સમગ્ર રાજ્યમાં વિશાળ દરિયાકાંઠો ધરાવતા અને પાકિસ્તાનની દરિયાઈ સરહદથી ખૂબ જ નજીક આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા 22 ટાપુઓ પૈકી નિર્જન અને સંવેદનશીલ એવા ટાપુઓ…
View More દ્વારકા જિલ્લાના માનવ રહિત ટાપુઓ પર પોલીસ દ્વારા સઘન કોમ્બિંગpolice
શહેરમાં 26મી જાન્યુઆરી પૂર્વે પોલીસનું રાતભર કોમ્બિંગ
હોટેલ, ગેસ્ટહાઉસ તેમજ બસસ્ટેન્ડ સહિતના સ્થળે તપાસ, સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ સાથે શહેરને જોડતા પ્રવેશ માર્ગો ઉપર વાહનોનું ચેકિંગ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પૂર્વે સલામતીના…
View More શહેરમાં 26મી જાન્યુઆરી પૂર્વે પોલીસનું રાતભર કોમ્બિંગજિલ્લાના એક મહિલા સભ્ય અને બે અધિકારીઓની મુખ્યમંત્રી એવોર્ડ માટે પસંદગી !
જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી મેડલ માટે મોકલવામાં આવેલ પાંચ નામો પૈકી એક મહિલા સભ્ય જિજ્ઞાસા બી. ગોપિયાણી સહિત બે અધિકારીઓ જયેશ એચ.…
View More જિલ્લાના એક મહિલા સભ્ય અને બે અધિકારીઓની મુખ્યમંત્રી એવોર્ડ માટે પસંદગી !‘મૂછો પર તાવ કેમ દયે છે ?’ કહી ચોટીલામાં યાત્રાળુને માર મારતા પોલીસમાં ફરિયાદ
જયપુરથી આવેલા પિતા-પુત્ર રાત્રે આકાશ પેલેસ હોટેલ ગયા હતા : હોટલ સંચાલક સહિત આઠ સામે ફરિયાદ ચોટીલામાં જયપુર રાજસ્થાનથી ચામુંડા માતાજીના દર્શન કરવા આવેલા પિતા…
View More ‘મૂછો પર તાવ કેમ દયે છે ?’ કહી ચોટીલામાં યાત્રાળુને માર મારતા પોલીસમાં ફરિયાદઢસામાં 38 લાખની 13,923 દારૂની બોટલ પર રોલર ફરી વળ્યું
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ઢસા પોલીસે એક મોટી કાર્યવાહી કરી હતી. પોલીસે અગાઉ જપ્ત કરેલા વિદેશી દારૂૂના મોટા જથ્થાનો સત્તાવાર રીતે નાશ કર્યો હતો. કુલ…
View More ઢસામાં 38 લાખની 13,923 દારૂની બોટલ પર રોલર ફરી વળ્યું‘તું મારી દીકરી કહે તેમ નથી કરતો’ તેમ કહી જમાઇને સસરા અને બે સાળાએ માર માર્યો
મવડીની ઘટના : પત્ની રિસામણે ચાલી જતાં યુવાનને ધાક ધમકી આપી ઘરે બોલાવી હુમલો કર્યાનો આક્ષેપ શહેરમાં પેડક રોડ ઉપર આવેલી ગાંધીસમૃતી સોસાયટીમાં રહેતા એન્જિનિયર…
View More ‘તું મારી દીકરી કહે તેમ નથી કરતો’ તેમ કહી જમાઇને સસરા અને બે સાળાએ માર માર્યોવીંછિયામાં પોલીસ દ્વારા નિર્દોષ લોકોને હેરાનગતિ
પથ્થરમારામાં સંડોવાયેલ ન હોય તેવા લોકોની પણ ધરપકડ સામે મૃતકના પરિવારની નારાજગી રાજકોટ વિંછીયામાં પથ્થરમારાના મામલે સમગ્ર બાબતે મૃતકના પરિવારજનો સામે આવ્યા છે. જેમાં પોલીસ…
View More વીંછિયામાં પોલીસ દ્વારા નિર્દોષ લોકોને હેરાનગતિગુજરાતમાં તાલીમ પૂર્ણ કરનાર 37 ડીવાયએસપીને પોસ્ટિંગ
રાજકોટ શહેર એસી-એસટી સેલમાં ચિંતનકુમાર પટેલ અને ગ્રામ્યમાં શ્રીજીતા પટેલને પોસ્ટિંગ ગુજરાતમાં 37 ડીવાયએસપીને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ-1 સંવર્ગમાં અજમાયશી…
View More ગુજરાતમાં તાલીમ પૂર્ણ કરનાર 37 ડીવાયએસપીને પોસ્ટિંગરાજકોટ સહિત રાજ્યના 15 ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી શરૂ
પોલીસ વિભાગની 12472 જગ્યા માટે 16 લાખ ઉમેદવારો, 31 જાન્યુઆરી સુધી શારીરિક કસોટી યોજાશે ગુજરાતના પોલીસ વિભાગમાં 12472 જગ્યા માટે 16 લાખ ઉમેદવારોએ કરેલી અરજી…
View More રાજકોટ સહિત રાજ્યના 15 ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી શરૂનશેડીએ દારૂના નશામાં અપહરણ કરી માર માર્યાની સ્ટોરી ઘડતા પોલીસ ધંધે લાગી ગઇ
રીબડામાં મજૂરી કામ કરતા યુવાને અજાણ્યા શખ્સો વિરુદ્ધ આક્ષેપ કરી રાજકોટ સિવિલમાં દાખલ થયો ગોંડલના રીબડા ગામે મનોજ ઇન્ડસ્ટ્રીઝમા કામ કરતા શ્રમીક યુવાને દારૂના નશામા…
View More નશેડીએ દારૂના નશામાં અપહરણ કરી માર માર્યાની સ્ટોરી ઘડતા પોલીસ ધંધે લાગી ગઇ