AQI લેવલ ખતરનાક લેવલે પહોંચ્યો, મારગાવં-મલાડ- બોરીવલી- અંધેરી- પવઇ-મુલુંડ એરિયામાં GRAP 4 લાગુ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા વર્ષોથી ચાલુ છે, પરંતુ મુંબઈ, બેંગલુરુ, કોલકાતા અને…
View More આર્થિક રાજધાની મુંબઇ બન્યું ગેસ ચેમ્બર, બાંધકામ સહિતની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાયોMumbai
તમામ ફાઈનલ મેચો અમદાવાદમાં જ કેમ ?, મુંબઈનો વાંક શું… ગુનો શું ? : આદિત્ય ઠાકરે
T 20 વર્લ્ડ કપનો ફાઈનલ મેચ અમદાવાદમાં રમાડવાના ICC ના નિર્ણય સામે શિવસેના (ઞઇઝ) ના નેતા આદિત્ય ઠાકરેન પેટમાં તેલ રેડાયું છે. અને દરેક ફાઈનલ…
View More તમામ ફાઈનલ મેચો અમદાવાદમાં જ કેમ ?, મુંબઈનો વાંક શું… ગુનો શું ? : આદિત્ય ઠાકરેમુંબઇમાં કાલી માતાને મધર મેરીનો શણગાર, વિવાદ થતા તાબડતોબ પૂજારીની ધરપકડ
માતાજીએ સ્વપ્નમાં આવી શૃંગાર માગ્યાનો પૂજારીનો બચાવ મુંબઈનો એક વીડિયો વાઇરલ છે. તેમાં જોવા મળી રહ્યું છે કે ચેમ્બુર વિસ્તારના એક મંદિરમાં હિંદુ દેવી કાલી…
View More મુંબઇમાં કાલી માતાને મધર મેરીનો શણગાર, વિવાદ થતા તાબડતોબ પૂજારીની ધરપકડબોંબની ધમકીથી ગલ્ફ એરલાઇનની ફ્લાઇટ મુંબઇ ડાઇવર્ટ કરાઇ
રવિવારે વહેલી સવારે હૈદરાબાદ જતી ગલ્ફ એરની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગઈ હતી. એરપોર્ટ અધિકારીઓને ઇમેઇલ દ્વારા…
View More બોંબની ધમકીથી ગલ્ફ એરલાઇનની ફ્લાઇટ મુંબઇ ડાઇવર્ટ કરાઇમુંબઇમાંથી ચાલુ વર્ષે 1000 બાંગ્લાદેશીઓનો દેશનિકાલ
ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર દેશવ્યાપી કાર્યવાહી વચ્ચે, મુંબઈ પોલીસે આ વર્ષે 17 નવેમ્બર સુધીમાં 1,001 બાંગ્લાદેશી નાગરિકોને દેશનિકાલ કર્યા છે – ગયા વર્ષે દેશનિકાલ કરાયેલા લોકોની…
View More મુંબઇમાંથી ચાલુ વર્ષે 1000 બાંગ્લાદેશીઓનો દેશનિકાલજામનગરનો ઘરફોડ ચોરીના ગુનાનો 15 વર્ષથી ફરાર આરોપી મુંબઇથી ઝડપાયો
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન પોલીસ મથકમાં વર્ષ 2011માં ઘરફોડ ચોરીનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો, તે ગુનામાં જામનગરના લાલવાડી આવાસ વિસ્તારમાં રહેતા ઝુબેર અબ્બાસભાઈ સમેજા…
View More જામનગરનો ઘરફોડ ચોરીના ગુનાનો 15 વર્ષથી ફરાર આરોપી મુંબઇથી ઝડપાયોમુંબઇમાં ડિજિટલ ધરપકડ સાથે રૂા.58 કરોડની છેતરપિંડી: ચીન-હોંગકોંગ, ઇન્ડોનેશિયાનું કનેકશન
સાયબર છેતરપિંડીનો એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પીડિતને ચાલાકીપૂર્વક નિશાન બનાવવામાં આવ્યાં. સાયબર છેતરપિંડી કરનારાઓએ પીડિતને CBI અને ED અધિકારીઓ તરીકે ઓળખાવીને ફોન…
View More મુંબઇમાં ડિજિટલ ધરપકડ સાથે રૂા.58 કરોડની છેતરપિંડી: ચીન-હોંગકોંગ, ઇન્ડોનેશિયાનું કનેકશનબાથરૂમમાંથી ઘુસ્યા 8 કમાન્ડો, 35 મિનિટમાં કિડનેપર ઠાર
આરોપી પાસે એરગન હતી, મુંબઇમાં રેસ્કયુ ઓપરેશનની ઇનસાઇડ સ્ટોરી ગુરુવારે બપોરે મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલા આરએ સ્ટુડિયોમાં ફિલ્મ ઓડિશન દરમિયાન એક મોટી ઘટના બની. કાસ્ટિંગ…
View More બાથરૂમમાંથી ઘુસ્યા 8 કમાન્ડો, 35 મિનિટમાં કિડનેપર ઠારનવી મુંબઇમાં આગના બે બનાવમાં છ લોકોનાં મૃત્યુ
આખો દેશ જ્યારે દિવાળીના દીવડાઓ અને રોશનીથી ઝગમગી રહ્યો હતો, ત્યારે નવી મુંબઈના વાશી વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. સોમવારે મોડી રાત્રે વાશી સેક્ટર-14માં આવેલી…
View More નવી મુંબઇમાં આગના બે બનાવમાં છ લોકોનાં મૃત્યુકમળની ડિઝાઇનનું ભારતીય સ્વરૂપ છતાં અભિવ્યક્તિમાં વૈશ્ર્વિક: નવી મુંબઇના એરપોર્ટનું લોકાર્પણ કરતા મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના નેતૃત્વ હેઠળનો 19,650 કરોડ રૂૂપિયાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને સ્વર્ગસ્થ ઝાહા હદીદની…
View More કમળની ડિઝાઇનનું ભારતીય સ્વરૂપ છતાં અભિવ્યક્તિમાં વૈશ્ર્વિક: નવી મુંબઇના એરપોર્ટનું લોકાર્પણ કરતા મોદી