વાંકાનેર તાલુકા વિસ્તારના જુદા જુદા ગામોની સીમમાં વીન્ડ/સોલારના થાંભલાપરથી એલ્યુમિનિયમના ઇલેકટ્રીક વાયરોની ચોરી કરતી ગેંગના ચાર સભ્યો તથા ચોરીનો માલ રાખનાર સહિત કુલ-5 આરોપીઓને કુલ…
View More મોરબી: વીજતાર ચોરતી ગેંગના પાંચ સભ્યો ઝડપાયાmorbi
મોરબીના પંચાસર રોડ પર રિક્ષાએ બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત
પોલીસે રિક્ષા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી મોરબીના પંચાસર રોડ પર આવેલ ધવલ પાન પાસે સીએનજી રીક્ષા એ બાઇકને લેતા બાઈક સવાર…
View More મોરબીના પંચાસર રોડ પર રિક્ષાએ બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોતમોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં વરણી સામે ચુંવાળિયા કોળી સમાજમાં અસંતોષ
વાંકાનેરના ધમલપર ગામમાં આગેવાનોની બેઠક યોજાઇ: આગામી દિવસોમાં મહાસંમેલન યોજવાની તૈયારી વાંકાનેરના ધમલપર ગામમાં આવેલ ગેલ માતાજીના મંદિરે ખાતે ચુવાળીયા કોળી સમાજના શહેર-તાલુકાના આગેવાનોની એક…
View More મોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં વરણી સામે ચુંવાળિયા કોળી સમાજમાં અસંતોષમોરબીમાં અઢી લાખના બદલામાં વૃધ્ધની 11 કરોડની જમીન પચાવી
મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉઠી રહ્યા છે દરમિયાન આજે પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજભાઈ પનારા સહિતના આગેવાનો આજે ડીવાયએસપી કચેરી…
View More મોરબીમાં અઢી લાખના બદલામાં વૃધ્ધની 11 કરોડની જમીન પચાવીમોરબીમાં વ્યાજખોરોનો આતંક, વેપારીની કાર પડાવી ધમકી આપી
ગઈ કાલે શ્રી પાટીદાર યુવા સંઘ મોરબી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ઉુતા ને રજૂઆત કરવા દોડી ગયા હતા ત્યારે વધુ એક વ્યાજખોર…
View More મોરબીમાં વ્યાજખોરોનો આતંક, વેપારીની કાર પડાવી ધમકી આપીમોરબી સિરામિક એકમોને 122 કરોડનો દંડ યથાવત
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (પશ્ચિમ ઝોન) એ બુધવારે મોરબી અને વાંકાનેર પ્રદેશના 337 અલગ અલગ સિરામિક એકમો દ્વારા દાખલ કરાયેલી અપીલ ફગાવી દીધી, જેમાં પ્રતિબંધિત કોલસા…
View More મોરબી સિરામિક એકમોને 122 કરોડનો દંડ યથાવતશાપરમાં પોલીસ સ્ટેશન પાસે અજાણ્યા ભૈયાએ દારૂ ઢીંચી મહિલાને ઢીકાપાટુનો મારમાર્યો
રાજકોટ શહેરના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન નજીક મહિલાને અજાણ્યા ભૈયાએ બસસ્ટેશનમાં સુઈ જા એમ કહ્યું ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવા…
View More શાપરમાં પોલીસ સ્ટેશન પાસે અજાણ્યા ભૈયાએ દારૂ ઢીંચી મહિલાને ઢીકાપાટુનો મારમાર્યોમાળિયાના વવાણિયા ગામે ખૂંટિયાએ ઢીક મારતા 70 વર્ષના વૃદ્ધા ઘવાયા
મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા 70 વર્ષના વૃદ્ધાને રખડતા ઢોરે ઢીક મારતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુ…
View More માળિયાના વવાણિયા ગામે ખૂંટિયાએ ઢીક મારતા 70 વર્ષના વૃદ્ધા ઘવાયામોરબી જિલ્લા પંચાયતનું રૂા.776.97 કરોડનું બજેટ મંજૂર
સ્વભંડોળના રૂા.22.83 કરોડનો સમાવેશ, આવક સામે ખર્ચમાં વધારો નોંધાયો મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પ્રમુખ હંસાબેન…
View More મોરબી જિલ્લા પંચાયતનું રૂા.776.97 કરોડનું બજેટ મંજૂરવાંકાનેરની પરિણીતાનું શંકાસ્પદ મોત, ઝેરી દવા પીવડાવ્યાની પરિવારને શંકા
સાસરિયા સામે ગંભીર આક્ષેપો, ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું મોરબીના વાંકાનેરમાં આવેલા ભરવાડ પરામાં રહેતા પરિણીતાનું બિમારી સબબ મોત નિપજતા તેમનુ પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને…
View More વાંકાનેરની પરિણીતાનું શંકાસ્પદ મોત, ઝેરી દવા પીવડાવ્યાની પરિવારને શંકા