સિંધુ જળ સિંંધ મામલે ભારત પીછેહઠ નહીં કરે તો જવાબ આપવા પાક. પીએમની ગીધડ ધમકી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સ્વતંત્રતા દિવસના પ્રસંગે ભારત સામે ફરી…
View More ચકલી નાની ને ફૈડકો મોટો: ભારતને યુધ્ધની ધમકી આપતા શરીફpakistan
પાક.ના પખ્તૂનખ્વામાં આતંકવાદ વિરોધી રેલીમાં આત્મઘાતી હુમલો: 14ના મૃત્યુ, 22 લોકોને ઇજા
પાકિસ્તાનના પ્રચંડ વિસ્ફોટની ઘટના સામે આવી છે. નોર્થ-વેસ્ટ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં આજે રવિવારે એક શાંતિ રેલી દરમિયાન બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા…
View More પાક.ના પખ્તૂનખ્વામાં આતંકવાદ વિરોધી રેલીમાં આત્મઘાતી હુમલો: 14ના મૃત્યુ, 22 લોકોને ઇજાપાક.ના બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ: 32નાં મોત
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ક્વેટા પાસે આવેલી સુરાંજ વિસ્તારની એક કોલસાની ખાણમાં ભીષણ વિસ્ફોટ થતાં ખાણનો મોટો ભાગ ધસી પડ્યો…
View More પાક.ના બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ: 32નાં મોતPOKમાં JAACની લોંગ માર્ચ પર મુનિર સેના બંદૂક-ગોળા સાથે તૂટી પડી: 20નાં મોતનો દાવો
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિ (JAAC) દ્વારા આયોજિત લોંગ માર્ચ કાર્યવાહી દરમિયાન ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા અને ડઝનેક…
View More POKમાં JAACની લોંગ માર્ચ પર મુનિર સેના બંદૂક-ગોળા સાથે તૂટી પડી: 20નાં મોતનો દાવોપાકિસ્તાનને હરાવીને ભારતે હોકીમાં જીત્યો ગોલ્ડ મેડલ
એફઆઇએચ યુથ હોકી વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું ઓમાનમાં અહીં ભારતની સબ જુનિયર મેન્સ હોકી ટીમે આજે પાકિસ્તાનને 3-1થી કચડીને એફઆઈએચ યુથ હોકી-ફાઈવ્ઝ એશિયન ચેમ્પિયનશિપમાં…
View More પાકિસ્તાનને હરાવીને ભારતે હોકીમાં જીત્યો ગોલ્ડ મેડલવિદ્યાર્થી વિરોધ સંબંધી ફેક ન્યૂઝ ફેલાવતા પાક.ના 480 સોશિયલ મીડિયા બ્લોક
દિલ્હી પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે વિદ્યાર્થી વિરોધ સંબંધિત નકલી અને ભ્રામક સામગ્રી ફેલાવવા બદલ પાકિસ્તાનથી ઉદ્ભવતા લગભગ 480 સોશિયલ મીડિયા હેન્ડલને ઓળખી કાઢ્યા…
View More વિદ્યાર્થી વિરોધ સંબંધી ફેક ન્યૂઝ ફેલાવતા પાક.ના 480 સોશિયલ મીડિયા બ્લોકPOKમાં કૂચ રોકવા ગોળીબાર: 8નાં મોત
રાવલકોટમાં એકઠા થયેલા દેખાવકારો પર સુરક્ષાદળો નિર્દયતાથી તૂટી પડ્યા: અનેક ઘાયલ આજે પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકાર માટે એક મહત્વપૂર્ણ દિવસ બનવાનો છે, કારણ કે આજે…
View More POKમાં કૂચ રોકવા ગોળીબાર: 8નાં મોતપીઓકેમાં પાકિસ્તાન સામે જનાક્રોશ, આગામી સમયમાં કેવું સ્વરૂપ લેશે તે જોવું રસપ્રદ
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં પાકિસ્તાન સરકાર સામે રસ્તા પર ઊતરેલાં લોકોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ખોરાક, વીજળી અને મૂળભૂત જરૂૂરીયાતોની માગ સાથે શરૂ…
View More પીઓકેમાં પાકિસ્તાન સામે જનાક્રોશ, આગામી સમયમાં કેવું સ્વરૂપ લેશે તે જોવું રસપ્રદશારજાહથી કરાચી જઇ રહેલું પાકિસ્તાની કાર્ગો વિમાન ગુમ
પાંચ ક્રૂ મેમ્બરો સવાર, મઘરાતે સંપર્ક તૂટ્યો સંયુક્ત આરબ અમીરાતના શારજાહથી પાકિસ્તાનના કરાચી જઈ રહેલું એક પાકિસ્તાની કાર્ગો વિમાન મંગળવારે રાત્રે અચાનક ગુમ થઈ ગયું…
View More શારજાહથી કરાચી જઇ રહેલું પાકિસ્તાની કાર્ગો વિમાન ગુમPoJKમાં પાકિસ્તાનના અત્યાચાર સામે લંડનમાં હજારો કાશ્મીરીઓની રેલી
આઝાદીના સમર્થનમાં નારા લગાવ્યા, પાક. વિરૂધ્ધ સૂત્રોચ્ચાર પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર માં ઇસ્લામાબાદ દ્વારા કરવામાં આવી રહેલા ભયાનક માનવાધિકાર ઉલ્લંઘન, અત્યાચાર અને રાજકીય કાર્યકરોની…
View More PoJKમાં પાકિસ્તાનના અત્યાચાર સામે લંડનમાં હજારો કાશ્મીરીઓની રેલી