વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એકજૂટ થવા અપીલ કરતાં આજે વડોદરામાં જણાવ્યું હતું કે, કોરોના આ સદીની સૌથી મોટી આફત હતી તે રીતે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી…
View More શાળાઓ હાલ પૂરતા ઓનલાઇન વર્ગો ચાલુ કરે: વડાપ્રધાન મોદીpm modi
પ્રધાનમંત્રીના સોમનાથ ખાતેના કાર્યક્રમમાં એસ.ટી. બસો ફાળવી દેતા હજારો મુસાફરો રઝળી પડયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર હેમાંગ મહિપતરામ રાવલની યાદી મુજબ તારીખ 11 મે 2026ના રોજ સોમનાથ ખાતે પ્રધાનમંત્રીના આયોજિત થનાર અમૃત મહોત્સવ…
View More પ્રધાનમંત્રીના સોમનાથ ખાતેના કાર્યક્રમમાં એસ.ટી. બસો ફાળવી દેતા હજારો મુસાફરો રઝળી પડયાસોમનાથમાં PM મોદીનો ભવ્ય રોડ શો, ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારતવર્ષના આસ્થા કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત ભવ્ય રોડ શોમાં ઉમટેલા વિશાળ માનવ મહેરામણનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાનએ…
View More સોમનાથમાં PM મોદીનો ભવ્ય રોડ શો, ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલ્યુંસોમનાથનું મંદિર દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતિક, ભારતનું અવિનાશી સ્વરૂપ: મોદી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા 1000 વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે. વડાપ્રધાન સોમનાથ…
View More સોમનાથનું મંદિર દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતિક, ભારતનું અવિનાશી સ્વરૂપ: મોદીપીડા બંગાળમાં હતી પણ તેની વેદના ગુજરાતને પણ થતી : મોદી
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન સમારોહમાં ચિક્કાર જનમેદની : વિપક્ષનું નામ લીધા વગર કર્યા આકરા પ્રહાર એક સમય હતો, ગુજરાત માત્ર મીઠું પકવતું રાજ્ય કહેવાતુ…
View More પીડા બંગાળમાં હતી પણ તેની વેદના ગુજરાતને પણ થતી : મોદીસોનું ન ખરીદો, પેટ્રોલ ઓછું વાપરો, આ વડાપ્રધાનની નિષ્ફળતા છે: રાહુલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા, તેમણે નાગરિકોને સોનાની ખરીદી મુલતવી રાખવા, ઇંધણનો વપરાશ ઘટાડવા અને વિદેશ પ્રવાસ…
View More સોનું ન ખરીદો, પેટ્રોલ ઓછું વાપરો, આ વડાપ્રધાનની નિષ્ફળતા છે: રાહુલPMની ‘કરકસર’ની અપીલથી શેરબજારને ટાઢિયો તાવ
સેન્સેકસમાં 1060 અને નિફટીમાં 312થી વધુ અંકનું ગાબડું, જવેલરી-એરલાઈન્સના શેરો પટકાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની તેમજ પેટ્રોલ અને ડીઝલ…
View More PMની ‘કરકસર’ની અપીલથી શેરબજારને ટાઢિયો તાવસોમનાથમાં ભક્તિ અને શક્તિનો મહાસંગમ
વડાપ્રધાનનો જાજરમાન રોડ શો, હજારોની સંખ્યામાં લોકોએ ઉમળકાભેર કર્યું સ્વાગત, ડમરૂના નાદથી વાતાવરણ બન્યું અલૌકિક સોમનાથ મંદિરમાં હોમાત્મક અતિરૂદ્ર યજ્ઞની પૂર્ણાહુતિમાં પી.એમ. મોદીના હસ્તે બીડું…
View More સોમનાથમાં ભક્તિ અને શક્તિનો મહાસંગમસોમનાથમાં PM મોદીનો ભવ્ય રોડ-શો: લોકોમાં અનેરો ઉત્સાહ, ‘મોદી મોદી’ના નારા લાગ્યા
PM મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે બીજા દિવસે વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના દર્શને પહોચ્યા છે. આજે સોમનાથ…
View More સોમનાથમાં PM મોદીનો ભવ્ય રોડ-શો: લોકોમાં અનેરો ઉત્સાહ, ‘મોદી મોદી’ના નારા લાગ્યાવડાપ્રધાન મોદીની મુલાકાત સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી જામનગર મુલાકાતને અનુલક્ષીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે વહીવટી…
View More વડાપ્રધાન મોદીની મુલાકાત સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ