પોલીસે રૂા.33850નો મુદ્દામાલ કબજે કર્યો મોરબી મહારાણા પ્રતાપ સર્કલ નજીક ઓમ પ્લાઝા કોમ્પલેક્ષ પાસેથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન 2.885 કિ.ગ્રામ કિ.રૂૂ.28,850 તથા…
View More મોરબીમાંથી 2.88 કિ.ગ્રામ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સ ઝડપાયોmorbi news
મોરબીના મકનસર ગામેથી 11 વર્ષની સગીરાનું અપહરણ
પરિવારજનોએ અજાણ્યા શખ્સ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી મોરબી તાલુકાના પ્રેમજીનગર (મકનસર) ગામેથી કોઈ અજાણ્યો શખ્સ યુવકનો 11 વર્ષના સગીરનું અપહરણ કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા…
View More મોરબીના મકનસર ગામેથી 11 વર્ષની સગીરાનું અપહરણમોરબી પંથકમાં આપઘાતના બનાવોમાં વધારો, 4 યુવાનોએ જીવન લીલા સંકેલી
મોરબી પંથકમાં આપઘાત અને ઝેરી અસરથી ચાર યુવાનોના મોત નીપજ્યા હતા. મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ફેકટરીના પાછળના ભાગે ગળેફાંસો ખાઈ 35 વર્ષીય યુવાને આયખું…
View More મોરબી પંથકમાં આપઘાતના બનાવોમાં વધારો, 4 યુવાનોએ જીવન લીલા સંકેલીમોરબી નજીક બંધ ભરડિયામાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
મોરબીની રવિરાજ ચોકડી નજીક ગુરુકુળ જવાના રસ્તે બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાં એલસીબી ટીમે બાતમીને આધારે રેડ કરી હતી અને બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાંથી ઈંગ્લીશ દારૂૂ અને બીયરનો…
View More મોરબી નજીક બંધ ભરડિયામાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયોરફાળેશ્ર્વરના મેળામાં ચોરી કરતી બે સગીરા ઝડપાઇ, ધરપકડથી બચવા પોલીસ સામે આક્ષેપ
સાયલાના દેવી પૂજક પરિવારની પુત્રીને પોલીસે મારમાર્યાના આક્ષેપ સાથે ગૃહમંત્રીને રજૂઆત મોરબી નજીક રફાળેશ્ર્વરના મેળામાં ભીડનો લાભ લઇ ચોરી કરવા ધુસેલી દેવી પૂજક પરિવારની બે…
View More રફાળેશ્ર્વરના મેળામાં ચોરી કરતી બે સગીરા ઝડપાઇ, ધરપકડથી બચવા પોલીસ સામે આક્ષેપમોરબીના ઉદ્યોગોના પ્રશ્નોને લઈને ઉદ્યોગકારોની નાણાં-ઉદ્યોગ મંત્રી સાથે બેઠક
ગાંધીનગર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ અને મોરબી જિલ્લાના હોદ્દેદારોએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તથા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળે…
View More મોરબીના ઉદ્યોગોના પ્રશ્નોને લઈને ઉદ્યોગકારોની નાણાં-ઉદ્યોગ મંત્રી સાથે બેઠકમોરબીમાં શ્રમિક યુવકને સહકર્મીઓએ માર માર્યો
મોરબીમાં કારખાનામાં કામ કરતાં શ્રમિક યુવકને સહકર્મીઓએ પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More મોરબીમાં શ્રમિક યુવકને સહકર્મીઓએ માર માર્યોમોરબી નજીક કેનાલમાં પડી ગયેલા યુવકનો મૃતદેહ ડેમમાંથી મળ્યો
મોરબી નજીક એક શ્રમીક યુવાન કેનાલમા પડી ગયો હતો અને મચ્છુ 2 ડેમના પાણીમાંથી મોરબી ફાયર વિભાગના તરવૈયાઓની ટીમે શોધખોળ હાથ ધરતા મૃતદેહ હાથ લાગ્યો…
View More મોરબી નજીક કેનાલમાં પડી ગયેલા યુવકનો મૃતદેહ ડેમમાંથી મળ્યોમોરબીના સોખડામાં દવા પી યુવાનનો આપઘાત, પરિવારમાં શોક
મોરબી તાલુકાના સોખડા ગામનો રહેવાસી મયુર કાનજીભાઈ સુરેલા (ઉ.વ.18) નામનો યુવાન ગત તા. 16 ઓગસ્ટના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર…
View More મોરબીના સોખડામાં દવા પી યુવાનનો આપઘાત, પરિવારમાં શોકદ્વારકા નજીક માલવાહક ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવાનનું મોત
દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર ચરકલા રેલમાર્ગ પર એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 30 થી 35 વર્ષની વયના આ અજાણ્યા યુવાનનું કોઈ…
View More દ્વારકા નજીક માલવાહક ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવાનનું મોત