ભાજપ સંગઠન દ્વારા એરફોર્સ સ્ટેશનથી ભવ્ય સ્વાગતની તૈયારી, તંત્ર એલર્ટ મોડ પર જામનગર શહેરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંભવિત પ્રવાસ નિર્ધારિત થતાં સમગ્ર વહીવટી તંત્ર,…
View More જામનગરમાં લાલ બંગલા સર્કલમાં વડાપ્રધાન સાથે ‘મિલન સ્ટેજ પ્રોગ્રામ’pm modi
પશ્ચિમ બંગાળમાં આજથી ભાજપ સરકાર!! શુભેન્દુ અધિકારી આજે લેશે CM પદની શપથ, PM મોદી પણ હાજર રહેશે
બંગાળના રાજકારણમાં આજનો દિવસ ઐતિહાસિક બનવાનો છે. રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર ભાજપ સરકાર સત્તા સંભાળવા માટે તૈયાર છે. સુવેન્દુ અધિકારી આજે બપોરે 11 વાગ્યે…
View More પશ્ચિમ બંગાળમાં આજથી ભાજપ સરકાર!! શુભેન્દુ અધિકારી આજે લેશે CM પદની શપથ, PM મોદી પણ હાજર રહેશેવડોદરા-સોમનાથ-જામનગરમાં PM મોદીના રોડ શો
રવિવારે રાત્રે જામનગર પહોંચશે, સોમવારે સોમનાથમાં રોડ શો, મહાપૂજા બાદ જંગી જાહેરસભા સંબોધશે ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના બે દિવસના સતાવાર કાર્યક્રમની અંતે જાહેરાત કરવામાં આવી…
View More વડોદરા-સોમનાથ-જામનગરમાં PM મોદીના રોડ શોજામનગરમાં PM મોદીના આગમન પૂર્વે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા
જામનગરમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી અગિયારમી તારીખે રવિવારના રોજ આગમન કરી રહ્યા હોવાથી તેમના રાત્રિ રોકાણ સહિતના સમગ્ર કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને…
View More જામનગરમાં PM મોદીના આગમન પૂર્વે સજ્જડ સુરક્ષા વ્યવસ્થાસોમનાથ ફક્ત મંદિર નથી, તે આપણી સંસ્કૃતિનો અવિશ્ર્વસનીય સંકલ્પ છે
ઉછળતા સમુદ્રના મોજા આપણને શીખવે છે કે ગમે તેટલા તોફાન હોય, માનવ હિંમત અને આંતરીક શક્તિ વારંવાર ઉછળવા સક્ષમ છે સોમનાથ ફક્ત એક મંદિર નથી;…
View More સોમનાથ ફક્ત મંદિર નથી, તે આપણી સંસ્કૃતિનો અવિશ્ર્વસનીય સંકલ્પ છેવડાપ્રધાનની મુલાકાત સંદર્ભે સોમનાથ મંદિર તથા આસપાસના વિસ્તાર ‘નો ફ્લાય ઝોન’ જાહેર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.11 મે, 2026ના રોજ સોમનાથની એક દિવસીય મુલાકાતે પધારનાર છે. વડાપ્રધાનશ્રીની તથા અન્ય મહાનુભાવો ઉચ્ચ સુરક્ષા ધ્યાને લઈ સોમનાથ મંદિર અને…
View More વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે સોમનાથ મંદિર તથા આસપાસના વિસ્તાર ‘નો ફ્લાય ઝોન’ જાહેરઓપરેશન સિંદૂર એ ભારતીયો પર હુમલો કરનારાઓને યોગ્ય જવાબ : વડાપ્રધાન મોદી
ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠે સેનાની વીરતાને બિરદાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ પર ભારતીય સશસ્ત્ર દળોની વીરતા અને વ્યવસાયિકતાની પ્રશંસા કરી…
View More ઓપરેશન સિંદૂર એ ભારતીયો પર હુમલો કરનારાઓને યોગ્ય જવાબ : વડાપ્રધાન મોદીબંગાળમાં ભવ્ય વિજયથી વિશ્ર્વભરના મીડિયામાં મોદી છવાયા
પાકિસ્તાન અને બાંગ્લાદેશે પણ વખાણ કર્યા, તમિલનાડુમાં ‘વિજય’ની એન્ટ્રીની પણ નોંધ લેવાઈ ભારતમાં તાજેતરમાં 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ આખી…
View More બંગાળમાં ભવ્ય વિજયથી વિશ્ર્વભરના મીડિયામાં મોદી છવાયામોદી તા.10 કે 11 જામનગરમાં કરી શકે છે રાત્રી રોકાણ, તૈયારીનો ધમધમાટ
ભારતના વડાપ્રધાનના આવનારા 10 અને 11મી તારીખે ગુજરાત પ્રવાસની સંભાવનાઓ વચ્ચે જામનગર શહેરમાં તંત્ર હલચલમાં આવી ગયું છે. વડાપ્રધાનનું જામનગરના લાલબંગ્લા સર્કિટ હાઉસ ખાતે રાત્રિ…
View More મોદી તા.10 કે 11 જામનગરમાં કરી શકે છે રાત્રી રોકાણ, તૈયારીનો ધમધમાટઆ હિંદુત્વનો, PM મોદીનો અને બંગાળના લોકોનો વિજય: સુવેન્દુ
ભાજપના જાયન્ટ કિલરે કહ્યું મમતાને હરાવવા અનિવાર્ય હતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની ચૂંટણી હારી ગયા છે. ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડતા, મમતાને…
View More આ હિંદુત્વનો, PM મોદીનો અને બંગાળના લોકોનો વિજય: સુવેન્દુ