આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ઓપનિંગ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. કરાંચીના નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ટુર્નામેન્ટની પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનને હારનો સામનો…
View More ચેમ્પિયન ટ્રોફીની ઓપનિંગ મેચમાં પાકિસ્તાનની શરમજનક હારpakistan
કારગીલમાં દગો કર્યો હતો, ભારતની માફી માગવા તૈયાર: શરીફ
પાક.ના પૂર્વ વડાપ્રધાનની કબૂલાતની વીડિયો ક્લિપને સોશિયલ મીડિયાના એક વર્ગે આવકારી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુદ્ધને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે…
View More કારગીલમાં દગો કર્યો હતો, ભારતની માફી માગવા તૈયાર: શરીફપાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ આજે તેમના વતન ખાતે પહોંચશે
ઉનાના સોખડા ગામના માછીમાર 2022માં માછીમારી કરતાં પાકિસ્તાનની જેલ પહોંચેલ ભારત /પાકિસ્તાન સમુદ્રીય સિકીરક જંલ વિવાદ ના કારણે ભારતીય માછીમારો ને પાકિસ્તાન મરીન સિકયુટી દુરા…
View More પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ આજે તેમના વતન ખાતે પહોંચશેપાક.વાયુસેનાએ અફઘાન પર ફરી કરેલી એર સ્ટ્રાઇક
ટીટીપીના અડ્ડાઓ ઉપર કરેલો હુમલો પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન (TTP) ના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. રિપોર્ટ અનુસાર, આ…
View More પાક.વાયુસેનાએ અફઘાન પર ફરી કરેલી એર સ્ટ્રાઇકમોદી ફ્રાંસમાં ઉતર્યા એ પહેલા 46 મિનિટ પાકિસ્તાનમાં રહ્યા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાને પેરિસની મુલાકાત દરમિયાન પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો. પીએમ મોદીનું પ્લેન, જેને ભારત 1‘ કહેવામાં આવે છે, તે શેખપુરા, હાફિઝાબાદ,…
View More મોદી ફ્રાંસમાં ઉતર્યા એ પહેલા 46 મિનિટ પાકિસ્તાનમાં રહ્યાકાશ્મીર માટે અમે 10 યુદ્ધ લડવા પણ તૈયાર, ભૂખડી બારસ પાક.ના આર્મી ચીફની ફોજદારી
પાકિસ્તાન ભારત સાથે શાંતિની વાતો કરવાની સાથે કાશ્મીર મુદ્દો ઉછાળવાની સાથે ભારત વિરુદ્ધ આતંકીઓને આશરો અને તાલિમ આપે છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે મિત્રતાનો…
View More કાશ્મીર માટે અમે 10 યુદ્ધ લડવા પણ તૈયાર, ભૂખડી બારસ પાક.ના આર્મી ચીફની ફોજદારીઉનાના વધુ એક માછીમારનું પાક.જેલમાં મૃત્યુ
પાકિસ્તાનની જેલમાં વધુ એક ગુજરાતી ખલાસી માછીમારનું મોત થયું છે ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે પાકિસ્તાનની જેલમાં સજા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં 189…
View More ઉનાના વધુ એક માછીમારનું પાક.જેલમાં મૃત્યુઅટલની દુહાઈ આપી પાકિસ્તાનની શાંતિ-મંત્રણા માટે ભારતને વિનવણી
પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે પણ કાશ્મીરી લોકોને અટલ સમર્થન આપવાનો પુનરોચ્ચાર કર્યો. શરીફ કાશ્મીર એકતા દિવસ નિમિત્તે મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની વિધાનસભાના ખાસ સત્રને…
View More અટલની દુહાઈ આપી પાકિસ્તાનની શાંતિ-મંત્રણા માટે ભારતને વિનવણીકાશ્મીર મુસ્લિમોનું છે, છીનવીને જ રહીશું: આતંકી હાફિઝ સઇદના પુત્રએ ઝેર ઓક્યું
2008ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ, લશ્કર-એ-તૈયબા (કયઝ)ના આતંકવાદી હાફિઝ મુહમ્મદ સઈદના પુત્ર હાફિઝ તલ્હા સઈદે ગઈકાલ પાકિસ્તાનના કહેવાતા કાશ્મીર સોલિડેરિટી ડે પર લાહોરમાં એક રેલીમાં ઉશ્કેરણીજનક…
View More કાશ્મીર મુસ્લિમોનું છે, છીનવીને જ રહીશું: આતંકી હાફિઝ સઇદના પુત્રએ ઝેર ઓક્યુંચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાનની ટીમ જાહેર, મોહમ્મદ રિઝવાન કેપ્ટન
ફખર ઝમાન, સલમાન અલી આગા અને ઉસ્માન ખાનને પણ તક . પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમની સાથે મોહમ્મદ…
View More ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાનની ટીમ જાહેર, મોહમ્મદ રિઝવાન કેપ્ટન