુંઆંકલાવના અંબાવ ગામના સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સળગાવ્યો
આણંદ જિલ્લાના આંકલાવના અંબાવ ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ગામના મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સળગાવી…
View More આંકલાવના અંબાવ ગામના સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સળગાવ્યો