અમરેલીમાં ભાજપના રાજકારણનો ભોગ બનેલી પીડિતાએ અંતે મૌન તોડયું ધારાસભ્ય કૌશિક વેકરિયા અને મુખ્યમંત્રી પટેલને પત્ર લખી ન્યાયની કરેલી માગણી અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક…
View More વરઘોડો કાઢવા સાથે પોલીસે પાયલને પટ્ટાથી પણ ફટકારીpolice
વર્ષના છેલ્લા દિવસે પોલીસકર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, 240 ASIની PSI તરીકે બઢતી
ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતા પોલીસ કર્મચારીઓના મનોબળમાં…
View More વર્ષના છેલ્લા દિવસે પોલીસકર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, 240 ASIની PSI તરીકે બઢતીફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા કર્યા તો ખેર નથી; દાદાએ ડંગોરો લીધો
રાજ્યકક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મળેલી ફરિયાદોના પગલે ગૃહ સચિવનો તમામ એસ.પી.-સી.પી.ને ચેતવણી આપતો પત્ર પોલીસ તંત્રના મનસ્વીપણાને પગલે ગુનેગારો અને અસામાજિક તત્વોની હિંમત વધી રહી…
View More ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા કર્યા તો ખેર નથી; દાદાએ ડંગોરો લીધોકાલે થર્ટી ફર્સ્ટ, પીધેલાઓને કાબુમાં રાખવા પોલીસ એકશનમાં
પાર્ટીઓ ઉપર ડ્રોન-CCTVથી રખાશે બાજ નજર, 60 સેક્ધડમાં જ ડ્રગ્સનો ટેસ્ટ થશે છાટોપાણી કરીને છાકટાવેડા કરનારાઓની ખેર નથી, મહિલાઓની સલામતી માટે ‘સી’ ટીમ તૈનાત…
View More કાલે થર્ટી ફર્સ્ટ, પીધેલાઓને કાબુમાં રાખવા પોલીસ એકશનમાંપોલીસ ભરતી માટે 8મીથી શારીરિક કસોટી બુધવારથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે
ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ઉમેદવારો માટે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂૂ થશે, જે લગભગ 2 મહિના સુધી ચાલશે. શારીરિક…
View More પોલીસ ભરતી માટે 8મીથી શારીરિક કસોટી બુધવારથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશેમંજૂરી વગરની 31 ડિસેમ્બરની પાર્ટીઓ પોલીસ બંધ કરાવશે
31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકોટ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસની અલગ અલગ ટીમ દ્વારા…
View More મંજૂરી વગરની 31 ડિસેમ્બરની પાર્ટીઓ પોલીસ બંધ કરાવશેUPના પીલીભીતમાં એન્કાઉન્ટરમાં ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ ઠાર, પંજાબ પોલીસ ચોકી પર ફેંક્યા હતાં બોમ્બ
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પોલીસ એન્કાઉન્ટરમાં ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ ઠાર માર્યા હોવાની માહિતી સામે આવી રહી છે. પંજાબ અને યુપી પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ આ…
View More UPના પીલીભીતમાં એન્કાઉન્ટરમાં ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ ઠાર, પંજાબ પોલીસ ચોકી પર ફેંક્યા હતાં બોમ્બદાદાનું નામ ન બતાવ્યું તો પોલીસે 41 સેક્ધડમાં મારી દીધા 31 લાફા
ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાની મૌરાનીપુરકોતવાલીમાં ટેનત એક ઇન્સ્પેકટરનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ અધિકારી ફરિયાદ લઈને આવેલા વ્યક્તિ સાથે મારપીટ અને ગાલીગલોચ…
View More દાદાનું નામ ન બતાવ્યું તો પોલીસે 41 સેક્ધડમાં મારી દીધા 31 લાફાથર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસનું વાહન ચેકિંગ-કોમ્બિંગ
થર્ટી ફસ્ટ પુર્વે રાજકોટ શહેર પોલીસ દ્વારા સજજડ વાહન ચેકીંગ તેમજ ડ્રીન્ક એન્ડ ડ્રાઇવના કેસો કરવામા આવી રહયા છે. ત્યારે એસીપી રાધીકા ભારાઇની સુચના હેઠળ…
View More થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસનું વાહન ચેકિંગ-કોમ્બિંગમોરબીમાં વેપારીઓના ફસાયેલા નાણાં પોલીસે કઢાવી આપ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ઉદ્યોગકારોને સુરક્ષિત અને સલામત વાતાવરણ મળી રહ્યુ છે. ત્યારે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને…
View More મોરબીમાં વેપારીઓના ફસાયેલા નાણાં પોલીસે કઢાવી આપ્યા