ભાવનગર શહેર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવતી ઘટનામાં પત્ની અને બે માસુમ બાળકોની ક્રૂર હત્યા કરનાર જંગલ ખાતાના અધિકારી શૈલેષ ખાંભલા ને પોલીસે ઝડપી લીધો…
View More પત્ની-બાળકોનો હત્યારો ફોરેસ્ટ અધિકારી સાત દિ’ના રિમાન્ડ પરmurder case
આધેડની હત્યાના ગુનાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા
માળિયાના વર્ષામેડી ગામના 2021ના બનાવમાં કોર્ટે ચૂકાદો આપ્યો માળિયાના વર્ષામેડી નજીક વર્ષ 2021 માં છરીના ઘા ઝીકી 51 વર્ષીય આધેડની હત્યા કરવાનો કેસ મોરબી સેશન્સ…
View More આધેડની હત્યાના ગુનાના કેસમાં આરોપીને આજીવન કેદની સજાઉનાના બંધારડા ગામે થયેલી વૃધ્ધાની હત્યાનો 77 દિવસે ભેદ ઉકેલાયો
હિસ્ટ્રીશિટર ગેંગે લૂંટ બાદ હત્યા કરી લાશને જાફરાબાદ નજીક અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી નવસારી પોલીસે પકડેલી ગેંગે કબૂલાત આપતા હત્યાની ઘટનાનો ભેદ ઉકેલાયો ગીરગઢડા…
View More ઉનાના બંધારડા ગામે થયેલી વૃધ્ધાની હત્યાનો 77 દિવસે ભેદ ઉકેલાયોડબલ મર્ડર કેસમાં પિતા-પુત્રને આજીવન અને મહાવ્યથાના ગુનામાં મહિલાને ત્રણ વર્ષની કેદ
જસદણના નવા જસા52 ગામે 8 વર્ષ પહેલાં સમાધાન માટે બોલાવી ખૂની ખેલ ખેલ્યો’તો જસદણ તાલુકાના નવા જસાપર ગામે બાઈક સામસામા અથડાવાથી થયેલા નુકસાનના સમાધાન માટે…
View More ડબલ મર્ડર કેસમાં પિતા-પુત્રને આજીવન અને મહાવ્યથાના ગુનામાં મહિલાને ત્રણ વર્ષની કેદશાપરમાં મહિલા મિત્રની હત્યા કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો
શાપરમાં પોતાની સાથે પત્ની તરીકે રહેતી મહિલાની હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ…
View More શાપરમાં મહિલા મિત્રની હત્યા કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારોખૂની હુમલો કરવાના કેસમાં આરોપીઓને નિર્દોષ મુક્ત કરતી સેશન્સ અદાલત
શહેરના સામા કાંઠા વિસ્તારના ન્યુ સર્વોદય સોસાયટી મેઇન રોડ પર આવેલ સત્યમ પાર્કની પાછળ નજીવી બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી યુવાન ઉપર છરી વડે હુમલો…
View More ખૂની હુમલો કરવાના કેસમાં આરોપીઓને નિર્દોષ મુક્ત કરતી સેશન્સ અદાલતઅનિરૂધ્ધસિંહ જાડેજા અંતે જૂનાગઢ જેલમાં હાજર, સસ્પેન્સનો અંત
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પોલીસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સજામાફી માટે કાનૂની લડત શરૂ કરશે સમગ્ર ગુજરાતમાં ભારે ચકચારી બનેલા 37 વર્ષ જુના પૂર્વ ધારાસભ્ય…
View More અનિરૂધ્ધસિંહ જાડેજા અંતે જૂનાગઢ જેલમાં હાજર, સસ્પેન્સનો અંતપત્ની અને બે માસુમ બાળકોના ગળા કાપી નાખનાર પતિને આજીવન કારાવાસ
દેવું થઈ જતા બે બાળકો અને પત્નીના ગળા કાપી ઠંડા કલેજે હત્યા કરી આપઘાતનો પ્રયાસ કરનાર પતિને ભરૂૂચ સેશન્સ કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કારાવાસની સજા…
View More પત્ની અને બે માસુમ બાળકોના ગળા કાપી નાખનાર પતિને આજીવન કારાવાસધોરાજીમાં બાળકની હત્યાના ગુનામાં મહિલાને આજીવન કેદની સજા રદ, કેસ ફરી ચલાવવા આદેશ
ધોરાજી ભાદર કોલોની ક્વાર્ટર્સમાં રહેતા સ્ટાફના બાળકો વચ્ચે થયેલા નાના ઝઘડાનો ખાર રાખી બાળકની હત્યા કર્યાના ગુનામાં મહિલાને ધોરાજી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.…
View More ધોરાજીમાં બાળકની હત્યાના ગુનામાં મહિલાને આજીવન કેદની સજા રદ, કેસ ફરી ચલાવવા આદેશસાળી સાથેના આડા સંબંધમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કારાવાસ
વિંછીયા તાલુકાના દલડી ગામે રહેતી પરીણીતા તા. 22-5-22 રોજ ગુમ થઇ હતી. આ અંગે 31-5-22 ના રોજ વિંછીયા પોલીસ મથકે ગુમ થયાની નોંધ પણ થઇ…
View More સાળી સાથેના આડા સંબંધમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કારાવાસ