મોરબી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નાણાકીય વર્ષનો અંતિમ માર્ચ મહિનો ચાલી રહ્યો છે ત્યારે માનગરપાલિકાના અધિકારી દ્વારા…
View More મોરબીમાં વેરો ન ભરનાર 19 આસામીઓની મિલકત સીલmorbi
મોરબીના પીઆઇ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા, દીકરીના શિક્ષણના નામે 11 હજાર ગુમાવ્યા
મોબાઇલમાં અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ છેતરાયા મોરબીના રવાપર વિસ્તારમાં રહેતા અને મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં પી આઈ તરીકે ફરજ બજાવતા વિપુલ પ્રહલાદરાય ગોલ એ…
View More મોરબીના પીઆઇ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા, દીકરીના શિક્ષણના નામે 11 હજાર ગુમાવ્યામોરબીમાં દલવાડી સર્કલ પાસે 30 ઝૂંપડા-દુકાનોનું ડિમોલિશન
મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે બુધવારે બે સ્થળોએ ડિમોલિશનની કામગીરી હાથ…
View More મોરબીમાં દલવાડી સર્કલ પાસે 30 ઝૂંપડા-દુકાનોનું ડિમોલિશનમોરબીના લક્ષ્મીનગર પાસે અકસ્માત, કાર ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત
લક્ષ્મીનગર ગામ નજીકથી યુવાન પોતાની કાર લઈને જતો હતો અને આગળ જતા કોઈ અજાણ્યા વાહન પાછળ કાર અથડાઈ જતા કાર ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા…
View More મોરબીના લક્ષ્મીનગર પાસે અકસ્માત, કાર ચાલક યુવાનનું ઘટના સ્થળે મોતમોરબીમાં વ્યાજખોરોનો આતંક, યુવકને માર મારી પઠાણી ઉઘરાણી
મોરબી શહેરમાં વ્યાજખોરી અને બળજબરી ઉઘરાણીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં યુવક, તેના પિતા અને ભાઈ એ આરોપી પાસેથી લિધેલ વ્યાજવા રૂૂપિયાનુ મુડી કરતા…
View More મોરબીમાં વ્યાજખોરોનો આતંક, યુવકને માર મારી પઠાણી ઉઘરાણીમોરબીના બેલા ગામે યુવકને માર મારી રૂા. 37,000ની લૂંટ
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં યુવકને ચાર શખ્સોએ રસ્તામા રોકી અપહરણ ધોક્કા અને પટ્ટાથી બેરહેમીથી માર મારી રૂૂપિયા 37 હજારની લુંટ ચલાવી હોવાની ફરિયાદ પોલીસમાં…
View More મોરબીના બેલા ગામે યુવકને માર મારી રૂા. 37,000ની લૂંટમોરબી જી.પંચાયતની છેલ્લી સામાન્ય સભામાં કરોડોના કામોને મંજૂરી
બન્ને પક્ષના 11 સભ્યો ગેરહાજર રહ્યા, કામગીરી ફક્ત પાંચ મિનિટમાં આટોપાઈ મોરબી જિલ્લા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા રાખવામાં આવી હતી. તારીખ 10/03/2026 ના રોજ…
View More મોરબી જી.પંચાયતની છેલ્લી સામાન્ય સભામાં કરોડોના કામોને મંજૂરીમોરબીમાં મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
રાજ્યમાં ફરી એકવાર પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ અને યુનિવર્સિટી જેવી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ મળ્યા છે. મોરબીમાં પણ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાના…
View More મોરબીમાં મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીરાજકોટ સહિત રાજ્યની ડઝન જેટલી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
રાજકોટ, સુરત, જૂનાગઢ, મોરબી, ભાવનગર, ગોધરા અને વડોદરામાં પોસ્ટઓફિસ, પાસપોર્ટ ઓફિસ, પારૂલ યુનિવર્સિટી, રાજકોટની ફેમિલી કોર્ટને ધમકી મળતા પોલીસ ધંધે લાગી રાજકોટ સહીત ગુજરાતની એક…
View More રાજકોટ સહિત રાજ્યની ડઝન જેટલી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીમોરબી પેકેજિંગ બોકસના ભાવમાં 10 ટકાનો વધારો
ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર મોરબીના ઉદ્યોગો પર પડી રહી છે મોરબી સિરામિક ઉદ્યોગ ગેસ કટોકટી અને શીપ ભાડામાં અસહ્ય વધારાને કારણે બંધ થવાની કગાર…
View More મોરબી પેકેજિંગ બોકસના ભાવમાં 10 ટકાનો વધારો