શહેરના હિંગળાજનગર આવાસ યોજના કવાર્ટરમાં પિતાની હત્યા નીપજાવવાના ગુનામાં અદાલતે હત્યારા પુત્રને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અવાર-નવાર પૈસાની માંગણી કરતા પિતાને પુત્રએ…
View More હિંગળાજનગર ક્વાર્ટરમાં પિતાની હત્યા નીપજાવનાર પુત્રને પાંચ વર્ષની સજાmurder case
મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ, ધરણાં
મોરબીમાં સામાન્ય બાબતે સોની યુવાન ની હત્યા નિપજાવાઈ હતી. આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આજે જામનગર માં સોની…
View More મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ, ધરણાંલઘુમતી અગ્રણીની હત્યા નીપજાવનાર આરોપીની જામીન અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટ
શહેરમાં સામા કાંઠે આવેલા દૂધસાગર રોડ પર દૂધની ડેરી પાસે લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતા મુસ્લિમ અગ્રણી અને ભાજપ આગેવાન આરીફ ચાવડાની ગત તારીખ 2/ 8/…
View More લઘુમતી અગ્રણીની હત્યા નીપજાવનાર આરોપીની જામીન અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટશિવરાજપુરમાં હત્યાના ઘટનામાં પુરાવાનો નાસ કરવા છોટા હાથી સળગાવી દીધું !
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે રામદેવપીરના મંદિર પાસે થયેલી છગનભાઈ ઝાપડીયાની હત્યાના મામલે હવે એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. આ હિંસક ઘટનામાં પુરાવાનો નાશ કરવાના…
View More શિવરાજપુરમાં હત્યાના ઘટનામાં પુરાવાનો નાસ કરવા છોટા હાથી સળગાવી દીધું !ભાવનગર: ત્રિપલ મર્ડરના આરોપી વન અધિકારી સામે 1500 પાનાની ચાર્જશીટ
પ્રેમિકાને પામવા પત્ની, પુત્ર અને પુત્રીને ઓશિકા વડે ગૂંગળાવી મોતને ઘાટ ઉતાર્યા હતા ભાવનગર વનવિભાગમાં ફરજ બનતા એસીએફ એ પ્રેમિકાને પામવા માટે તરકટ રચી પત્ની,…
View More ભાવનગર: ત્રિપલ મર્ડરના આરોપી વન અધિકારી સામે 1500 પાનાની ચાર્જશીટબગસરાના મુંજિયાસરમાં પાલક પિતાની હત્યા કરવાનો મામલો, આરોપીનું રીક્ધસ્ટ્રક્શન કરાયું
બગસરાના મોટા મુંજીયાસર ગામે 2 દિવસ પહેલા રમણભાઈ કટારાની હત્યા સાવકા પુત્ર સુરેશ મસારે કરી હતી. કોર્ટમાં સુરેશ મસારને હાજર કરતા કોર્ટ એ બે દિવસના…
View More બગસરાના મુંજિયાસરમાં પાલક પિતાની હત્યા કરવાનો મામલો, આરોપીનું રીક્ધસ્ટ્રક્શન કરાયુંહોસ્ટાઇલ જાહેર થતા સાક્ષી સાવધાન: હત્યાના ગુનામાં ફરી ગયેલા છ સાક્ષીને એક માસની સજા
સાક્ષીઓ ફરી જાય એ ન્યાયની પ્રક્રિયા પર સીધી તરાપ મારવા સમાન ગણાવી સુરત સેશન્સ કોર્ટેનો મહત્ત્વ અને દાખલા રૂપ ચુકાદો સુરત સેશન્સ કોર્ટે તાજેતરમાં એક…
View More હોસ્ટાઇલ જાહેર થતા સાક્ષી સાવધાન: હત્યાના ગુનામાં ફરી ગયેલા છ સાક્ષીને એક માસની સજાખંભાળિયામાં યુવાનની હત્યાના આરોપી પિતા પુત્રીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં ત્રણ દિવસ પૂર્વે એક યુવાનની ઘાતક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે આરોપી એવા પિતા તેમજ તેમની બે પુત્રીઓની અટકાયત…
View More ખંભાળિયામાં યુવાનની હત્યાના આરોપી પિતા પુત્રીઓ ત્રણ દિવસના રિમાન્ડ પરગોંડલમાં હત્યા કેસના સાક્ષીને આરોપીના ભાઇએ ધમકી આપતા આપઘાતનો પ્રયાસ
ગોંડલના ચકચારી હિરેન છાંટબાર હત્યા કેસમાં સાક્ષી રહેલા યુવાનને રસ્તામાં આંતરી ’તારા લીધે મારા ભાઈને સજા થઈ છે’ તેમ કહીં આરોપીના પિતરાઈ ભાઈ અને સાગરીતોએ…
View More ગોંડલમાં હત્યા કેસના સાક્ષીને આરોપીના ભાઇએ ધમકી આપતા આપઘાતનો પ્રયાસપત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
હત્યાની ઘટનાને અંજામ આપી હત્યારાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો’તો રાજકોટ શહેરના થોરાળા વિસ્તારના સંતોષી ચોક, ગંજીવાડામાં સવા ત્રણ વર્ષ પૂર્વે ગૃહકલેશને કારણે તીક્ષણ…
View More પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ