રાવલકોટમાં એકઠા થયેલા દેખાવકારો પર સુરક્ષાદળો નિર્દયતાથી તૂટી પડ્યા: અનેક ઘાયલ આજે પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકાર માટે એક મહત્વપૂર્ણ દિવસ બનવાનો છે, કારણ કે આજે…
View More POKમાં કૂચ રોકવા ગોળીબાર: 8નાં મોતpakistan
પીઓકેમાં પાકિસ્તાન સામે જનાક્રોશ, આગામી સમયમાં કેવું સ્વરૂપ લેશે તે જોવું રસપ્રદ
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં પાકિસ્તાન સરકાર સામે રસ્તા પર ઊતરેલાં લોકોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ખોરાક, વીજળી અને મૂળભૂત જરૂૂરીયાતોની માગ સાથે શરૂ…
View More પીઓકેમાં પાકિસ્તાન સામે જનાક્રોશ, આગામી સમયમાં કેવું સ્વરૂપ લેશે તે જોવું રસપ્રદશારજાહથી કરાચી જઇ રહેલું પાકિસ્તાની કાર્ગો વિમાન ગુમ
પાંચ ક્રૂ મેમ્બરો સવાર, મઘરાતે સંપર્ક તૂટ્યો સંયુક્ત આરબ અમીરાતના શારજાહથી પાકિસ્તાનના કરાચી જઈ રહેલું એક પાકિસ્તાની કાર્ગો વિમાન મંગળવારે રાત્રે અચાનક ગુમ થઈ ગયું…
View More શારજાહથી કરાચી જઇ રહેલું પાકિસ્તાની કાર્ગો વિમાન ગુમPoJKમાં પાકિસ્તાનના અત્યાચાર સામે લંડનમાં હજારો કાશ્મીરીઓની રેલી
આઝાદીના સમર્થનમાં નારા લગાવ્યા, પાક. વિરૂધ્ધ સૂત્રોચ્ચાર પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર માં ઇસ્લામાબાદ દ્વારા કરવામાં આવી રહેલા ભયાનક માનવાધિકાર ઉલ્લંઘન, અત્યાચાર અને રાજકીય કાર્યકરોની…
View More PoJKમાં પાકિસ્તાનના અત્યાચાર સામે લંડનમાં હજારો કાશ્મીરીઓની રેલીભારતે પાક.માં છૂપાયેલા 23 હુમલાખોરોને આતંકી જાહેર કર્યા
2016માં નાગસેરા સૈન્ય છાવણી અને 2022માં જમ્મુના સુંજવાનમાં સુરક્ષા દળો પર હુમલામાં સામેલ જૈશ અને તૈયબાના આતંકીઓના નામ ગેઝેટમાં જાહેર કરાયા ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ…
View More ભારતે પાક.માં છૂપાયેલા 23 હુમલાખોરોને આતંકી જાહેર કર્યાપાક.ના ગ્વાદરમાં કોસ્ટગાર્ડ કેમ્પ પર બલૂચી સંગઠનનો આત્મઘાતી હુમલો : 30 જવાનોનાં મોત
પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાંથી એક અત્યંત ભયાનક આતંકી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ દાવો કર્યો છે કે…
View More પાક.ના ગ્વાદરમાં કોસ્ટગાર્ડ કેમ્પ પર બલૂચી સંગઠનનો આત્મઘાતી હુમલો : 30 જવાનોનાં મોતદિલ્હીને હચમચાવવાનું કાવતરું નિષ્ફળ: પાક.ના ઇશારે કામ કરતા ચાર આતંકવાદીઓની ધરપકડ
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા આંતરરાજ્યીય ઓપરેશનમાં પાકિસ્તાનની એજન્સી ISI સમર્થિત આતંકવાદી અને હથિયાર તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં પંજાબ અને…
View More દિલ્હીને હચમચાવવાનું કાવતરું નિષ્ફળ: પાક.ના ઇશારે કામ કરતા ચાર આતંકવાદીઓની ધરપકડઅફઘાનિસ્તાને બદલો લીધો: પાક. પર હવાઇ હુમલામાં આતંકી ઠેકાણાઓ નિશાને
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો સરહદી સંઘર્ષ વધુને વધુ ચિંતાજનક વળાંક લઈ રહ્યો હોય તેવું લાગે છે. આ વચ્ચે, અફઘાનિસ્તાનના તાલિબાન દળોએ આજે પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં…
View More અફઘાનિસ્તાને બદલો લીધો: પાક. પર હવાઇ હુમલામાં આતંકી ઠેકાણાઓ નિશાનેપાકિસ્તાનમાં ટ્યુશન સેન્ટરની છત પડતાં 14 બાળકોનાં મોત
20 લોકોને બચાવાયા, શિક્ષિકા સહિત 5ને ઈજા પાકિસ્તાનના લાહોરમાં નિર્માણાધીન ખાનગી ટ્યુશન સેન્ટરની છત ધરાશાયી થતા ઓછામાં ઓછા 14 શાળાના બાળકોના મોત થયા છે, જ્યારે…
View More પાકિસ્તાનમાં ટ્યુશન સેન્ટરની છત પડતાં 14 બાળકોનાં મોતજાહેરમાં લડતા ભારત-પાકિસ્તાન વચ્ચે પાછલા બારણે વાતચીત થયાનો ધડાકો
ભારત-પાકિસ્તાનમાં જાહેરમાં ભલે શાબ્દિક યુધ્ધ ખેલતા હોય લંડન સ્થિત થિંક ટેન્ક દ્વારા આ અઠવાડિયે કોલંબોમાં આયોજિત પ્રાદેશિક સુરક્ષા પરિષદના રાજકારણીઓ અને નિવૃત્ત લશ્કરી અધિકારીઓ અને…
View More જાહેરમાં લડતા ભારત-પાકિસ્તાન વચ્ચે પાછલા બારણે વાતચીત થયાનો ધડાકો