હરિયાણાના જીંદ-સોનેપત વચ્ચે દોડશે: હાલ આર્થિક રીતે મોંઘી પણ પર્યાવરણ ફ્રેન્ડલી: 75 રેલવે સ્ટેશનોનું પણ લોકાર્પણ ભારતની હરિયાણામાં તેની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂૂ થઇ છે.…
View More દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલીઝંડી આપતા મોદીpm modi
મેલબોર્નની હોટેલમાં જ મોદી સામે દેખાવકારનો હંગામો
હ્યુગો લેનન નામનો ઇન્ફ્લુયન્સર હોટેલની લોબી સુધી પહોંચી ગયો, ભારતીયોના કાર્યક્રમમાં પણ સૂત્રોચ્ચાર કર્યા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રધાનમંત્રી…
View More મેલબોર્નની હોટેલમાં જ મોદી સામે દેખાવકારનો હંગામોન્યૂઝીલેન્ડ સાથે ફ્રી ટ્રેડ કરાર ઐતિહાસિક: મોદી
2030 સુધીમાં બન્ને દેશો વચ્ચેનો વેપાર બમણો થશે: ન્યૂઝીલેન્ડ ભારતમાં 20 અબજ ડોલરનું રોકાણ કરશે હાલમાં ન્યૂઝીલેન્ડની મુલાકાતે રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં ભારત-ન્યૂઝીલેન્ડ…
View More ન્યૂઝીલેન્ડ સાથે ફ્રી ટ્રેડ કરાર ઐતિહાસિક: મોદીPM મોદી ઈન્ડોનેશિયામાં, રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે બ્રહ્મોસ ડીલ પર ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની ત્રણ દેશોની વિદેશ યાત્રાનો પ્રારંભ ઈન્ડોનેશિયાથી કર્યો છે. જકાર્તામાં પહોંચતા જ તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ પ્રબોવો…
View More PM મોદી ઈન્ડોનેશિયામાં, રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે બ્રહ્મોસ ડીલ પર ચર્ચારાજદ્વારી સંબંધો, યોગ્ય નિર્ણયો લઇ સરકારે ઇરાન યુધ્ધ વખતે ઇંધણની અછત થવા ન દીધી: મોદી
રાજસ્થાનમાં બાલોતરા નજીક ગ્રીનફિલ્ડ રિફાઇનરીનું ઉદઘાટન કર્યા બાદ એક સમારંભને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમ એશિયાના સંકટને દૂર કરવા માટે ભારત સરકારે ’દરેક સ્તરે…
View More રાજદ્વારી સંબંધો, યોગ્ય નિર્ણયો લઇ સરકારે ઇરાન યુધ્ધ વખતે ઇંધણની અછત થવા ન દીધી: મોદીસાણંદમાં સેમિક્ધડકટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારના રોજ ગુજરાતની મુલાકાતે છે. સાંજે 4:30 વાગ્યે તેઓ અમદાવાદ આવીને સીધા સાણંદ ખાતે વડાપ્રધાન મોદી CG સેમી આઉટસોર્સ્ડ સેમિક્ધડક્ટર એસેમ્બલી…
View More સાણંદમાં સેમિક્ધડકટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદીવડાપ્રધાન કાલે સાણંદમાં સેમીક્ધડકટર ફેક્ટરીનું ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 4 જુલાઈ 2026ના રોજ રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસે જઇ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ…
View More વડાપ્રધાન કાલે સાણંદમાં સેમીક્ધડકટર ફેક્ટરીનું ઉદ્ઘાટન કરશેરામમંદિર ચોરી મામલે પી.એમ. મોદીનું મૌન આઘાતજનક: કોંગ્રેસ
સિટની વિશ્ર્વસનિયતા સામે શંકા ઉઠાવતા વેણુગોપાલ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં કથિત ચંદા ચોરી (દાનમાં ગેરરીતિ)નો મામલો હવે દેશભરમાં ગરમાયો છે. આ મુદ્દે વિપક્ષે કેન્દ્ર સરકાર…
View More રામમંદિર ચોરી મામલે પી.એમ. મોદીનું મૌન આઘાતજનક: કોંગ્રેસPM મોદી 4-5 જુલાઇએ ગુજરાતના પ્રવાસે
સાણંદમાં સેમીક્ધડકટર પ્લાન્ટનું ઉદ્ઘાટન, કચ્છમાં જાહેરસભા અને લોકો સાથે સીધો સંવાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇમોદી આગામી તા.4 અને 5 જુલાઇ દરમિયાન ફરી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવે…
View More PM મોદી 4-5 જુલાઇએ ગુજરાતના પ્રવાસેજાપાનના પીએમ સાનાએ તાકાઇચી જુલાઇમાં ભારતની મુલાકાતે આવશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ આમંત્રણને માન આપીને જાપાનના વડાપ્રધાન મહામહિમ સાનાએ તાકાઈચી આગામી 1 થી 3 જુલાઈ, 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા…
View More જાપાનના પીએમ સાનાએ તાકાઇચી જુલાઇમાં ભારતની મુલાકાતે આવશે