મૈત્રીપૂર્ણ મેચ રમ્યા પછી પોતાના પ્રાંતમાં પરત ફરેલા ખેલાડીઓને મેળાવડા દરમિયાન નિશાન બનાવાયા: પાક.શ્રીલંકા સાથેની ત્રિકોણીય શ્રેણીમાંથી ખસી જતું અફઘાનિસ્તાન પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં…
View More પાક.ના હવાઇ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરોનાં મોતpakistan news
ભારત ડર્ટી ગેમ રમી શકે, અમે બે મોરચે લડવા તૈયાર: અધમૂઆ છતાં પાક. સંરક્ષણ મંત્રીની ફાંકા-ફોજદારી
અફઘાન વિદેશમંત્રી ભારતથી શું યોજના લઇ આવ્યા છે તે જોવાનું બાકી: ખ્વાજા આસિફ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ચેતવણી આપી છે કે ભારત સીમા પર…
View More ભારત ડર્ટી ગેમ રમી શકે, અમે બે મોરચે લડવા તૈયાર: અધમૂઆ છતાં પાક. સંરક્ષણ મંત્રીની ફાંકા-ફોજદારીપાકિસ્તાન મહિલા વર્લ્ડ કપની રેસમાંથી બહાર
બુધવારે મહિલાઓનાં વન-ડે વર્લ્ડ કપમાં વરસાદને કારણે મેચ અનિર્ણીત રાખવામાં આવતાં ઇંગ્લેન્ડની ટીમ શરમજનક પરાજયથી બચી ગઈ હતી અને પોઈન્ટ્સ ટેબલમાં એણે મોખરે સ્થાન મજબૂત…
View More પાકિસ્તાન મહિલા વર્લ્ડ કપની રેસમાંથી બહારઅફઘાનિસ્તાન ભારત તરફથી પ્રોક્સી યુધ્ધ લડી રહ્યું છે: પાક.નો ગપગોળો
48 કલાકના યુધ્ધવિરામ વચ્ચે પાક. સંરક્ષણ મંત્રીએ કહ્યું, કાબુલ કરતાં દિલ્હીથી નિર્ણયો લેવાઇ રહ્યા છે પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ માટે ભારતને દોષી…
View More અફઘાનિસ્તાન ભારત તરફથી પ્રોક્સી યુધ્ધ લડી રહ્યું છે: પાક.નો ગપગોળોપાક. પહેલગામ જેવો આતંકી હુમલો ફરી કરી શકે છે
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, જેમાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક વ્યક્તિનું મોત થયું હતું, ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને…
View More પાક. પહેલગામ જેવો આતંકી હુમલો ફરી કરી શકે છેપાકિસ્તાનના રક્ષામંત્રી, ISIના વડાની વિઝા અરજી ત્રણ-ત્રણ વખત નકારતું અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે હાલના દિવસોમાં તણાવ યુદ્ધ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. સરહદી વિસ્તારોમાં તણાવપૂર્ણ ઘટનાઓની સાથે-સાથે બન્ને દેશો વચ્ચે નિવેદનબાજી પણ થઈ…
View More પાકિસ્તાનના રક્ષામંત્રી, ISIના વડાની વિઝા અરજી ત્રણ-ત્રણ વખત નકારતું અફઘાનિસ્તાનગાઝાના યુધ્ધવિરામથી પેલેસ્ટાઇન, ઇઝરાયલ અને આરબ જગત ખુશ પણ પાક.ને અપચો
અંતે ઈઝરાયલ અને કટ્ટરવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો. આ યુદ્ધવિરામના ભાગરૂૂપે ઈઝરાયલે ગાઝા પટ્ટી પરના હુમલા બંધ કરીને બોમ્બમારો અટકાવી દીધો છે. સાથે…
View More ગાઝાના યુધ્ધવિરામથી પેલેસ્ટાઇન, ઇઝરાયલ અને આરબ જગત ખુશ પણ પાક.ને અપચોપાક.માં પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પર હુમલો: 3 પોલીસનાં મોત, 6 આતંકી ઠાર
પંજાબ પ્રાંતની મસ્જિદ પર પણ હુમલાનો બનાવ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન ખાતે પાકિસ્તાની સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના એક…
View More પાક.માં પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પર હુમલો: 3 પોલીસનાં મોત, 6 આતંકી ઠારકાબુલ પર પાક.નો હવાઇ હુમલો: TTPનો નેતા માર્યાનો દાવો
પાક.ના સંરક્ષણમંત્રીની ચેતવણીના કલાકોમાં અફઘાન રાજધાની પર હુમલો: અફઘાન વિદેશમંત્રીની ભારત મુલાકાત વખતે સૂચક હુમલો પાકિસ્તાની લડાકુ વિમાનોએ કાબુલની અંદર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના સ્થળોને…
View More કાબુલ પર પાક.નો હવાઇ હુમલો: TTPનો નેતા માર્યાનો દાવોઅમેરિકા પાકિસ્તાનને નહીં આપે મિસાઇલો!! US યુદ્ધ વિભાગે દાવાઓને ફગાવ્યા
અમેરિકા પાકિસ્તાનને AMRAAM મિસાઇલ નહીં આપે. અમેરિકાએ આવી તમામ અફવાઓને નકારી કાઢી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે પાકિસ્તાનને નવી AMRAAM મિસાઇલો…
View More અમેરિકા પાકિસ્તાનને નહીં આપે મિસાઇલો!! US યુદ્ધ વિભાગે દાવાઓને ફગાવ્યા