ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે પોતાના ઘરે સુતી વૃદ્ધા નું ગળું અને મોઢું દબાવી હત્યા કરી કાનમાં પહેરેલ સોનાની કડીઓની લૂંટ ચલાવી આરોપી નાસી…
View More મહુવાના કોંજળી ગામે વૃધ્ધાની હત્યા, દાગીનાની લૂંટmurder
દ્દશ્યમ: વિસાવદરમાં સગીર ભાઇએ ભાઇ-ભાભીની હત્યા કરી દફનાવી દીધા
મૃતક મહિલાના પરિવારને શંકા જતા પોલીસ પાસે તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો 15 વર્ષના સગીર ભાઇએ 10થી 15 દિવસ પહેલાં જ હત્યા કરી નાખી હતી, પોલીસે…
View More દ્દશ્યમ: વિસાવદરમાં સગીર ભાઇએ ભાઇ-ભાભીની હત્યા કરી દફનાવી દીધાબિહાર ચૂંટણી પહેલાં જ દિગ્ગજ નેતા દુલારચંદ યાદવની ગોળી મારી હત્યા
પ્રથમ તબક્કાના મતદાનના 6 દિવસ પહેલાં, મોકામામાં જનસુરાજ પાર્ટીના સમર્થક દુલારચંદ યાદવની હત્યાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. હત્યાના આરોપો મોકામાના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહના…
View More બિહાર ચૂંટણી પહેલાં જ દિગ્ગજ નેતા દુલારચંદ યાદવની ગોળી મારી હત્યાકાર પર લઘુશંકા કરનારને રોકનાર ભારતીય મૂળના ઉદ્યોગપતિની હત્યા
એક વિચિત્ર, ઉશ્કેરણી વગરની ઘટનામાં, 55 વર્ષીય ભારતીય મૂળના કેનેડિયન ઉદ્યોગપતિ અરવી સિંહ સાગુ પર એડમોન્ટનમાં એક અજાણી વ્યક્તિએ હુમલો કર્યો હતો જ્યારે તે વ્યક્તિએ…
View More કાર પર લઘુશંકા કરનારને રોકનાર ભારતીય મૂળના ઉદ્યોગપતિની હત્યાદિવાળી પર્વમાં 6 હત્યા બાદ ગેંગવોરમાં શહેર મધ્યે ફાયરિંગ
કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા નામચીન પેંડા ગેંગના સાગરીત ભવલાએ જંગલેશ્ર્વરની કુખ્યાત રમાના પૌત્ર ઉપર વિધાનગર મેઇન રોડ પર મધરાત્રે ફાયરિંગ કર્યુ, ભાજપના નેતાની હોસ્પિટલ બહાર…
View More દિવાળી પર્વમાં 6 હત્યા બાદ ગેંગવોરમાં શહેર મધ્યે ફાયરિંગખંભાળિયામાં સામાન્ય બોલાચાલીમાં યુવાનની હત્યા
ખંભાળિયામાં રહેતા 20 વર્ષીય એક યુવાન ઉપર છરી વડે હુમલો કરી અને તેનું માથું દીવાલમાં અથડાવવામાં આવતા આ યુવાનનું ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર દરમિયાન…
View More ખંભાળિયામાં સામાન્ય બોલાચાલીમાં યુવાનની હત્યારાપરના નવા ત્રંબૌ ગામે યુવાનની હથિયારના ઘા ઝીંકી હત્યા
હત્યા પાછળનું કારણ જાણવા તજવીજ હજુ થોડાક દિવસો પહેલા જ રાપર તાલુકાના ધાડધ્રો ગામના યુવાનની તેના કોટુંબિક કાકાએ અંજારના ટપ્પર ગામે હત્યા કરીને ત્રંબૌ રોડ…
View More રાપરના નવા ત્રંબૌ ગામે યુવાનની હથિયારના ઘા ઝીંકી હત્યાજૂના ઝઘડાનો ખાર રાખી મનહરપુરના યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો
ઘંટેશ્વર 25 વારિયા વિસ્તારમાં હત્યાના બનાવમાં આરોપીને એલસીબી ઝોન-2ની ટીમે દબોચી લીધો શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર 25 વારીયા વિસ્તારમાં ગાળો બોલવાના મામલે એક…
View More જૂના ઝઘડાનો ખાર રાખી મનહરપુરના યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયોજામનગરમાં ફટાકડા ફોડવા બાબતે યુવાનની છરી મારી હત્યા
વચ્ચે પડેલા યુવકને ગંભીર ઈજા, ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી અટકાયત જામનગર શહેરમાં દિવાળી જેવા સપરમાં તહેવારના દિવસોમાં હત્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર…
View More જામનગરમાં ફટાકડા ફોડવા બાબતે યુવાનની છરી મારી હત્યાદિવાળી બની લોહિયાળ: વાંકાનેર-જૂનાગઢમાં બેની હત્યા
વાંકાનેરમાં જૂની અદાવતમાં સમાધાન માટે એકઠા થયા ને માથાકૂટ થતા યુવાનને છરી ઝીંકી હત્યા નીપજાવી વાંકાનેર અને જૂનાગઢમાં દીવાળીનો દિવસ લોહીયા બન્યો હતો. વાંકાનેરમાં જૂની…
View More દિવાળી બની લોહિયાળ: વાંકાનેર-જૂનાગઢમાં બેની હત્યા